Menu Close

Gujarati Literature Optional 2025 Paper Analysis

Every question from the Gujarati Literature Optional papers of UPSC Mains 2025, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2024. See what was familiar, what came back and what was new.

Other years:

What stood out in 2025

  • More marks than usual: ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ (60 marks, against an average of 38).
  • Fewer marks than usual: સાહિત્યસ્વરૂપો: મધ્યકાલીન અને લોક (50 marks, against an average of 67); ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: મધ્યકાળ (30 marks, against an average of 41); વિભાગ બ: આધુનિક યુગ (45 marks, against an average of 55).
  • 5 questions were close repeats of an earlier paper: Q2a (Paper I), first seen in 2017; Q5a (Paper II), first seen in 2013; Q5c (Paper II), first seen in 2017; Q5e (Paper II), first seen in 2014; Q6b (Paper II), first seen in 2014.
  • Every question came from a topic UPSC had asked recently.

Which units got the marks in 2025

Marks asked from each unit in 2025 (dark bar) against its average for 2013–2024 (grey bar).

Paper I

Paper II

A question that fits two units is split equally between them.

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper I

Q1a. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ભાષાના ઉદ્ભવની પ્રથમ ભૂમિકાનો વિગતે પરિચય કરાવો. (10 marks)

Asked 12 times in 2013–2024, most recently in 2024.

Q1b. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: પટ્ટણી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવી તેનાં સાત દૃષ્ટાંતો આપો. (10 marks)

Asked 14 times in 2013–2024, most recently in 2024.

Q1c. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નરસિંહ પૂર્વેના જૈન સાહિત્યનો પાંચ કૃતિઓ સહિત સંક્ષિપ્ત પરિચય કરાવો. (10 marks)

Asked 11 times in 2013–2024, most recently in 2024.

Q1d. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નવલરામે વિવેચન ક્ષેત્રે કરેલા પ્રદાનનો ખ્યાલ આપો. (10 marks)

Asked 24 times in 2013–2024, most recently in 2024.

Q1e. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: સૉનેટકાર તરીકે બ.ક. ઠાકોરનું મૂલ્યાંકન કરો. (10 marks)

Asked 43 times in 2013–2024, most recently in 2024.

Q2a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ભાષાનાં ધ્વનિઘટકોનો પરિચય કરાવો. (20 marks)

Asked before: a similar question came in 2017.

Q2b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: પંડિત યુગમાં નાટક ક્ષેત્રે થયેલ ખેડાણનો વિગતે પરિચય કરાવો. (20 marks)

Asked 6 times in 2013–2024, most recently in 2024.

Q2c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: કાકાસાહેબ કાલેલકરના પ્રવાસ સાહિત્યનું મૂલ્યાંકન કરો. (10 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q3a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી કથાસાહિત્ય ક્ષેત્રે નારીસર્જકોના પ્રદાનનું મૂલ્યાંકન કરો. (20 marks)

Asked 52 times in 2013–2024, most recently in 2024.

Q3b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ઉમાશંકર જોશી અને સુન્દરમ્‌ની સર્જકપ્રતિભાનો પરિચય કરાવો. (20 marks)

Asked 8 times in 2013–2024, most recently in 2024.

Q3c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતામાં જોવા મળતાં આધુનિકતાવાદી વલણોની સાધાર ચર્ચા કરો. (10 marks)

Asked 43 times in 2013–2024, most recently in 2024.

Q4a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન ભક્તિકવિતાના વિવિધ પ્રવાહોનો પરિચય કરાવો. (20 marks)

Asked 17 times in 2013–2024, most recently in 2024.

Q4b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સુધારક યુગના સાહિત્યકારની સાહિત્યસેવાનો પરિચય કરાવો. (20 marks)

Asked 13 times in 2013–2024, most recently in 2024.

Q4c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ન્હાનાલાલનાં ભાવપ્રધાન નાટકો અને ગદ્યગ્રંથોનું મૂલ્યાંકન કરો. (10 marks)

Asked 30 times in 2013–2024, most recently in 2023.

Q5a. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ સહિત મધ્યકાળની પાંચ રાસકૃતિઓનો પરિચય કરાવો. (10 marks)

Asked 30 times in 2013–2024, most recently in 2024.

Q5b. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: લોકનાટ્ય ભવાઈનો પરિચય કરાવી અસાઈતના પ્રદાનને મૂલવો. (10 marks)

Asked 13 times in 2013–2024, most recently in 2024.

Q5c. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: લલિતનિબંધનાં લક્ષણો દર્શાવી સુરેશ જોષીની નિબંધકલાનું મૂલ્યાંકન કરો. (10 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q5d. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: ભાલણ અને ભોજાનાં પદોનો પરિચય કરાવો. (10 marks)

Asked 18 times in 2013–2024, most recently in 2024.

