Every question from the Gujarati Literature Optional papers of UPSC Mains 2023, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2022. See what was familiar, what came back and what was new.
Other years:
What stood out in 2023
- More marks than usual: વિભાગ અ: સુધારક યુગ અને પંડિત યુગ (125 marks, against an average of 99); ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ (60 marks, against an average of 34); વિભાગ બ: આધુનિક યુગ (65 marks, against an average of 54).
- Fewer marks than usual: વિભાગ બ: ગાંધી યુગ અને અનુગાંધી યુગ (125 marks, against an average of 144); વિભાગ અ: મધ્યકાલીન (85 marks, against an average of 102); સાહિત્યસ્વરૂપો: અર્વાચીન (150 marks, against an average of 165).
- One question was a close repeat of an earlier paper: Q5c (Paper II), first seen in 2011.
- Every question came from a topic UPSC had asked recently.
Which units got the marks in 2023
Marks asked from each unit in 2023 (dark bar) against its average for 2013–2022 (grey bar).
Paper I
| Unit | 2023 | Average 2013–22 |
|---|---|---|
| ગુજરાતી ભાષા: સ્વરૂપ અને ઇતિહાસ | 40 | 42 |
| ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: મધ્યકાળ | 40 | 41 |
| ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ | 60 | 34 |
| સાહિત્યસ્વરૂપો: મધ્યકાલીન અને લોક | 60 | 67 |
| સાહિત્યસ્વરૂપો: અર્વાચીન | 150 | 165 |
| વિવેચન અને સંશોધન | 50 | 51 |
Paper II
| Unit | 2023 | Average 2013–22 |
|---|---|---|
| વિભાગ અ: મધ્યકાલીન | 85 | 102 |
| વિભાગ અ: સુધારક યુગ અને પંડિત યુગ | 125 | 99 |
| વિભાગ બ: ગાંધી યુગ અને અનુગાંધી યુગ | 125 | 144 |
| વિભાગ બ: આધુનિક યુગ | 65 | 54 |
A question that fits two units is split equally between them.
Paper I
Q1a. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ભાષાના ઉદ્ભવની પહેલી ભૂમિકાનો વિસ્તૃત પરિચય કરાવો. (10 marks)
Q1b. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ચરોતરી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવી તેનાં પાંચ દષ્ટાંતો આપો. (10 marks)
Q1c. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: જૈન સાહિત્યમાં જોવા મળતી રામકથાની સમૃદ્ધ પરંપરા તપાસી ‘સીતારામચોપાઈ’નો પરિચય આપો. (10 marks)
Q1d. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નરસિંહ મહેતાની કવિતામાં અદ્વૈતાનુભૂતિનું આલેખન કેવી રીતે થયું છે તેનું આકલન કરો. (10 marks)
Q1e. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ગઝલ ક્ષેત્રે બાલાશંકર કંથારિયાના પ્રદાનને મૂલવો. (10 marks)
Q2a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: અખાની કાવ્યસૃષ્ટિમાં નિર્ગુણ ભાવનો ઉદ્ઘોષ કેવી રીતે થયો છે તે વિશે સાધાર ચર્ચા કરો. (20 marks)
Q2b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સુધારકયુગના ગદ્યલેખકોમાંથી કોઈપણ બે ગદ્યલેખકો વિશે પરિચયાત્મક નોંધ લખો. (20 marks)
Q2c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી નાટ્યક્ષેત્રે મણિલાલ નભુભાઈના પ્રદાનને મૂલવો. (10 marks)
Q3a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ભાષાની ધ્વનિવ્યવસ્થા અને તેના લાક્ષણિકતાઓની સદષ્ટાંત ચર્ચા કરો. (20 marks)
Q3b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ઝવેરચંદ મેઘાણીના સાહિત્યિક પ્રદાનની સાધાર ચર્ચા કરો. (20 marks)
Q3c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુલાબદાસ બ્રોકરની વાર્તાકળાનું મૂલ્યાંકન કરો. (10 marks)
Q4a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ચિનુ મોદીના નાટ્યપ્રયોગો વિશે સમીક્ષાત્મક નોંધ લખો. (20 marks)
Q4b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગાંધીયુગીન ભાવનાઓનો પડઘો રમણલાલ વ. દેસાઈની નવલકથાઓમાં કેવી રીતે ઝીલાયો છે તે દર્શાવો. (20 marks)
Q4c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: પ્રિયકાન્ત મણિયાર અને નલિન રાવળની કાવ્યસૃષ્ટિમાં આલેખાયેલી સૌંદર્યલક્ષિતાનો આલેખ આપો. (10 marks)
Q5a. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: પદનું સ્વરૂપ સ્પષ્ટ કરી એની વિશેષતાઓ દષ્ટાંત સહિત સમજાવો. (10 marks)
Q5b. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: આખ્યાનકાર પ્રેમાનંદની રસનિરુપણકળાનો સદષ્ટાંત પરિચય કરાવો. (10 marks)
Q5c. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: શામળકૃત ‘સિંહાસનબત્રીશી’માં જોવા મળતાં પદ્યવાર્તાનાં લક્ષણો દર્શાવો. (10 marks)
Q5d. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: દર્શકકૃત ‘દીપનિર્વાણ’ નવલકથાનું રસકીય મૂલ્યાંકન કરો. (10 marks)
Q5e. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: સુરેશ જોષીની વાર્તાકળાની વિશેષતાઓ દર્શાવો. (10 marks)
Q6a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ટૂંકી વાર્તાની સ્વરૂપગત લાક્ષણિકતાઓ સમજાવીને, નવલકથા અને ટૂંકી વાર્તા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. (20 marks)
Q6b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: જયંતિ દલાલનાં એકાંકીઓનું વિશ્લેષણ કરો. (20 marks)
Q6c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ધીરુબહેન પટેલની નવલકથાકલાની વિશેષતા દર્શાવો. (10 marks)
Q7a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: લોકસાહિત્યસંશોધક હસુ યાજ્ઞિકનાં પ્રદાનને મૂલવો. (20 marks)
Q7b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ‘રેવંતગિરિરાસુ’માં રાસ સ્વરૂપનાં લક્ષણવિશેષો કયાં કયાં જોવા મળે છે તેની સમીક્ષા કરો. (20 marks)
Q7c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ‘ઝંડા ઝૂલણ’ અને ‘મિયાં જૂઠણ’ – આ બે ભવાઈવેશની સંરચના સમજાવો. (10 marks)
Q8a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: લલિત નિબંધ ક્ષેત્રે દિગીશ મહેતા અને પ્રવીણ દરજીનાં પ્રદાનને મૂલવો. (20 marks)
Q8b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સૈદ્ધાન્તિક વિવેચનક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનારા ચાર વિવેચકોની વિવેચનવિચારણનો પરિચય કરાવો. (20 marks)
Q8c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: કનુભાઈ જાની અને ઝવેરચંદ મેઘાણીની ‘લોકવિદ્યા’ની વિભાવના સ્પષ્ટ કરો. (10 marks)
Paper II
Q1a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પિતાજી એવું લાવજો, જેણે જાય અમારી ભૂખ. (10 marks)
Q1b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. વિશ્વનાથ વિશ્વેશ્વરે સાય કરી જગદીશ ચન્દ્ર ચન્દ્રાવતી વર્ણવી પ્રસન્ન ઉમયાઈશ. (10 marks)
Q1c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સુખી હું તેથી કોને શું? દુઃખી હું તેથી કોને શું?
જગતમાં કંઈ પડયા જીવ, દુઃખી કંઈ, ને સુખી કંઈક ! (10 marks)
Q1d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પ્રીત કરી સુખ પામવા, ઉપજ્યો ખેદ ઉચિત
પ્રીત ન કરશો કોઈ શું, પ્રીત રીત વિપરીત. (10 marks)
Q1e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કવિતા કરવી એવો વિચાર સ્વપ્નમાં નહિ;
પ્રથમ પ્રીતિના વૈરાગ્યના જોસ્સાથી મારું મન કવિતા તરફ ગયું. (10 marks)
Q2a. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘વસંતવિલાસ’ – જીવન ઉલ્લાસનું કાવ્ય (20 marks)
Q2b. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘કાંદબરી’માં ભાલણની કથનકળા (15 marks)
Q2c. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘રાઈનો પર્વત’માં રાઈનું મનોમંથન (15 marks)
Q3a. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘મારી હકીકત’માં નર્મદનું રૂઢિભંજક વ્યક્તિત્વ (20 marks)
Q3b. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘અખેગીતા’ તત્વજ્ઞાનનો ગૌરવગ્રંથ (15 marks)
Q3c. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘ફાર્બસ વિરહ’ – પ્રગાઢ મિત્રતાની અમરગાથા (15 marks)
Q4a. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘પૂર્વાલાપ’ કાવ્યસંગ્રહમાં પ્રકૃતિ અને માનવભાવીનું સામ્ય-વૈષમ્ય. (20 marks)
Q4b. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સરસ્વતીચંદ્ર-1’ પ્રેમકથા નિમિતે સાંસ્કૃતિક કથા. (15 marks)
Q4c. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સુદામા ચરિત્ર’માં કૃષ્ણ-સુદામાની સખ્યભક્તિ. (15 marks)
Q5a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ‘સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે,
બજારના કોલાહલમાં કાષ્ઠ અને મીંઢા મૌનનો તણખો.’ (10 marks)
Q5b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત ધીરે-ધીરે લસતી ગોકળગાય જેમ. (10 marks)
Q5c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કાળના પાડનાર ભગવાન, તારું મૂળ જજો તે માનવીની આ દશા કરી ! (10 marks)
Q5d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ‘સ્વરાજ તે આપણાં મનનું રાજય છે.’ (10 marks)
Q5e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પ્રભુએ મને પકડયો’તો એક વાર
સંધ્યાના તડકાથી એ વૃક્ષના પડ રંગતો’તો. (10 marks)
Q6a. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર-1’માં લોકસંસ્કૃતિ (20 marks)
Q6b. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહમાં કવિ રાજેન્દ્ર શાહના ભાવવિશ્વની નિર-નિરાળી મુદ્રા (15 marks)
Q6c. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’ના નિબંધોની લાક્ષણિતાઓ (15 marks)
Q7a. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’ ગ્રંથને આધારે વિવેચક રા.વિ. પાઠકની વિશેષતા. (20 marks)
Q7b. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. “હિંદુ સ્વરાજ એ ગાંધીજીને પામવાનો એક પ્રયાસ છે.” – વિધાનને આધારે આજના સંદર્ભમાં તેની પ્રસ્તુતતા. (15 marks)
Q7c. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’ – નવલકથામાં હૈયાની ભૂખ અને પેટનીભૂખનું આલેખન. (15 marks)
Q8a. સમીક્ષાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતાનું’ – ઐતિહાસિક નવલકથા તરીકે મૂલ્યાંકન. (20 marks)
Q8b. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સપ્તપદી’ના કાવ્યોમાં આધુનિક સૂર. (15 marks)
Q8c. સમીક્ષાત્મક નોંધ લખો. ‘અશ્વત્થામા’ નાટક – પ્રાચીન અને સાંપ્રતની નાટયોચિત ગૂંથણી. (15 marks)
Spotted something wrong?
If a question is in the wrong unit or a match looks wrong, please report an error.
Related: Overall Gujarati Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

