Here are all 118 questions on વિભાગ અ: સુધારક યુગ અને પંડિત યુગ asked in UPSC Gujarati Literature Optional Paper II (2009–2026), arranged under the 5 topics of this unit. Within each topic the latest questions come first.
Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

2.1] નર્મદ
19 questions
નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સાહસથી જ કંઈ થવાનું છે, પછી તેનાં પરિણામો
થોડા દહાડા નઠારાં થાઓ તો શું થયું? [2026/10m/1e]સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘મારી હકીકત’માં આલેખાયેલાં રેખાચિત્રો. [2026/15m/3c]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘મારી હકીકત’નું આત્મકથાસ્વરૂપના લક્ષણોની દૃષ્ટિએ મૂલ્યાંકન કરો. [2025/15m/4c]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘મારી હકીકત’માં નર્મદનું ઊપસતું વ્યક્તિત્વ અને વિભિન્ન વ્યક્તિચિત્રો વિશે નોંધ લખો. [2024/15m/4b]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કવિતા કરવી એવો વિચાર સ્વપ્નમાં નહિ;
પ્રથમ પ્રીતિના વૈરાગ્યના જોસ્સાથી મારું મન કવિતા તરફ ગયું. [2023/10m/1e]સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘મારી હકીકત’માં નર્મદનું રૂઢિભંજક વ્યક્તિત્વ [2023/20m/3a]
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘મારી હુકીકત’માં નર્મદની સત્યનિષ્ઠા અને નિખાલસતા. [2022/15m/2b]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘મારી હકીકત’ ખરડો કે આત્મકથા? [2021/15m/4c]
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘મારી હકીકત’ માં પ્રગટ થયેલું નર્મદનું વ્યક્તિત્વ [2020/15m/2c]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો: ‘મારી હકીકત’ માં તત્કાલીન સામાજિક-સાંસ્કૃતિક-સાહિત્યિક પરિસ્થિતિનું દર્શન [2019/15m/4c]
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો. ‘મારી હકીકત’ માં નર્મદનું નિખાલસ અને પારદર્શક વ્યક્તિત્વ. [2018/15m/2b]
સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: ‘મારી હકીકત’માં આલેખીત નર્મદના જીવન સત્યોને આધારે કૃતિના શીર્ષકની યથાર્થતા. [2017/15m/3c]
સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: ‘મારી હકીકત’ માં નર્મદની સત્યનિષ્ઠા અને સર્જકતા. [2016/15m/3b]
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો: ‘મારી હકીકત’ માં નર્મદની સચ્ચાઈ માટેની પ્રતિબદ્ધતા અને સર્જકતા. [2015/15m/2b]
સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો:– ‘મારી હકીકત’માંથી ઊપસતું નર્મદનું વિવિધરંગી વ્યક્તિત્વ. [2014/15m/3c]
નીચે આપેલ બધા જ કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો:– પૈસાની આફતથી દલગીર પણ એ
જોસ્સ્વને જ્ઞાનથી બનતું તેટલો સમાવતો. [2013/10m/1e]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો:– ‘મારી હકીકત’માં વીર નર્મદનું વ્યક્તિત્વ. [2013/25m/4a]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ અને સંદર્ભસમેત સમજાવો. (200 શબ્દોમાં) ‘મારી હકીકત’ પ્રારંભની છતાં મહત્ત્વની આત્મકથા છે. [2012/15m/4a]
ટૂંક નોંધ લખો: ‘મારી હકીકત’ – એક સત્યપ્રેમી સાહસવીરની આત્મકથા. [2009/15m/4c]
2.2] દલપતરામ
18 questions
નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. માન મળ્યું મોટું પણ નહિ અભિમાન ઉર,
જાણે મહા જોગીરાજ જગતમાં જાગિયો. [2026/10m/1a]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘ફાર્બસવિરહ’નું કરુણપ્રશસ્તિ કાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. [2025/20m/4a]
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. ‘ફાર્બસ વિરહ’ને કરુણપ્રશસ્તિ તરીકે તપાસો. [2024/15m/2c]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પ્રીત કરી સુખ પામવા, ઉપજ્યો ખેદ ઉચિત
પ્રીત ન કરશો કોઈ શું, પ્રીત રીત વિપરીત. [2023/10m/1d]સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘ફાર્બસ વિરહ’ – પ્રગાઢ મિત્રતાની અમરગાથા [2023/15m/3c]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પૂછો ચાહિ ચકોરને, પૂછો જળચર કાય,
કાંતો પૂછો કમળને, સ્નેહિ ગયે શું થાય? [2022/10m/1e]નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મહા રોગની રીત, પ્રીત વિશે પ્રત્યક્ષ છે,
કોઈ ન કરશો પ્રીત, પ્રીત કરે દુઃખ પ્રાણને. [2021/10m/1a]સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘ફાર્બસવિરહ’ માં મિત્રવિરહનું આલેખન [2020/15m/3c]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો: ‘ફાર્બસવિરહ’ માં મિત્રવિયોગની વેદનાનું આલેખન [2019/20m/4a]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): દોસ્તદાર ફારબસ વિના દલપત કહે,
કાળજાનું કષ્ટ કેની આગળ ઉચારીએ. [2018/10m/1d]નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો: ‘ફાર્બસવિરહ’ કરુણપ્રશસ્તિમાંથી પ્રગટ થતું ફાર્બસનું ઉદાત્ત ચરત્રિ. [2017/20m/2a]
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો: ‘ફારબસવિરહ’ માં ભાવ-સંવેદનની તીવ્રતા અને કવિત્વના ચમકારા. [2016/15m/2c]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): આદિત્યનો અસ્ત થતાં થાય છે અંધારું ધબ,
ફારબસ વિના એવી દુનિયા દેખાય છે. [2015/10m/1d]નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો:– કરુણપ્રશસ્તિ કાવ્ય તરીકે ‘ફાર્બસવિરહ’ની લાક્ષણિકતાઓ. [2014/20m/2a]
નીચે આપેલ બધા જ કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો:– વા’લા તારા વેણ, સ્વપનમાં પણ સાંભરે
નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ. [2013/10m/1d]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ અને સંદર્ભસમેત સમજાવો. (200 શબ્દોમાં) ‘ફાર્બસવિરહ’ માંથી ઉપસતું કરુણપુશસ્તિનું સ્વરૂપ સ્પષ્ટ કરો. [2012/15m/4d]
દષ્ટાંત સાથે વિવેચનાત્મક નોંધ લખો: ‘ફાર્બસવિરહ’નું કરુણ પ્રશસ્તિકાવ્ય તરીકે મૂલ્ય [2011/30m/3b]
નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો: પાઇ પાઇ પ્રેમપાન પ્રથમ તેં પુષ્ટ કર્યો
પછી પીડા પમાડી વિજોગ પાન પાઇ પાઇ. [2010/20m/1a]
2.3] ગોવર્ધનરામ ત્રિપાઠી
25 questions
નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. નવ સૂઝે ઉપાય કૈં: ડોલાય મારી કિસ્તી !
આવા તોફાનમાં જરૂર, ડૂબશે મારી કિસ્તી ! [2026/10m/1b]નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧ ની વસ્તુસંકલના. [2026/20m/2a]
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧માં ગોવર્ધનરામનું સંસ્કૃતિ ચિતન [2025/15m/2c]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પ્રમાદધન મુજ સ્વામી સાચા
એ વણ જૂઠું સર્વ બીજું. [2024/10m/1a]નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. ‘સરસ્વતીચંદ્ર ભાગ-૧’ની પાત્રસૃષ્ટિનો પરિચય કરાવો. [2024/15m/2b]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સુખી હું તેથી કોને શું? દુઃખી હું તેથી કોને શું?
જગતમાં કંઈ પડયા જીવ, દુઃખી કંઈ, ને સુખી કંઈક ! [2023/10m/1c]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સરસ્વતીચંદ્ર-1’ પ્રેમકથા નિમિતે સાંસ્કૃતિક કથા. [2023/15m/4b]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. અલકબહેન, હું તો તમારો ભાઈ થાઉં હો ! [2022/10m/1c]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સરસ્વતીચંદ્ર: ભાગ-1’માં સર્જનાત્મક ઉન્મેષો. [2022/20m/4a]
સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧ પાત્રાલેખન સંદર્ભે. [2021/20m/3a]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મુંબઈમાં હું વિદ્યાર્થી હતો, હવે અનુભવાર્થી છું. [2020/10m/1d]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સરસ્વતીચન્દ્ર ભાગ: ૧’ ની કથનકળાની ચર્ચા કરો. [2020/15m/4b]
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિએ ચર્ચા કરો: ‘સરસ્વતીચંદ્ર ભાગ-૧’ માં રાજનીતિ અને પ્રણયકથાનું સંયોજન [2019/15m/2c]
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો. ‘સરસ્વતીચંદ્ર ભાગ-૧’ – એક યુગપ્રવર્તક નવલકથા તરીકે. [2018/20m/2a]
નીચેનાં પ્રશ્નોને કૃતિનાં મર્મ સંદર્ભે સમજાવો: ‘સરસ્વતીચંદ્ર’ – ભાગ-૧ નવલકથામાં નિરૂપીત તત્કાલીન સમાજ. [2017/15m/4b]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): હું બોલ્યા વગર જોઈ શકું છું.
કાને સાંભળેલું મનમાં રાખી શકું છું.
જાતે રંગાયા વિના સૌ રંગ જોઈ શકું છું. [2016/10m/1e]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો: ‘સરસ્વતીચંદ્ર-ભાગ: 1’ નાં નારીપાત્રો. [2016/20m/4a]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): સુખી હું તેથી કોને શું? દુઃખી હું તેથી કોને શું? [2015/10m/1c]
સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: ‘સરસ્વતીચંદ્ર-ભા. 1’ માં કથાસંકલના સાથે સર્જક ગદ્યશૈલીના ઉન્મેષો. [2015/20m/3a]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં):– અલકબેન, હું તો તમારો ભાઈ થાઉં, હોં ! [2014/10m/1e]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો:– ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧માં પ્રગટ થતી ગોવર્ધનરામની કલાદૃષ્ટિ. [2014/15m/4b]
નીચેના વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો:– ‘સરસ્વતીચંદ્ર-૧’નાં સ્ત્રી પાત્રો. [2013/25m/2b]
દષ્ટાંત સાથે વિવેચનાત્મક નોંધ લખો: સરસ્વતીચંદ્ર-૧ માં સંસ્કૃતિ-સમન્વય [2011/30m/3a]
નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો: હું તો પરદેશી-પ્રવાસી-પંખી છું. [2010/20m/1d]
ટૂંકનોંધ લખો: ‘સરસ્વતીચંદ્ર ભા. ૧’- ગૂંથાયેલો રાજકીય પરિપ્રેક્ષ્ય [2010/15m/4b]
2.4] કાન્ત
30 questions
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘પૂર્વાલાપ’ના ખંડકાવ્યોની આસ્વાદમૂલક ચર્ચા કરો. [2026/20m/4a]
નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી
થઈ રળે જતી અંથ વિયોગથી. [2025/10m/1e]વિવેચનાત્મક નોંધ લખો. ‘અતિજ્ઞાન’ ખંડકાવ્યમાં સંઘર્ષ. [2025/15m/3c]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘પૂર્વાલાપ’માં ગ્રંથસ્થ ‘વસંતવિજય’ અને ‘અતિજ્ઞાન’ ખંડકાવ્યનો આસ્વાદ કરાવો. [2024/15m/4c]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘પૂર્વાલાપ’ કાવ્યસંગ્રહમાં પ્રકૃતિ અને માનવભાવીનું સામ્ય-વૈષમ્ય. [2023/20m/4a]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત ધીરે-ધીરે લસતી ગોકળગાય જેમ. [2023/10m/5b]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. રફી જરા ફરી પાછો છૂટો થયો શરીરથી:
પ્રિયે ! સ્પર્શ કરું શું હું? અધિકાર જરા નથી ! [2022/10m/1d]સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. કવિ કાન્ત કૃત ‘પૂર્વાલાપ’માં આવતું જીવનરહસ્ય-જીવનદર્શન. [2022/20m/3a]
સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘પૂર્વાલાપ’નાં ખંડકાવ્યો. [2021/15m/3c]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. રોહિણીપતિના ભાલે રશ્મિઓ રમતા હતા:
તુહિનાચલના જાણે શૃંગમાં ભમતા હતા ! [2020/10m/1a]નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): નહીં હૃદયની ભણી હૃદય એક હાવાં વળે;
નહીં નયનને ફરી નયન તે પ્રિયાનાં મળે. [2019/10m/1d]સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: ‘વસંત-વિજય’ ખંડકાવ્યમાં પ્રકૃતિ એક પાત્ર તરીકે [2019/15m/3c]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી ! રાત્રિએ દીર્ઘ તેવી,
આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય ! આશા જ કેવી? [2018/10m/1b]સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘પૂર્વાલાપ’ ના કાવ્યોમાં પ્રકૃતિ અને માનવભાવો. [2018/15m/3b]
નીચેનાં પ્રશ્નોને કૃતિનાં મર્મ સંદર્ભે સમજાવો: ‘પૂર્વાલાપ’ ના કાવ્યોમાંથી પ્રગટ થતો કરૂણરસ. [2017/15m/4c]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): દિસે છે ક્રૂરતા કેવી કર્તાની કરણી મહીં !
ત્રાતા જો હોય, તો આની કેમ સંભાળ લે નહીં? [2016/10m/1b]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો: ‘પૂર્વાલાપ’ માં દામ્પત્યપ્રેમનાં કાવ્યો. [2016/15m/4b]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): કરાય શું નિષ્ફલ જ્ઞાન સર્વ આ
થનાર ચીજો નવ થાય અન્યથા. [2015/10m/1b]નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો: ‘પૂર્વાલાપ’ ના ખંડકાવ્યોમાં માનવીની અફર નિર્યાતનું કારુલ્ય. [2015/15m/2c]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં):– વિશુદ્ધ સ્નેહનું જોડું વિશ્વસૌન્દર્યમાં વહે:
વિલાસી વિધુ ને તારા નભથી નીરખી રહે ! [2014/10m/1d]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો:– ‘પૂર્વાલાપ’માં પ્રતીત થતું ‘કાન્ત’નું ઊર્મિકવિત્વ. [2014/15m/4c]
નીચે આપેલ બધા જ કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો:– લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી રાત્રીએ દીર્ઘ તેવી,
આ ઐશ્વર્યે પ્રણયસુખની, હાય! આશા જ કેવી. [2013/10m/1c]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો:– ‘અતિજ્ઞાન’ ખંડકાવ્યનો આસ્વાદ. [2013/25m/4b]
નીચે આપેલ બધા જ કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો:– મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત. [2013/10m/5e]
નીચે આપેલ પાંચેય કૃતિ અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. (150 શબ્દોમાં) ‘સમયનું લવ ભાન રહે નહિ,
અવધિ અંકુશ સ્નેહ સહે નહિ.’ [2012/12m/1a]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ અને સંદર્ભસમેત સમજાવો. (200 શબ્દોમાં) ‘પૂર્વાલાપ’ માં છંદવૈવિધ્ય, વિષયવૈવિધ્ય સાથે જીવનદર્શન પણ સંમિલિત છે. [2012/15m/4b]
નીચે આપેલ ચારેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ઘટે છે શું દેવી ! હૃદય પર આ નિર્દય થવું?
અરેરે ! આ આવું પ્રબલ દુઃખ મારે ક્યહિ જવું? [2011/15m/1d]નીચેના વિશે સમીક્ષાત્મક દષ્ટિથી ચર્ચા કરો. ‘પૂર્વાલાપ’નાં ખંડકાવ્યોમાં માનવનિર્યાતનું આલેખન [2011/20m/2b]
નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો. “છો લાખવાર દયાલુ દેવ મનુષ્ય કુન્દનને કસે.” [2009/20m/1d]
ટૂંક નોંધ લખો: ‘પૂર્વાલાપ’ નાં સ્નેહ અને મૈત્રી પ્રેરિત ઊર્મિકાવ્યો. [2009/15m/4d]
2.5] રમણભાઈ નીલકંઠ
26 questions
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘રાઈનો પર્વત’માં સંઘર્ષનું તત્ત્વ. [2026/15m/2b]
વિવેચનાત્મક નોંધ લખો. ‘રાઈનો પર્વત’ નાટકમાં જાલકાના પાત્રનું મહત્ત્વ સમજાવો. [2025/20m/3a]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સાંઈઆસે સબકુછ હોત હૈ,
મુજ બંદેસે કુછ નાંહી,
રાઈકું પરબત કરે,
પરબત બાગે જ માંહી. [2025/10m/5b]નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. તું ક્ષત્રિયાણી મટી માલણ થઈ છે તે
ક્ષત્રિયનો ધર્મ તને કયાંથી સાંભરે ! [2024/10m/1c]વિવેચનાત્મક નોંધ લખો. ‘રાઈનો પર્વત’નાં કથાનક અને વસ્તુસંકલના વિશે વિવેચનાત્મક નોંધ લખો. [2024/15m/3b]
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘રાઈનો પર્વત’માં રાઈનું મનોમંથન [2023/15m/2c]
નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘રાઈનો પર્વત’ એ જૂના ભવાઈવેશના એક કથાનકનો રસિક વિસ્તાર તરીકે. [2022/15m/4c]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. હૈયાના હોજમાંથી આ શું પાણી છલકાય છે?
પ્રેમ છે, એ નહીં બીજું, પ્રતીતિ એમ થાય છે. [2021/10m/1e]નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘રાઈનો પર્વત’ નાટયકૃતિ તરીકે. [2021/15m/2c]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સૌંદર્ય કેરી સંપત્તિ સ્વર્ગથી અહીં ઊતરે,
દુર્વ્યય કરવા તેનો અધિકાર ન કોઈને. [2020/10m/1c]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘રાઈનો પર્વત’ નાટકમાં જાલકાનો પ્રપંચ. [2020/20m/4a]
સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: ‘રાઈનો પર્વત’ માં હાસ્યરસનું નિરૂપણ [2019/20m/3a]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): સ્ત્રીજાતિની અવદશા પરિહારવાને
એવો હુતાશન મહા પ્રકટાવીશું કે;
તેની પ્રચંડ ઉચિ જ્વાળનિ માંહિ થાશે
અજ્ઞાન, સ્વાર્થ, વળિ દુર્મતિ સર્વ ભસ્મ. [2018/10m/1c]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘રાઈનો પર્વત’ જૂના ભવાઈવેશના એક કથાનકનો રસિક વિસ્તાર. [2018/20m/4a]
સમીક્ષાત્મક નોંધ લખો: ‘રાઈનો પર્વત’ શીર્ષકની યથાર્થતા તપાસો. [2017/15m/8c]
સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: ‘રાઈનોપર્વત’ માં નીતિભાવના અને સમાજસુધારાની ભાવનાનું આલેખન. [2016/20m/3a]
નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): સાંઈઆંસે સબકુછ રીત હૈ, મુજ બંદે સે કછુ નાંહીં
રાઈકું પરબત કરે, પરબત બાગે જ માંરી. [2015/10m/1a]સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: ‘રાઈનોપર્વત’ની વસ્તુસંરચના. [2015/15m/3c]
દૃષ્ટાંત સાથે વિવેચનાત્મક નોંધ લખો:– રાઈના પાત્રનું ઉદાત્તીકરણ. [2013/25m/3b]
નીચે આપેલ પાંચેય કૃતિ અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. (150 શબ્દોમાં) ‘સાંઇ આસસે સબ કૂછ હોત હે
મૂજ બંદેસે કછૂ નાહિ
રાઇ કા પરબત કરે
પરબત બાગે માહી’ [2012/12m/1c]નીચે આપેલ ચારેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પ્રેમ અને સત્ય એ બંને અંશો એક જ ઇશના
તથાપિ કેમ દેખાતા વિરોધી માર્ગ તેહના? [2011/15m/1c]નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘રાઇનો પર્વત’ – શીર્ષકમાં રહેલા સૂચિતાર્થો [2011/15m/4a]
નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો: રાજાના બાપ થવું હોય તો જરા કઠણ થવું પડે. [2010/20m/1c]
ટૂંકનોંધ લખો: ‘રાઇનોપર્વત’માં નાયકની સ્વગતોકિતઓ અને મનોમંથન [2010/15m/4c]
નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો. “ઓ મારી માપડી ! અહીંયાં પણ મારી વિશુદ્ધિ તેં સાચવી?” [2009/20m/1c]
‘રાઈનો પર્વત’ નાટકનાં પ્રેરક અને ચાલક બળ જેવાં રાઈ અને જાલકાના નીતિ વિચારોની સદષ્ટાંત પરિચય આપો. [2009/60m/3]
« Previous: વિભાગ અ: મધ્યકાલીન · Next: વિભાગ બ: ગાંધી યુગ અને અનુગાંધી યુગ »
Back to: Gujarati Literature Optional PYQs – Topic-wise
Last updated: 2 November 2026