Q5e. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: શામળ પૂર્વેની અને પછીની પદ્યવાર્તાની પરંપરાનો વિગતે પરિચય કરાવો. (10 marks)

Asked 30 times in 2013–2024, most recently in 2024.

Q6a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: કથાસાહિત્યનાં બે મુખ્ય સ્વરૂપો નવલકથા અને ટૂંકીવાર્તા વચ્ચેનો ભેદ સદૃષ્ટાંત સ્પષ્ટ કરો. (20 marks)

Asked 52 times in 2013–2024, most recently in 2024.

Q6b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ગઝલક્ષેત્રે થયેલા વિભિન્ન પ્રકારના પ્રયોગોની સદૃષ્ટાંત ચર્ચા કરો. (20 marks)

Asked 43 times in 2013–2024, most recently in 2024.

Q6c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: લલિત નિબંધના સ્વરૂપ વિકાસમાં પ્રવીણદરજી અને ભગીરથ બ્રહ્મભટ્ટના પ્રદાનને મૂલવો. (10 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q7a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: નવલકથા અને નાટક ક્ષેત્રે ‘દર્શક’ અને જયંતિ દલાલના પ્રદાનને મૂલવો. (20 marks)

Asked 52 times in 2013–2024, most recently in 2024.

Q7b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: લોકસાહિત્ય સંશોધન ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી અને હસુ યાજ્ઞિકના પ્રદાનને મૂલવો. (20 marks)

Asked 18 times in 2013–2024, most recently in 2024.

Q7c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ટૂંકીવાર્તાના સ્વરૂપમાં થયેલા પ્રયોગો સંદર્ભે મધુ રાય અને કિશોર જાદવની વાર્તાઓ મૂલવો. (10 marks)

Asked 52 times in 2013–2024, most recently in 2024.

Q8a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સૈદ્ધાન્તિક વિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારા પાંચ વિવેચકોના વિવેચનનો પરિચય કરાવો. (20 marks)

Asked 24 times in 2013–2024, most recently in 2024.

Q8b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગીતરચનાના સંદર્ભે રાજેન્દ્ર શાહ અને રમેશ પારેખની ગીતકાર તરીકેની વિશેષતાઓ વર્ણવો. (20 marks)

Asked 43 times in 2013–2024, most recently in 2024.

Q8c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: આખ્યાનના સ્વરૂપ સંદર્ભે પ્રેમાનંદ કૃત ‘કુંવરબાઈનું મામેરું’ની સમીક્ષા કરો. (10 marks)

Asked 30 times in 2013–2024, most recently in 2024.
Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper II

Q1a. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ગહન દીસે ભાઈ, કર્મની ગતિ,
એક ગુરુના અમો વિદ્યારથી;
એ થઈ બેઠો પૃથ્વીપતિ,
મારા ઘરમાં ખાવા નથી. (10 marks)

Asked 20 times in 2013–2024, most recently in 2024.

Q1b. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. હું તો જ્યમ દારુકની પૂતળી, તે ચાળા કરે અપાર;
પણ કાષ્કમાં કાંઈએ નથી, એ તો કળ ચાંપે સૂત્રધાર. (10 marks)

Asked 19 times in 2013–2024, most recently in 2024.

Q1c. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ગાય શીખે તે સાંભળે મનના પોચે કોડ;
એક વાર સૌ બોલજો જય જય શ્રી રણછોડ. (10 marks)

Asked 20 times in 2013–2024, most recently in 2024.

Q1d. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. વિરહુ સહૂ તિહ ભાગલઉ
કાગલઉ કુરતલઉ પેખી,
વાયસના ગુણ વરણએ
અરણએ વ્યજીઅ વિશેષિ. (10 marks)

Asked 16 times in 2013–2024, most recently in 2024.

Q1e. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી
થઈ રળે જતી અંથ વિયોગથી. (10 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q2a. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. ‘અખેગીતા’માં માયાવિચારનું આલેખન (20 marks)

Asked 19 times in 2013–2024, most recently in 2024.

Q2b. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. ‘સુદામા ચરિત્ર’ આખ્યાનમાં સુદામાના પાત્રનો પરિચય કરાવો. (15 marks)

Asked 20 times in 2013–2024, most recently in 2024.

Q2c. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧માં ગોવર્ધનરામનું સંસ્કૃતિ ચિતન (15 marks)

Asked 19 times in 2013–2024, most recently in 2024.

Q3a. વિવેચનાત્મક નોંધ લખો. ‘રાઈનો પર્વત’ નાટકમાં જાલકાના પાત્રનું મહત્ત્વ સમજાવો. (20 marks)

Asked 16 times in 2013–2024, most recently in 2024.

Q3b. વિવેચનાત્મક નોંધ લખો. ‘ચંદ્ર ચંદાવતી’ વાર્તામાંની સમસ્યાઓ વિશે નોંધ તૈયાર કરો. (15 marks)

Asked 16 times in 2013–2024, most recently in 2024.

Q3c. વિવેચનાત્મક નોંધ લખો. ‘અતિજ્ઞાન’ ખંડકાવ્યમાં સંઘર્ષ. (15 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q4a. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘ફાર્બસવિરહ’નું કરુણપ્રશસ્તિ કાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. (20 marks)

Asked 13 times in 2013–2024, most recently in 2024.

Q4b. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘વસંતવિલાસ’માં વિરહ અને શૃંગારના ભાવો વિશે નોંધ લખો. (15 marks)

Asked 16 times in 2013–2024, most recently in 2024.

Q4c. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘મારી હકીકત’નું આત્મકથાસ્વરૂપના લક્ષણોની દૃષ્ટિએ મૂલ્યાંકન કરો. (15 marks)

Asked 14 times in 2013–2024, most recently in 2024.

Q5a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મારી અને રાજનીતિ વચ્ચે આવનારને હું ક્ષમા કરતો નથી. (10 marks)

Asked before: a similar question came in 2013.

Q5b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સાંઈઆસે સબકુછ હોત હૈ,
મુજ બંદેસે કુછ નાંહી,
રાઈકું પરબત કરે,
પરબત બાગે જ માંહી. (10 marks)

Asked 16 times in 2013–2024, most recently in 2024.

Q5c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ખરી વાત કરું છું રાજુ ! હવે મારાથી આ ભૂખ
નથી વેઠાતી જીવ કાઢી નાખું એમ થાય છે. (10 marks)

Asked before: a similar question came in 2017.

Q5d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. હવે હું તારે ખોળે છઉં. (10 marks)

Asked 18 times in 2013–2024, most recently in 2024.

Q5e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સ્વરાજ તો આપણા મનનું રાજ્ય છે, તેની ચાવી સત્યાગ્રહ, આત્મબળ કે દયાબળ છે. (10 marks)

Asked before: a similar question came in 2014.

Q6a. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. આજનું ભારત અને ‘હિન્દસ્વરાજ’ની પ્રસ્તુતતા. (20 marks)

Asked 22 times in 2013–2024, most recently in 2024.

Q6b. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતા’માં ઈતિહાસ અને કલ્પનાનું સામંજસ્ય. (15 marks)

Asked before: a similar question came in 2014.

Q6c. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’ ગ્રંથમાં ‘કાવ્યની શક્તિ’ લેખમાં રા.વિ. પાઠકના કવિતાવિષયક વિચારો વિશે ટૂંકનોંધ લખો. (15 marks)

Asked 16 times in 2013–2024, most recently in 2024.

Q7a. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર’ની પાત્રસૃષ્ટિનો પરિચય કરાવો. (20 marks)

Asked 18 times in 2013–2024, most recently in 2024.

Q7b. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહના ‘ભાઈરે આપણા દુઃખનું કેટલું જોર’ કાવ્યનો આસ્વાદ કરાવો. (15 marks)

Asked 20 times in 2013–2024, most recently in 2024.

Q7c. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’ના નિબંધોને આધારે સુરેશ જોશીની નિબંધકાર તરીકેની લાક્ષણિકતાઓ સમજાવો. (15 marks)

Asked 17 times in 2013–2024, most recently in 2024.

Q8a. સમીક્ષાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’ કાળપ્રધાન નવલકથા છે – આ વિધાનની સદૃષ્ટાંત ચર્ચા કરો. (20 marks)

Asked 21 times in 2013–2024, most recently in 2024.

Q8b. સમીક્ષાત્મક નોંધ લખો. પ્રયોગાત્મક નાટયકૃતિ તરીકે ‘અશ્વત્થામાં’નું મૂલ્યાંકન કરો. (15 marks)

Asked 13 times in 2013–2024, most recently in 2024.

Q8c. સમીક્ષાત્મક નોંધ લખો. ‘નવપરણિત પેલાં’ કાવ્યનો આસ્વાદાત્મક પરિચય કરાવો. (15 marks)

Asked 17 times in 2013–2024, most recently in 2024.

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

Spotted something wrong?

If a question is in the wrong unit or a match looks wrong, please report an error.

Related: Overall Gujarati Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted