Menu Close

Gujarati Literature Optional 2020 Paper Analysis

Every question from the Gujarati Literature Optional papers of UPSC Mains 2020, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2019. See what was familiar, what came back and what was new.

Other years:

What stood out in 2020

  • More marks than usual: સાહિત્યસ્વરૂપો: મધ્યકાલીન અને લોક (100 marks, against an average of 64); વિભાગ બ: આધુનિક યુગ (75 marks, against an average of 51).
  • Fewer marks than usual: સાહિત્યસ્વરૂપો: અર્વાચીન (140 marks, against an average of 165); વિભાગ બ: ગાંધી યુગ અને અનુગાંધી યુગ (125 marks, against an average of 147); ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: મધ્યકાળ (30 marks, against an average of 45).
  • One question came from topics that were new or had not been asked for six years or more.

Which units got the marks in 2020

Marks asked from each unit in 2020 (dark bar) against its average for 2013–2019 (grey bar).

Paper I

Paper II

A question that fits two units is split equally between them.

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper I

Q1a. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. ચરોતરી બોલી અને તેના લક્ષણો. (10 marks)

Asked 9 times in 2013–2019, most recently in 2019.

Q1b. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. ‘ભરતેશ્વર બાહુબલિરાસ’નું કથાનક. (10 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q1c. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. નંદશંકરકૃત નવલકથાનું નામ દર્શાવીને કથાનકનો પરિચય કરાવો. (10 marks)

Asked 29 times in 2013–2019, most recently in 2019.

Q1d. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. કાન્તનાં ખંડકાવ્યોની વિષયસામગ્રીનો પરિચય. (10 marks)

Asked 27 times in 2013–2019, most recently in 2019.

Q1e. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. આનંદશંકર ધ્રુવની વિવેચના. (10 marks)

Asked 17 times in 2013–2019, most recently in 2019.

Q2a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. આનંદઘન અને યશોવિજયના સાહિત્યિક મૂલ્યો જણાવો. (20 marks)

Asked 6 times in 2013–2019, most recently in 2019.

Q2b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ચુનીલાલ મડિયાની વાર્તાસૃષ્ટિનું વૈવિધ્ય. (20 marks)

Asked 29 times in 2013–2019, most recently in 2019.

Q2c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ‘દર્શક’ નાં નાટકોનો પરિચય કરાવો. (10 marks)

Asked 17 times in 2013–2019, most recently in 2019.

Q3a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. રમેશ પારેખ અને વિનોદ જોશીની કવિ તરીકેની વિશેષતાઓ. (20 marks)

Asked 27 times in 2013–2019, most recently in 2019.

Q3b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ભારતીય આર્યની પ્રાચીન અને મધ્ય ભૂમિકા સમજાવો. (20 marks)

Asked 7 times in 2013–2019, most recently in 2019.

Q3c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ‘મદનમોહના’ની કથાસૃષ્ટિ. (10 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q4a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી ભાષાનાં તત્સમ્, તદ્ભવ, દશ્ય, ફારસી, પોર્ટુગિઝ, અંગ્રેજી, હિન્દી, મરાઠી, કન્નડ અને બંગાળી એમ દશ પ્રકારના શબ્દભંડોળનો ક્રમ પ્રમાણે ઉદાહરણ સહિત પરિચય કરાવો. (20 marks)

Asked 8 times in 2013–2019, most recently in 2019.

Q4b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. નરસિંહના પદો અને અખાના છપ્પાની સમીક્ષા કરો. (20 marks)

Asked 11 times in 2013–2019, most recently in 2019.

Q4c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીના આત્મવૃત્તાંતનો પરિચય. (10 marks)

Asked 3 times in 2013–2019, most recently in 2019.

Q5a. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. આખ્યાનકાર ભાલણનો પરિચય. (10 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q5b. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. ગુજરાતી ગઝલનાં મહત્ત્વનાં પાંચ સ્થિત્યંતરોનો પરિચય કરાવો. (10 marks)

Asked 27 times in 2013–2019, most recently in 2019.

Q5c. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. રાધેશ્યામ શર્માની નવલકથાકળાશક્તિ ચર્ચો. (10 marks)

Asked 29 times in 2013–2019, most recently in 2019.

Q5d. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. સૈદ્ધાંતિક વિવેચનક્ષેત્રે શ્રી સુમનશાહનું પ્રદાન. (10 marks)

Asked 17 times in 2013–2019, most recently in 2019.

Q5e. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. ભોળાભાઈ પટેલના નિબંધવિશ્વનો પરિચય. (10 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q6a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ડાયસ્પોરા સાહિત્યક્ષેત્રે પ્રીતિસેનગુપ્તા અને અદમટંકારવીનું પ્રદાન જણાવો. (20 marks)

Back after a gap: last asked in 2014.

Q6b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. મધ્યકાલીન ગુજરાતી રાસ સાહિત્યનો આરંભ અને વિકાસ. (20 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q6c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. અસાઈતના પ્રદાનનો પરિચય કરાવો. (10 marks)

Asked 8 times in 2013–2019, most recently in 2019.

Q7a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. રવિસાહેબ, દાસીજીવણ અને બ્રહ્માનંદનું પદ સાહિત્ય. (20 marks)

Asked 11 times in 2013–2019, most recently in 2019.

Q7b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. શાંતિભાઈ આચાર્ય અને રેવાબહેન શંકરભાઈ તડવીના જનજાતીય લોકસાહિત્ય ક્ષેત્રની સાહિત્યસેવાનો પરિચય કરાવો. (20 marks)

Asked 11 times in 2013–2019, most recently in 2019.

Q7c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ‘માધવાનંદ કામકંદલા’નો પરિચય કરાવો. (10 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q8a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ચં.ચી. મહેતા અને મધુરાયનું નાટ્યક્ષેત્રે પ્રદાન. (20 marks)

Asked 17 times in 2013–2019, most recently in 2019.

Q8b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ધીરુબહેન પટેલ, વર્ષાઅડાલજા, હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિનો પરિચય. (20 marks)

Asked 29 times in 2013–2019, most recently in 2019.

Q8c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. બળવંત જાનીનાં કંઠસ્થપરંપરાના લોકસાહિત્ય ક્ષેત્રના સંશોધનોનો પરિચય કરાવો. (10 marks)

Asked 11 times in 2013–2019, most recently in 2019.
Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper II

Q1a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. રોહિણીપતિના ભાલે રશ્મિઓ રમતા હતા:
તુહિનાચલના જાણે શૃંગમાં ભમતા હતા ! (10 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q1b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. જે રહે કલ્પવૃક્ષની તળે, તેને શી વસ્તુ નવ મળે?
જે જીવ જળમાં ક્રીડા કરે, તે પ્રાણી કયમ તરશે મરે? (10 marks)

Asked 11 times in 2013–2019, most recently in 2019.

Q1c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સૌંદર્ય કેરી સંપત્તિ સ્વર્ગથી અહીં ઊતરે,
દુર્વ્યય કરવા તેનો અધિકાર ન કોઈને. (10 marks)

Asked 8 times in 2013–2019, most recently in 2019.

Q1d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મુંબઈમાં હું વિદ્યાર્થી હતો, હવે અનુભવાર્થી છું. (10 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q1e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. જયમ દર્પણ મૂકિયે સામસામાં તે પ્રતિબિંબે એકમેકમાં,
તે અન્યોઅન્ય અનંત થાયે, જો દૃષ્ટ પહોંચે જઈ છેકમાં. (10 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q2a. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘વસંત વિલાસ’ ફાગુમાં પ્રકૃતિનું રૂપકાત્મક નિરુપણ (20 marks)

Asked 9 times in 2013–2019, most recently in 2019.

Q2b. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘કાદંબરી’ માં જન્મજન્માન્તરનું કથાઘટક (15 marks)

Asked 8 times in 2013–2019, most recently in 2018.

Q2c. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘મારી હકીકત’ માં પ્રગટ થયેલું નર્મદનું વ્યક્તિત્વ (15 marks)

Asked 8 times in 2013–2019, most recently in 2019.

