Menu Close

Gujarati Literature Optional 2022 Paper Analysis

Every question from the Gujarati Literature Optional papers of UPSC Mains 2022, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2021. See what was familiar, what came back and what was new.

Other years:

What stood out in 2022

  • More marks than usual: ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ (70 marks, against an average of 30); વિભાગ બ: ગાંધી યુગ અને અનુગાંધી યુગ (155 marks, against an average of 143).
  • Fewer marks than usual: સાહિત્યસ્વરૂપો: અર્વાચીન (140 marks, against an average of 168); વિવેચન અને સંશોધન (40 marks, against an average of 52); વિભાગ બ: આધુનિક યુગ (45 marks, against an average of 55).
  • 6 questions were close repeats of an earlier paper: Q1a (Paper I), first seen in 2018; Q1b (Paper I), first seen in 2021; Q4c (Paper II), first seen in 2018; Q5d (Paper II), first seen in 2012; Q5e (Paper II), first seen in 2018; Q7c (Paper II), first seen in 2018.
  • Every question came from a topic UPSC had asked recently.

Which units got the marks in 2022

Marks asked from each unit in 2022 (dark bar) against its average for 2013–2021 (grey bar).

Paper I

Paper II

A question that fits two units is split equally between them.

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper I

Q1a. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ગુજરાતી ભાષાના વાક્યપ્રકારો સદષ્ટાંત સમજાવો. (10 marks)

Asked before: a similar question came in 2018.

Q1b. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. સુરતી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવી તેનાં પાંચ દષ્ટાંતો આપો. (10 marks)

Asked before: a similar question came in 2021.

Q1c. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. નરસિંહ મહેતાનાં પદોમાં જ્ઞાન અને વૈરાગ્યના થયેલા નિરૂપણના સદષ્ટાંત ચર્ચા કરો. (10 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q1d. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. સુધારકયુગના સાહિત્યની લાક્ષણિકતાઓ દર્શાવો. (10 marks)

Asked 9 times in 2013–2021, most recently in 2021.

Q1e. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. કવિ ‘કલાપી’ની ગઝલરચનાઓમાં પ્રેમ અને અધ્યાત્મ ભાવના થયેલા નિરૂપણની આધાર ચર્ચા કરો. (10 marks)

Asked 35 times in 2013–2021, most recently in 2021.

Q2a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. મધ્યકાલીન જૈન સાહિત્યની વિશેષતાઓનો સદષ્ટાંત પરિચય કરાવો. (20 marks)

Asked 8 times in 2013–2021, most recently in 2021.

Q2b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગાંધીયુગની કવિતામાં પીડિતોની વ્યથા અને રાષ્ટ્રીયતાના થયેલા નિરૂપણની સૌદાહરણ ચર્ચા કરો. (20 marks)

Asked 4 times in 2013–2021, most recently in 2018.

Q2c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી નાટ્યક્ષેત્રે દલપતરામે કરેલા પ્રદાનની સમીક્ષા કરો. (10 marks)

Asked 23 times in 2013–2021, most recently in 2021.

Q3a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી ભાષાની ક્રમિક વિકાસયાત્રા વિશે વિગતે ચર્ચા કરો. (20 marks)

Asked 9 times in 2013–2021, most recently in 2021.

Q3b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. કવિ અખો અને કવિ દયારામનું સાહિત્યિક પ્રદાન મૂલવો. (20 marks)

Asked 13 times in 2013–2021, most recently in 2021.

Q3c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. વાર્તાકાર ‘સુન્દરમ્’ની વાર્તાકલાનું મૂલ્યાંકન કરો. (10 marks)

Asked 38 times in 2013–2021, most recently in 2021.

Q4a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી સાહિત્યક્ષેત્રે ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રદાનની સમીક્ષા કરો. (20 marks)

Asked 4 times in 2013–2021, most recently in 2020.

Q4b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. અનુગાંધીયુગની કવિતાઓને વિષયસામગ્રી અને અભિવ્યક્તિના નાવીન્ય સન્દર્ભે તપાસો. (20 marks)

Asked 2 times in 2013–2021, most recently in 2018.

Q4c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લાભશંકર ઠાકરે આધુનિક નાટયકાર તરીકે કરેલા વિભિન્ન નાટયપ્રયોગોની ચર્ચા કરો. (10 marks)

Asked 23 times in 2013–2021, most recently in 2021.

Q5a. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ‘પદ્યવાર્તા’નું સ્વરૂપ સ્પષ્ટ કરીને પદ્યવાર્તાનાં લક્ષણો દર્શાવો. (10 marks)

Asked 21 times in 2013–2021, most recently in 2021.

Q5b. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ની વિષયસામગ્રીનો પરિચય કરાવો. (10 marks)

Asked 21 times in 2013–2021, most recently in 2021.

Q5c. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. મીરાંનાં કૃષ્ણવિષયક પદોની સમીક્ષા કરો. (10 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q5d. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. લલિતનિબંધક્ષેત્રે ભોળાભાઈ પટેલના પ્રદાનને મૂલવો. (10 marks)

Asked 17 times in 2013–2021, most recently in 2021.

Q5e. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. પન્નાલાલ પટેલકૃત ‘માનવીની ભવાઈ’ નવલકથાનું મૂલ્યાંકન કરો. (10 marks)

Asked 38 times in 2013–2021, most recently in 2021.

Q6a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. મહત્ત્વના વિવેચકોના પ્રદાનને કેન્દ્રમાં રાખીને ગુજરાતી વિવેચનક્ષેત્રની ગતિવિધિનો પરિચય કરાવો. (20 marks)

Asked 21 times in 2013–2021, most recently in 2021.

Q6b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લલિતનિબંધનું સ્વરૂપ સ્પષટ કરીને ચાર મુખ્ય નિબંધકારોના યોગદાનની ચર્ચા કરો. (20 marks)

Asked 17 times in 2013–2021, most recently in 2021.

Q6c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. એકાંકીસ્વરૂપ સન્દર્ભે ઉમાશંકર જોશીનું પ્રદાન મૂલવો. (10 marks)

Asked 23 times in 2013–2021, most recently in 2021.

Q7a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ‘આખ્યાન’નું સ્વરૂપ સ્પષ્ટ કરીને આખ્યાનનાં મુખ્ય લક્ષણોની સદષ્ટાંત ચર્ચા કરો. (20 marks)

Asked 21 times in 2013–2021, most recently in 2021.

Q7b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપ અને વિકાસની આધાર સમીક્ષા કરો. (20 marks)

Asked 38 times in 2013–2021, most recently in 2021.

Q7c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. નાટયકાર મધુ રાયના પ્રદાનની સમીક્ષા કરો. (10 marks)

Asked 23 times in 2013–2021, most recently in 2021.

Q8a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લોકસાહિત્યના સંશોધન ક્ષેત્રે શાંતિભાઈ આચાર્ય અને જયાનંદ જોશીના પ્રદાનને મૂલવો. (20 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q8b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ખંડકાવ્ય સ્વરૂપની લાક્ષણિકતાઓ દર્શાવી ગુજરાતી ખંડકાવ્યની વિકાસયાત્રા આલેખો. (20 marks)

Asked 35 times in 2013–2021, most recently in 2021.

Q8c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લોકનાટય-ભવાઈની પરંપરાનું મહત્વ સમજાવો. (10 marks)

Asked 10 times in 2013–2021, most recently in 2021.
Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper II

Q1a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પહિલઉં સરસતિ અરચિસુ રચિસુ વસંતવિલાસુ,
વીણિ ધરઈ કરિ દાહિણિ વાહણિ હંસલઉ જાસુ. (10 marks)

Asked 12 times in 2013–2021, most recently in 2021.

Q1b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. એમ ભરમે ભટકે ઘણા ભવ વિષે, ગુરુ ગોવિંદના શરણે પાખે;
માયારૂપિણી મા જ વાહાલી અખા, તે જાણીને જનુની ભેદ રાખે. (10 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q1c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. અલકબહેન, હું તો તમારો ભાઈ થાઉં હો ! (10 marks)

Asked 13 times in 2013–2021, most recently in 2021.

Q1d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. રફી જરા ફરી પાછો છૂટો થયો શરીરથી:
પ્રિયે ! સ્પર્શ કરું શું હું? અધિકાર જરા નથી ! (10 marks)

Asked 16 times in 2013–2021, most recently in 2021.

Q1e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પૂછો ચાહિ ચકોરને, પૂછો જળચર કાય,
કાંતો પૂછો કમળને, સ્નેહિ ગયે શું થાય? (10 marks)

Asked 9 times in 2013–2021, most recently in 2021.

Q2a. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘સુદામાચરિત’માં પ્રગટ થતી પ્રેમાનંદની આખ્યાનકલા. (20 marks)

Asked 15 times in 2013–2021, most recently in 2021.

Q2b. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘મારી હુકીકત’માં નર્મદની સત્યનિષ્ઠા અને નિખાલસતા. (15 marks)

Asked 10 times in 2013–2021, most recently in 2021.

Q2c. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ભાલણ કૃત ‘કાંદબરી’માં અભિવ્યક્તિકલા. (15 marks)

Asked 10 times in 2013–2021, most recently in 2021.

Q3a. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. કવિ કાન્ત કૃત ‘પૂર્વાલાપ’માં આવતું જીવનરહસ્ય-જીવનદર્શન. (20 marks)

Asked 16 times in 2013–2021, most recently in 2021.

Q3b. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘વસંતવિલાસ’ – મધ્યકાલીન ફાગુસાહિત્યમાં સર્વશ્રેષ્ઠ કલાકૃતિ. (15 marks)

Asked 12 times in 2013–2021, most recently in 2021.

Q3c. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘અખેગીતા’માં અખાએ કરેલ જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગનો સમન્વય. (15 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q4a. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સરસ્વતીચંદ્ર: ભાગ-1’માં સર્જનાત્મક ઉન્મેષો. (20 marks)

Asked 13 times in 2013–2021, most recently in 2021.

Q4b. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘ચંદ્રચંદ્રાવતી’ પદ્યવાર્તામાં રોમાંચક કથાઘટકો. (15 marks)

Asked 13 times in 2013–2021, most recently in 2021.

Q4c. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘રાઈનો પર્વત’ એ જૂના ભવાઈવેશના એક કથાનકનો રસિક વિસ્તાર તરીકે. (15 marks)

Asked before: a similar question came in 2018.

Q5a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. બ્રહ્મચર્ય એ મહાવ્રત છે અને તે વિના મનની ગાંઠ સજજડ થનાર નથી. (10 marks)

Asked 17 times in 2013–2021, most recently in 2021.

Q5b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. જગતમાં ભૂંડામાં ભૂંડુ જો કાંઈ હોય તો એક આ ભૂખ છે. (10 marks)

Asked 15 times in 2013–2021, most recently in 2021.

Q5c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચાએ નહિ શોર. (10 marks)

Asked 16 times in 2013–2021, most recently in 2021.

Q5d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે. (10 marks)

Asked before: a similar question came in 2012.

Q5e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ‘મુંજાલ અડગ છે, તે તૂટશે પણ વળશે નહીં.’ (10 marks)

Asked before: a similar question came in 2018.

Q6a. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘હિંદ સ્વરાજ’માં વ્યક્તથયેલ વિચારોની આજના સંદર્ભે પ્રસ્તુતતા. (20 marks)

Asked 17 times in 2013–2021, most recently in 2021.

Q6b. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતા’ માણવા જેવી ઐતિહાસિક રંજનકથા તરીકે. (15 marks)

Asked 14 times in 2013–2021, most recently in 2021.

Q6c. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1’એ તળધરતીનાં માનવીઓના ગહન આંતરપ્રવાહોની કથા તરીકે. (15 marks)

Asked 13 times in 2013–2021, most recently in 2021.

Q7a. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’નો જાનપદી પરિવેશ. (20 marks)

Asked 15 times in 2013–2021, most recently in 2021.

Q7b. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’નાં પ્રણયકાવ્યો. (15 marks)

Asked 16 times in 2013–2021, most recently in 2021.

Q7c. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’માં નિરૂપિત કાવ્યવિચારણા. (15 marks)

Asked before: a similar question came in 2018.

Q8a. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સપ્તપદી’માં પ્રગટતા કવિત્વના ઉન્મેષો. (20 marks)

Asked 13 times in 2013–2021, most recently in 2021.

Q8b. સમીક્ષાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’નું ગદ્ય. (15 marks)

Asked 11 times in 2013–2021, most recently in 2021.

Q8c. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1’ માં સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણ. (15 marks)

Asked 13 times in 2013–2021, most recently in 2021.

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

Spotted something wrong?

If a question is in the wrong unit or a match looks wrong, please report an error.

Related: Overall Gujarati Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted