Menu Close

વિભાગ બ: આધુનિક યુગ – Gujarati Literature Optional PYQs (Paper II, Unit 4)

Here are all 64 questions on વિભાગ બ: આધુનિક યુગ asked in UPSC Gujarati Literature Optional Paper II (2009–2026), arranged under the 3 topics of this unit. Within each topic the latest questions come first.

Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

Topic-wise weightage graph of વિભાગ બ: આધુનિક યુગ, Gujarati Literature Optional Paper II
Topic-wise weightage of વિભાગ બ: આધુનિક યુગ (Gujarati Literature Optional Paper II) – share of marks asked from each topic.

4.1] ઉમાશંકર જોશી

22 questions

  1. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘પંખીલોક’ કાવ્યનો આસ્વાદ. [2026/15m/7b]

  2. સમીક્ષાત્મક નોંધ લખો. ‘નવપરણિત પેલાં’ કાવ્યનો આસ્વાદાત્મક પરિચય કરાવો. [2025/15m/8c]

  3. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સપ્તપદી’માં ગ્રંથસ્થ ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’ કાવ્યનો આસ્વાદ કરાવો. [2024/15m/8c]

  4. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ‘સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે,
    બજારના કોલાહલમાં કાષ્ઠ અને મીંઢા મૌનનો તણખો.’ [2023/10m/5a]

  5. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સપ્તપદી’ના કાવ્યોમાં આધુનિક સૂર. [2023/15m/8b]

  6. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સપ્તપદી’માં પ્રગટતા કવિત્વના ઉન્મેષો. [2022/20m/8a]

  7. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કોઈ એક ક્ષણની જવનિકા હટાવી મૃત્યુ સ્વયં બોલી રહેશે:
    લે, પ્રભુ સાથે તારે હાથ મિલાવવા હતા ને? [2021/10m/5b]

  8. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘સપ્તપદી’માં કવિની વૈચારિક અભિવ્યક્તિ. [2021/15m/7b]

  9. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ઉષા ! વેદ-કન્યા ‘ઉષા’ માત્ર શબ્દ છે? એક એક શબ્દ, એક એક સંકુલ. [2020/10m/5a]

  10. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘સપ્તપદી’ માં અસ્તિત્વપરક સંવેદના [2020/15m/7c]

  11. સમીક્ષાત્મક નોંધ લખો: ‘સપ્તપદી’ માં એકકેન્દ્ર વ્યક્તિત્વ અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટેની શોધ [2019/15m/8b]

  12. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): દિનરાત રાતદિન ખિન્ન છું,
    એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું,
    ધબકધબકમાં ઊડી રહેલ છિન્નભિન્ન છું. [2018/10m/5d]

  13. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સપ્તપદી’ની કેન્દ્રીય અનુભૂતિ. [2018/15m/8b]

  14. સમીક્ષાત્મક નોંધ લખો: ‘સપ્તપદી’ ની કવિતાઓમાં પ્રતીક અને કલ્પનનો વિનિયોગ સદૃષ્ટાંત સ્પષ્ટ કરો. [2017/15m/8b]

  15. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): હું શ્વાસ લેતો હતો; જીવતો હતો ઓછો જ? [2016/10m/5b]

  16. સમીક્ષાત્મક નોંધ લખો: ‘સપ્તપદી’ માંથી પ્રગટતી ઉમાશંકર જોશીની કવિપ્રતિભા. [2016/15m/8b]

  17. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘છિન્નભિન્ન છું’ કાવ્યનો ધ્વનિ. [2015/15m/7c]

  18. સમીક્ષાત્મક નોંધ લખો:– ‘સપ્તપદી’- ગુજરાતી કવિતાનું સીમાચિહ્ન. [2014/15m/8b]

  19. નોંધ લખો:– ‘સપ્તપદી’ના સ્વતે કાવ્ય વચ્ચેનો સંબંધ. [2013/25m/8a]

  20. ટૂંક નોધ લખો. ‘પંખીલોક’નું ભાવકેન્દ્ર [2011/15m/8d]

  21. ટૂંક નોંધ લખો: ‘સપ્તપદી’માં સમયનાં સંવેદનાત્મક રૂપોનું વૈવિધ્ય [2010/15m/8d]

  22. ‘સપ્તપદી’ કાવ્યસંગ્રહમાં એકકેન્દ્ર થવા મથતા વ્યક્તિત્વની પ્રક્રિયા કઇ રીતે વ્યક્ત થઇ છે તેની સદષ્ટાંત સમીક્ષા કરો. [2009/60m/7]

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

4.2] સુરેશ જોષી

24 questions

  1. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પ્રકૃતિ, તું શું કરે?
    મારી પ્રકૃતિની જ જયાં રામાયણ છે. [2026/10m/5e]

  2. સમીક્ષાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’માં નિરૂપાયેલા શૈશવનાં સ્મરણો. [2026/15m/8b]

  3. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’ના નિબંધોને આધારે સુરેશ જોશીની નિબંધકાર તરીકેની લાક્ષણિકતાઓ સમજાવો. [2025/15m/7c]

  4. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ગ્રીષ્મમાં મોગરા અને શિરીષની અત્યુક્તિ હવામાં સંભળાય છે. [2024/10m/5b]

  5. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’ની નિબંધ સૃષ્ટિમાં આલેખાયેલા શૈશવ વિહાર, પ્રકૃતિરાગ અને સર્જનાત્મક ગદ્ય વિશે નોંધ લખો. [2024/15m/7b]

  6. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પ્રભુએ મને પકડયો’તો એક વાર
    સંધ્યાના તડકાથી એ વૃક્ષના પડ રંગતો’તો. [2023/10m/5e]

  7. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’ના નિબંધોની લાક્ષણિતાઓ [2023/15m/6c]

  8. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે. [2022/10m/5d]

  9. સમીક્ષાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’નું ગદ્ય. [2022/15m/8b]

  10. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સૃષ્ટિ પોતે દેખાતી નથી, સૃષ્ટિની પાણ્ડુલિપિ માત્ર દેખાય છે. [2021/10m/5d]

  11. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’ની ભાષાશૈલી. [2021/15m/7c]

  12. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. તો, તો હું પરીને કહીશ કે મારા મોટાભાઈનું આખું માથું રૂપેરી કરી નાખો. [2020/10m/5b]

  13. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’ માં સુરેશ જોષીની કલ્પનસૃષ્ટિ [2020/15m/6c]

  14. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘જનાન્તિકે’ માંથી પ્રકટ થતી સર્જકવ્યક્તિત્વની વિવિધ મુદ્રાઓ [2019/15m/7b]

  15. સમીક્ષાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’ સુરેશ જોષીની વૈયક્તિક મુદ્રાનો આવિષ્કાર. [2018/20m/8a]

  16. સમીક્ષાત્મક નોંધ લખો: ભાષા નિયોજન ના ઉપલક્ષમાં ‘જનાન્તિકે’ના લલિત નિબંધો નું મૂલ્યાંકન કરો. [2017/20m/8a]

  17. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: ‘જનાન્તિકે’ ના નિબંધોમાં પ્રકૃતિરાગ અને સર્જનાત્મક ગદ્ય. [2016/15m/6c]

  18. સમીક્ષાત્મક નોંધ લખો: ‘જનાન્તિકે’ ના નિબંધોમાં કલ્પના, પ્રકૃતિ અને ચિંતન સંવેદનાપૂર્ણરીતે તાદૃશ થયાં છે. [2015/20m/8a]

  19. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં):– બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે,
    નહીં તો શાણપણ એને વટાવી ખાશે. [2014/10m/5a]

  20. સમીક્ષાત્મક નોંધ લખો:– ‘જનાન્તિકે’માં અનુભવાતી લલિત નિબંધની વિલક્ષણતાઓ. [2014/20m/8a]

  21. નીચેના પાંચેય અંશોનું સંદર્ભ મૂલ્ય સમજાવો. (150 શબ્દોમાં) કાન જો આંખ હોય તો શબ્દ એને પ્રકાશ લાગે. [2012/12m/5e]

  22. નીચેના ચારેય વિશે ટૂંકનોંધ લખો. (200 શબ્દોમાં) ‘જનાન્તિક’ નું સર્જનાત્મક ગદ્ય, કલ્પનો, અલંકારો અને લખ્નાં [?] દૃષ્ટાંતો સાથે. [2012/15m/8c]

  23. ટૂંક નોધ લખો. ‘જનાન્તિકે’ના નિબંધોમાં કલ્યન-સમૃદ્ધિ [2011/15m/8c]

  24. ટૂંક નોંધ લખો: ‘જનાન્તિકે’માં નિબંધકારનો ‘હું’ [2010/15m/8b]

4.3] સિતાંશુ યશશ્ચંદ્ર

18 questions

  1. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કાશી, મહાવત છું હું. મહારથીને ન લાગે; પણ પોતાના જનાવરોના કમોતનું એક મહાવતને તો લાગે ને? [2026/10m/5d]

  2. સમીક્ષાત્મક નોંધ લખો. ‘અશ્વત્થામાં’ નાટકનું કેન્દ્રસ્થ વસ્તુ. [2026/15m/8c]

  3. સમીક્ષાત્મક નોંધ લખો. પ્રયોગાત્મક નાટયકૃતિ તરીકે ‘અશ્વત્થામાં’નું મૂલ્યાંકન કરો. [2025/15m/8b]

  4. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘અશ્વત્થામા’ નાટયકૃતિમાં પુરાકથાનો વિનિયોગ. [2024/15m/6c]

  5. સમીક્ષાત્મક નોંધ લખો. ‘અશ્વત્થામા’ નાટક – પ્રાચીન અને સાંપ્રતની નાટયોચિત ગૂંથણી. [2023/15m/8c]

  6. સમીક્ષાત્મક નોંધ લખો. ‘અશ્વત્થામા’ નાટયકૃતિ તરીકે. [2021/15m/8c]

  7. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કોનાં તે નેત્રની સાથે સંધાયે નેત્રની પ્રભા !
    હાલતા હોઠ જાણે કે ઉચ્ચારે છે ‘સ્વધા, સ્વધા’ ! [2020/10m/5e]

  8. સમીક્ષાત્મક નોંધ લખો. ‘અશ્વત્થામા’ નાટકને આધારે નાટયકાર સિતાંશુ યશચંદ્રની વિશેષતા – મર્યાદા ચર્ચો. [2020/15m/8c]

  9. સમીક્ષાત્મક નોંધ લખો: અિતાંશુ યશશ્ચંદ્રના નાટક “અશ્વત્થામા” ની વિશેષતા-મર્યાદા ચર્ચો [2019/15m/8c]

  10. સમીક્ષાત્મક નોંધ લખો: એક નાટ્યપ્રયોગ તરીકે ‘અશ્વત્થામા’ ની વિશેષતા. [2016/15m/8c]

  11. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): વેઈટ … એ બિટ્ ! …
    છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. [2015/10m/5a]

  12. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): તારાં અગણિત જઘન્ય દુષ્કૃત્યોનો ભાર વહેતો વહેતો તું
    શતસહસ્ત્ર વર્ષો સુધી પૃથ્વી પરનાં દુર્ભેદ્ય વનોમાં સંગીહીન,
    વાણીવિહીન, એકાકી નિર્માલ્ય પર્ણોની જેમ વાયુમાં ફેંકાતો રહેશે. [2015/10m/5e]

  13. સમીક્ષાત્મક નોંધ લખો: ‘અશ્વત્થામા’ – આધુનિક મનુષ્યનું સંવેદન. [2015/15m/8c]

  14. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં):– કન્યાઓની આશા, મારી કવિતાની નશોનું રુધિર. [2014/10m/5d]

  15. સમીક્ષાત્મક નોંધ લખો:– ‘અશ્વત્થામા’ની સામગ્રી અને સર્જકતા. [2014/15m/8c]

  16. નીચે આપેલ બધા જ કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો:– ‘બેઈટ — એ — બિટ્’ !…
    છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. [2013/10m/5b]

  17. દૃષ્ટાંતો સાથે વિવેચનાત્મક વિવરણ કરો. (400 શબ્દોમાં) ‘અશ્વત્થામાં’ નું નાટયકૃતિ તરીકે મૂલ્યાંકન. [2012/30m/6b]

  18. ટૂંક નોંધ લખો: ‘અશ્વત્થામા’નાં નાટ્યાત્મક તત્ત્વો [2010/15m/8c]

Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

« Previous: વિભાગ બ: ગાંધી યુગ અને અનુગાંધી યુગ

Back to: Gujarati Literature Optional PYQs – Topic-wise

Last updated: 2 November 2026