Menu Close

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ – Gujarati Literature Optional PYQs (Paper I, Unit 3)

Here are all 50 questions on ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ asked in UPSC Gujarati Literature Optional Paper I (2009–2026), arranged under the 5 topics of this unit. Within each topic the latest questions come first.

Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

Topic-wise weightage graph of ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ, Gujarati Literature Optional Paper I
Topic-wise weightage of ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ (Gujarati Literature Optional Paper I) – share of marks asked from each topic.

3.1] સુધારક યુગ

18 questions

  1. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સુધારકયુગના સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓના સંદર્ભે નર્મદ-દલપતના ગદ્યસર્જનની સમીક્ષા કરો. [2026/20m/3b]

  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સુધારક યુગના સાહિત્યકારની સાહિત્યસેવાનો પરિચય કરાવો. [2025/20m/4b]

  3. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: સુધારકયુગમાં નવલરામે કરેલાં સાહિત્યિક પ્રદાનને મૂલવો. [2024/10m/1c]

  4. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સુધારક યુગનાં પ્રેરક પરિબળો અને લક્ષણો દર્શાવી નર્મદ અને દલપતરામે સર્જનક્ષેત્રે કરેલાં પ્રદાનને મૂલવો. [2024/20m/4b]

  5. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સુધારકયુગના ગદ્યલેખકોમાંથી કોઈપણ બે ગદ્યલેખકો વિશે પરિચયાત્મક નોંધ લખો. [2023/20m/2b]

  6. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. સુધારકયુગના સાહિત્યની લાક્ષણિકતાઓ દર્શાવો. [2022/10m/1d]

  7. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. નર્મદના નિબંધોને કેન્દ્રમાં રાખીને ‘સુધારક યુગના સારથિ’ તરીકે નર્મદને તપાસો. [2021/10m/1d]

  8. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: નર્મદયુગના સુધારકોની સાહિત્ય ઉપર પડેલી અસરો [2019/10m/1a]

  9. સમીક્ષાત્મક ઉત્તર આપો. ન્હાનાલાલની અપદ્યાગદ્ય શૈલીનો પરિચય કરાવો. સુધારક યુગના કાવ્યવિશેષો. [2019/10m/2c]

  10. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: નર્મદની સાહિત્યસેવાનો પરિચય કરાવો. પંડિતયુગની વિવેચનાના નોંધપાત્ર વિવેચકો. [2019/10m/5a]

  11. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો. નર્મદની સાહિત્યસેવાની સમીક્ષા કરો. [2017/10m/1a]

  12. સુધારક યુગના નિબંધના લક્ષણો [2016/10m/3c]

  13. સુધારક યુગના પત્રકારત્વ પર નોંધ લખો. [2015/10m/3c]

  14. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. સુધારકયુગનાં નાટકોનું પ્રયોજન સમજાવો. [2014/10m/1b]

  15. સમીક્ષાત્મક નોંધ લખો. સુધારકયુગની મહત્વની પાંચકૃતિના નામ, કર્તાના નામ અને પ્રકાશનવર્ષ જણાવો [2013/16.7m/3c]

  16. સમીક્ષાત્મક નોંધ લખો: સુધારકયુગનાં સાહિત્યિક સામયિકો [2011/30m/3a]

  17. કોઈ પણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: સુધારકયુગની કવિતા [2010/20m/1d]

  18. નોંધ લખો: સુધારક યુગની કવિતા [2009/30m/2a]

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

3.2] પંડિત યુગ

12 questions

  1. સમીક્ષાત્મક ઉત્તરો આપો: રમણભાઈ નીલકંઠના સાહિત્યિક પ્રદાનની ચર્ચા કરો. [2026/20m/4b]

  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો: પંડિત યુગમાં નાટક ક્ષેત્રે થયેલ ખેડાણનો વિગતે પરિચય કરાવો. [2025/20m/2b]

  3. સમીક્ષાત્મક ઉત્તરો આપો: પંડિતયુગની કાવ્યસર્જન પરંપરાને સમૃધ્ધ કરનારા કવિઓની કવિપ્રતિભાનો સદૃષ્ટાંત પરિચય કરાવો. [2024/20m/2b]

  4. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી સાહિત્યક્ષેત્રે ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રદાનની સમીક્ષા કરો. [2022/20m/4a]

  5. સમીક્ષાત્મક ઉત્તરો આપો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આત્મવૃત્તાંતનો પરિચય. [2020/10m/4c]

  6. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: પંડિતયુગની કાવ્યક્ષેત્રે થયેલી પ્રવૃત્તિ જણાવો [2019/10m/1b]

  7. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો. રમણભાઈ નીલકંઠે હાસ્યક્ષેત્રે કરેલા પ્રદાનને મૂલવો. [2017/10m/1b]

  8. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આનંદશંકર ધ્રુવનું પ્રદાન જણાવો. [2014/10m/1d]

  9. એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી સાહિત્યના પંડિતયુગની કવિતા ઉપર સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ [2012/12m/1a]

  10. સમીક્ષાત્મક નોંધ લખો: પંડિતયુગનાં સામયિકો: સ્વરૂપ અને કાર્ય [2012/30m/2b]

  11. નોંધ લખો: પંડિતયુગના ચિંતનાત્મક નિબંધો [2010/30m/2a]

  12. નોંધ લખો: પંડિતયુગનાં સાહિત્યિક સામયિકો [2009/30m/4b]

3.3] ગાંધી યુગ

12 questions

  1. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગાંધીયુગીન નાટ્યક્ષેત્રે ચંદ્રવદન ચી. મહેતાના પ્રદાનને મૂલવો. [2026/20m/2b]

  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ઉમાશંકર જોશી અને સુન્દરમ્‌ની સર્જકપ્રતિભાનો પરિચય કરાવો. [2025/20m/3b]

  3. સમીક્ષાત્મક ઉત્તરો આપો: કનૈયાલાલ મુનશીના સર્જનમાં રાષ્ટ્રીય અસ્મિતા અંગે ચર્ચા કરો. [2024/10m/4c]

  4. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ઝવેરચંદ મેઘાણીના સાહિત્યિક પ્રદાનની સાધાર ચર્ચા કરો. [2023/20m/3b]

  5. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગાંધીયુગીન ભાવનાઓનો પડઘો રમણલાલ વ. દેસાઈની નવલકથાઓમાં કેવી રીતે ઝીલાયો છે તે દર્શાવો. [2023/20m/4b]

  6. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગાંધીયુગની કવિતામાં પીડિતોની વ્યથા અને રાષ્ટ્રીયતાના થયેલા નિરૂપણની સૌદાહરણ ચર્ચા કરો. [2022/20m/2b]

  7. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગાંધીયુગના સાહિત્યમાં રાષ્ટ્રભાવના [2018/10m/1e]

  8. અર્વાચીન કવિતા ઉપર ગાંધી પ્રભાવ દર્શાવો. [2014/20m/4a]

  9. સમીક્ષાત્મક નોંધ લખો. ગાંધીયુગનું ચરિત્ર સાહિત્ય [2013/16.7m/8b]

  10. સમીક્ષાત્મક નોંધ લખો. કિશોરલાલ મશરૂવાળાનું શિક્ષણલક્ષી સાહિત્ય [2013/16.7m/8c]

  11. નોંધ લખો: ગાંધીયુગની કવિતામાં પ્રતિબદ્ધતા [2010/30m/3a]

  12. નોંધ લખો: ગાંધીયુગનું નાટ્યસાહિત્ય [2009/30m/8a]

3.4] અનુગાંધી યુગ

4 questions

  1. સમીક્ષાત્મક ઉત્તરો આપો. અનુગાંધીયુગની કવિતાઓને વિષયસામગ્રી અને અભિવ્યક્તિના નાવીન્ય સન્દર્ભે તપાસો. [2022/20m/4b]

  2. સમીક્ષાત્મક ઉત્તર આપો. અનુગાંધીયુગની કવિતાની સોદાહરણ ચર્ચા કરો. [2018/20m/3b]

  3. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: અનુ-ગાંધી યુગની કવિતા [2015/10m/5c]

  4. નોંધ લખો: અનુગાંધીયુગની નગર કવિતા [2010/30m/2b]

3.5] આધુનિક યુગ

4 questions

  1. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ચંદ્રકાન્ત બક્ષીની સર્જકપ્રતિભાના નવોન્મેષો સદૃષ્ટાંત સમજાવો. [2026/20m/4a]

  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ડાયસ્પોરા સાહિત્યક્ષેત્રે પ્રીતિસેનગુપ્તા અને અદમટંકારવીનું પ્રદાન જણાવો. [2020/20m/6a]

  3. વિદેશથી પ્રકાશિત થતાં ગુજરાતી સાહિત્યિક સામાયિકોની વિગતો ચર્ચો. [2014/20m/3b]

  4. બસો પચીસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. અનુગાંધીયુગ અને પછીના સમયગાળાના મહત્વના ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય સર્જકો [2013/10m/1e]

Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

« Previous: ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: મધ્યકાળ · Next: સાહિત્યસ્વરૂપો: મધ્યકાલીન અને લોક »

Back to: Gujarati Literature Optional PYQs – Topic-wise

Last updated: 2 November 2026