Q3a. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘અખેગીતા’ માં જીવ-જગત-માપાનું સ્વરૂપ (20 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q3b. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘ચન્દ્રચન્દ્રાવતીની વારતા’ કૃતિને આધારે શામળની સર્જકતાનું મૂલ્યાંકન કરો (15 marks)

Asked 11 times in 2013–2019, most recently in 2019.

Q3c. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘ફાર્બસવિરહ’ માં મિત્રવિરહનું આલેખન (15 marks)

Asked 7 times in 2013–2019, most recently in 2019.

Q4a. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘રાઈનો પર્વત’ નાટકમાં જાલકાનો પ્રપંચ. (20 marks)

Asked 8 times in 2013–2019, most recently in 2019.

Q4b. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સરસ્વતીચન્દ્ર ભાગ: ૧’ ની કથનકળાની ચર્ચા કરો. (15 marks)

Asked 10 times in 2013–2019, most recently in 2019.

Q4c. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સુદામા ચરિત્ર’ માં નિરૂપીત વિવિધ રસના ઉદાહરણ આપી પ્રેમાનંદના રાર્જક કર્મનો પરિચય કરાવો. (15 marks)

Asked 11 times in 2013–2019, most recently in 2019.

Q5a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ઉષા ! વેદ-કન્યા ‘ઉષા’ માત્ર શબ્દ છે? એક એક શબ્દ, એક એક સંકુલ. (10 marks)

Asked 9 times in 2013–2019, most recently in 2019.

Q5b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. તો, તો હું પરીને કહીશ કે મારા મોટાભાઈનું આખું માથું રૂપેરી કરી નાખો. (10 marks)

Asked 7 times in 2013–2019, most recently in 2019.

Q5c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ફિલસૂફી અને કાવ્ય બન્ને એક જ લક્ષ્ય તરફ જાય છે. (10 marks)

Asked 8 times in 2013–2019, most recently in 2019.

Q5d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. આપણું તો કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો. (10 marks)

Asked 12 times in 2013–2019, most recently in 2019.

Q5e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કોનાં તે નેત્રની સાથે સંધાયે નેત્રની પ્રભા !
હાલતા હોઠ જાણે કે ઉચ્ચારે છે ‘સ્વધા, સ્વધા’ ! (10 marks)

Asked 8 times in 2013–2019, most recently in 2019.

Q6a. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ: ૧ માં વ્યક્ત થયેલો વીરરસ (20 marks)

Asked 11 times in 2013–2019, most recently in 2019.

Q6b. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહની ‘આયુષ્યના અવશેષે’ સોનેટમાળામાં રજૂ થયેલું જીવનચિંતન (15 marks)

Asked 13 times in 2013–2019, most recently in 2019.

Q6c. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’ માં સુરેશ જોષીની કલ્પનસૃષ્ટિ (15 marks)

Asked 7 times in 2013–2019, most recently in 2019.

Q7a. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’ માં રા.વિ. પાઠકના ‘પ્રેમાનંદના હાસ્યરસ’ વિશેના ખ્યાલો (20 marks)

Asked 8 times in 2013–2019, most recently in 2019.

Q7b. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘હિંદ સ્વરાજ’ માં ગાંધીજીના સ્વરાજવિષયક વિચારો (15 marks)

Asked 14 times in 2013–2019, most recently in 2019.

Q7c. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘સપ્તપદી’ માં અસ્તિત્વપરક સંવેદના (15 marks)

Asked 9 times in 2013–2019, most recently in 2019.

Q8a. સમીક્ષાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’ નું કથાવસ્તુ જણાવી તેના શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. (20 marks)

Asked 12 times in 2013–2019, most recently in 2019.

Q8b. સમીક્ષાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતા’ માં ઐતિહાસિક પરિવેશનું આલેખન. (15 marks)

Asked 12 times in 2013–2019, most recently in 2019.

Q8c. સમીક્ષાત્મક નોંધ લખો. ‘અશ્વત્થામા’ નાટકને આધારે નાટયકાર સિતાંશુ યશચંદ્રની વિશેષતા – મર્યાદા ચર્ચો. (15 marks)

Asked 8 times in 2013–2019, most recently in 2019.

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

Spotted something wrong?

If a question is in the wrong unit or a match looks wrong, please report an error.

Related: Overall Gujarati Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted