Menu Close

વિભાગ બ: ગાંધી યુગ અને અનુગાંધી યુગ – Gujarati Literature Optional PYQs (Paper II, Unit 3)

Here are all 172 questions on વિભાગ બ: ગાંધી યુગ અને અનુગાંધી યુગ asked in UPSC Gujarati Literature Optional Paper II (2009–2026), arranged under the 6 topics of this unit. Within each topic the latest questions come first.

Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

Topic-wise weightage graph of વિભાગ બ: ગાંધી યુગ અને અનુગાંધી યુગ, Gujarati Literature Optional Paper II
Topic-wise weightage of વિભાગ બ: ગાંધી યુગ અને અનુગાંધી યુગ (Gujarati Literature Optional Paper II) – share of marks asked from each topic.

3.1] મો. ક. ગાંધી

31 questions

  1. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘હિન્દસ્વરાજ’માં ગાંધીજીના સ્વરાજ વિશેના વિચારો. [2026/15m/7c]

  2. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સ્વરાજ તો આપણા મનનું રાજ્ય છે, તેની ચાવી સત્યાગ્રહ, આત્મબળ કે દયાબળ છે. [2025/10m/5e]

  3. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. આજનું ભારત અને ‘હિન્દસ્વરાજ’ની પ્રસ્તુતતા. [2025/20m/6a]

  4. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘હિંદસ્વરાજ’માં સત્ય, સ્વરાજ અને સુધારાવિષયક ગાંધીજીના વિચારો નોંધો. [2024/15m/7c]

  5. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ‘સ્વરાજ તે આપણાં મનનું રાજય છે.’ [2023/10m/5d]

  6. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. “હિંદુ સ્વરાજ એ ગાંધીજીને પામવાનો એક પ્રયાસ છે.” – વિધાનને આધારે આજના સંદર્ભમાં તેની પ્રસ્તુતતા. [2023/15m/7b]

  7. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. બ્રહ્મચર્ય એ મહાવ્રત છે અને તે વિના મનની ગાંઠ સજજડ થનાર નથી. [2022/10m/5a]

  8. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘હિંદ સ્વરાજ’માં વ્યક્તથયેલ વિચારોની આજના સંદર્ભે પ્રસ્તુતતા. [2022/20m/6a]

  9. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે, હિન્દી સુધારો સેશ્વરી છે. [2021/10m/5a]

  10. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘હિંદ સ્વરાજ’ એ ‘સરસ્વતીના મનોરાજય’ જેવું એક ભારતપ્રેમી કવિનું સ્વપ્ન છે. [2021/20m/6a]

  11. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘હિંદ સ્વરાજ’ માં ગાંધીજીના સ્વરાજવિષયક વિચારો [2020/15m/7b]

  12. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): ‘સ્વદેશાભિમાન એટલે હું દેશનું હિત સમજું છું.’ [2019/10m/5e]

  13. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: ‘હિંદ સ્વરાજ’ માં સત્યાગ્રહ-આત્મબળ અને સ્વરાજવિષયક ગાંધીજીના મૌલિક વિચારો [2019/15m/6c]

  14. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): ‘મારાં હિંદુસ્તાનનું સ્વરાજ આવું હોય તથા
    આવું સ્વરાજ લાવવા ખાતર મારો આ દેહ અર્પણ છે.’ [2018/10m/5a]

  15. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. એકવીસવી સદીમાં જાગતિક પ્રવાહોના સંદર્ભમાં ‘હિંદસ્વરાજ’ ની વિચારધારાની પ્રસ્તુતતા. [2018/20m/6a]

  16. નીચે દર્શાવેલ પાંચેય કૃતિઅંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): “ઊદ્દેશ માત્ર દેશની સેવા કરવાનો ને સત્ય શોધવાનો ને તે પ્રમાણે વરતવાનો છે.” [2017/10m/5a]

  17. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: ‘હિન્દ સ્વરાજ’માં પ્રગટ થતી ગાંધીજીની સ્વદેશપ્રેમ અને સ્વરાજ સંદર્ભેની વિચારણા સ્પષ્ટ કરો. [2017/15m/6b]

  18. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): ગાયની રક્ષા કરવાનો ઉપાય એક જ છે,
    કે મારે મારા મુસલમાન ભાઈની પાસે હાથ જોડવા ને
    તેને દેશની ખાતર ગાયને ઉગારવા સમજાવવું. [2016/10m/5c]

  19. સમીક્ષાત્મક નોંધ લખો: ‘હિન્દસ્વરાજ’ માં વ્યક્ત થતી ગાંધીજીની રાષ્ટ્રભાવના. [2016/20m/8a]

  20. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): સ્વરાજ તે આપણા આત્માનું રાજ છે, એટલે કે
    સ્વ-શાસન, આત્મ-શાસન, મનુષ્યનું પોતાની ઉપર પોતાનું રાજ. [2015/10m/5d]

  21. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: વર્તમાન ભારત અને ‘હિંદસ્વરાજ’ની પ્રસ્તુતતા. [2015/15m/6c]

  22. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં):– સ્વરાજ તો આપણા મનનું રાજ્ય છે, તેની ચાવી સત્યાગ્રહ, આત્મબળ કે દયાબળ છે. [2014/10m/5c]

  23. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો:– ‘હિન્દસ્વરાજ’માં વ્યક્ત થતી ગાંધીજીની હિન્દપ્રીતિ. [2014/15m/6b]

  24. નીચે આપેલ બધા જ કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો:– સુધારો એટલે ઉપભોક્તા વધવું – વધુ
    ખાવું, વધુ પહેરવું, વધુ વાયરવું. [2013/10m/5c]

  25. દૃષ્ટાંત સાથે વિવરણ કરો:– ગાંધીજીના કેળવણી વિષયક વિચારો. [2013/25m/6a]

  26. નીચેના પાંચેય અંશોનું સંદર્ભ મૂલ્ય સમજાવો. (150 શબ્દોમાં) ‘સાધન બીજ છે, સાધ્ય વૃક્ષ છે.’ [2012/12m/5a]

  27. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો. (400 શબ્દોમાં) ‘હિંદસ્વરાજ’ ની વિષયસામગ્રી અને ગદ્ય. [2012/30m/7a]

  28. નીચે આપેલ ચારેય અંશોનું સંદર્ભ મૂલ્ય સમજાવો. સ્વરાજ તો આપણા મનનું રાજ્ય છે, તેની ચાવી, સત્યાગ્રહ, આત્મબળ કે દયાબળ છે. [2011/15m/5b]

  29. ટૂંક નોધ લખો. ‘હિંદસ્વરાજ’માં ગાંધીજીનું હિંદ દર્શન [2011/15m/8b]

  30. ટૂંક નોંધ લખો: ‘હિંદસ્વરાજ’માં આલેખાયેલા ગાંધીજીના સત્યાગ્રહ અને કેળવણીવિષયક વિચારોની પ્રસ્તુતતા [2010/15m/8a]

  31. ટૂંક નોંધ લખો: ‘હિંદસ્વરાજ’ માં ગાંધીજીએ ચર્ચેલી તત્કાલીન શિક્ષણ પદ્ધતિ. [2009/15m/8a]

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

3.2] ક. મા. મુનશી

27 questions

  1. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ‘ત્યારે તો મને અને મારી હુંસાને બેઆખરૂ કરતાં વિયોગ વધારે વહાલો છે.’ [2026/10m/5a]

  2. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ઐતિહાસિક નવલકથા તરીકે ‘પાટણની પ્રભુતા’. [2026/20m/6a]

  3. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મારી અને રાજનીતિ વચ્ચે આવનારને હું ક્ષમા કરતો નથી. [2025/10m/5a]

  4. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતા’માં ઈતિહાસ અને કલ્પનાનું સામંજસ્ય. [2025/15m/6b]

  5. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. હું કોઈનો પ્રતિનિધિ નથી, માત્ર સમસ્ત ગુજરાતનો છું. [2024/10m/5a]

  6. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતા’ને કેન્દ્રમાં રાખીને કનૈયાલાલ મુનશીની સર્જકપ્રતિભાનો પરિચય કરાવો. [2024/20m/6a]

  7. સમીક્ષાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતાનું’ – ઐતિહાસિક નવલકથા તરીકે મૂલ્યાંકન. [2023/20m/8a]

  8. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ‘મુંજાલ અડગ છે, તે તૂટશે પણ વળશે નહીં.’ [2022/10m/5e]

  9. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતા’ માણવા જેવી ઐતિહાસિક રંજનકથા તરીકે. [2022/15m/6b]

  10. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતા’ – સત્તાસંઘર્ષની કથા કે પ્રણયકથા? [2021/20m/7a]

  11. સમીક્ષાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતા’ માં ઐતિહાસિક પરિવેશનું આલેખન. [2020/15m/8b]

  12. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): જેવાં સકલ ગુર્જર પ્રજાનાં આપ માતા છો
    તેવાં મારાં પણ માતા છો. [2019/10m/1c]

  13. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: ‘પારણની પ્રભુતા’ માં આલેખાયેલું તથ્યો અને કલ્પનાનું વિશિષ્ટ સંયોજન [2019/15m/6b]

  14. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): ‘મુંજાલ અડગ છે, તે તૂટશે પણ વળશે નહીં.’ [2018/10m/5c]

  15. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ઐતિહાસિક તથ્યો સાથે કલ્પનાના આધારે રચાયેલ સાહિત્યકૃતિ – ‘પાટણની પ્રભુતા’. [2018/15m/7b]

  16. નીચે દર્શાવેલ પાંચેય કૃતિઅંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): “હા! તમારા જયદેવને માટે પાટણ રહે તેટલા માટે મારું વેર અને સ્વાર્થ છોડીને આ ઘટમાળમાં ગૂંથાઈ રહ્યો છું” [2017/10m/5b]

  17. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: ‘પાટણની પ્રભુતા’નું ઐતિહાસિક નવલકથાકૃતિ તરીકે મૂલ્યાંકન કરો. [2017/20m/6a]

  18. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): હું કોઈનો પ્રતિનિધિ નથી માત્રા સમસ્ત ગુજરાતનો છું. [2016/10m/5d]

  19. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘પાટણની પ્રભુતા’ માં ઐતિહાસિક સન્દર્ભ અને ક.મા. મુનશીની સર્જકપ્રતિભા. [2016/15m/7b]

  20. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: ઈતિહાસ અને કલ્પનાના સામંજસ્યથી ‘પાટણની પ્રભુતા’ માં દૃષ્ટે પડતી મુનશીની સર્જકપ્રતિભા. [2015/20m/7a]

  21. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો:– ‘પાટણની પ્રભુતા’માં ઈતિહાસ અને કલ્પનાનું સામંજસ્ય. [2014/20m/6a]

  22. નીચે આપેલ બધા જ કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો:– મારી રાજનીતિ વચ્ચે આવનારને હું ક્ષમા કરતો નથી. [2013/10m/5a]

  23. દૃષ્ટાંત સાથે વિવરણ કરો:– ‘પાટણની પ્રભુતા’માં વતનપરસ્તીની ભાવના. [2013/25m/6b]

  24. દૃષ્ટાંતો સાથે વિવેચનાત્મક વિવરણ કરો. (400 શબ્દોમાં) ‘પાટણની પ્રભુતાંનુ’ ઐતિહાસિક નવલકથા તરીકે મૂલ્યાંકન. [2012/30m/6a]

  25. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો. (400 શબ્દોમાં) ‘પાટણની પ્રભુતા’ માંથી પ્રગટતી મુનશીની સંઘર્ષનિરૂપણકલા, વર્ણનકલા અને સંવાદકલા શક્તિ. [2012/30m/7b]

  26. નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો: ‘સુંદરી ! લાભ કહો, ધર્મ કહો, જે કહો તે; પણ મને સીધે પંથેથી શું કામ ખેંચી લઇ જાઓ છો? તમને શું ફાયદો?’ [2010/20m/5d]

  27. ટૂંક નોંધ લખો: ‘પાટણની પ્રભુતા’ માં સત્તાસંઘર્ષ અને પ્રણયકથાની સમાંતર ગૂંથણી. [2009/15m/8b]

3.3] રા. વિ. પાઠક

24 questions

  1. સમીક્ષાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’માં કાવ્યકલા સંદર્ભે લખાયેલા લેખોની ચર્ચા કરો. [2026/20m/8a]

  2. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’ ગ્રંથમાં ‘કાવ્યની શક્તિ’ લેખમાં રા.વિ. પાઠકના કવિતાવિષયક વિચારો વિશે ટૂંકનોંધ લખો. [2025/15m/6c]

  3. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. શબ્દો જો બોલી શકતા હોત તો કવિને જરૂર કહેત કે કવિતા બનાવવાનું અમારું તે શું ગજું? [2024/10m/5d]

  4. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’માં પ્રગટતી રા.વિ. પાઠકની વિવેચન પ્રતિભાનો પરિચય કરાવો. [2024/20m/7a]

  5. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’ ગ્રંથને આધારે વિવેચક રા.વિ. પાઠકની વિશેષતા. [2023/20m/7a]

  6. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’માં નિરૂપિત કાવ્યવિચારણા. [2022/15m/7c]

  7. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કાવ્યજીવન હીન વૃત્તિ વહે તો આત્માને હણે. [2021/10m/5e]

  8. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’માં વ્યક્ત થયેલી રા.વિ. પાઠકની કાવ્યવિચારણા. [2021/15m/6b]

  9. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ફિલસૂફી અને કાવ્ય બન્ને એક જ લક્ષ્ય તરફ જાય છે. [2020/10m/5c]

  10. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’ માં રા.વિ. પાઠકના ‘પ્રેમાનંદના હાસ્યરસ’ વિશેના ખ્યાલો [2020/20m/7a]

  11. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): શબ્દો જો બોલી શકતા હોત તો કવિને
    જરૂર કહેત કે કવિતા બનવાનું અમારું તે શું ગજું? [2019/10m/5a]

  12. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘કાવ્યની શક્તિ’ માં વ્યક્ત થયેલી રામનારાયણ પાઠકની કાવ્યવિભાવના [2019/20m/7a]

  13. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): કાવ્ય એ કલા છે. કલા એ જીવનનું પ્રકટીકરણ છે. જો જીવન બંધાય તો કાવ્ય બંધાય. [2018/10m/5e]

  14. સમીક્ષાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’માં નિરૂપિત કાવ્યવિચારણા. [2018/15m/8c]

  15. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘કાવ્યની શક્તિ’માં રા.વિ. પાઠકે પ્રબોધેલ કાવ્યવિચાર અને કાવ્યસર્જન પ્રક્રિયા વિગતે સમજાવો. [2017/15m/7b]

  16. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: ‘કાવ્યની શક્તિ’ માંથી પ્રગટ થતી રામનારાયણ પાઠકની વિવેચક-મુદ્રા. [2016/15m/6b]

  17. સમીક્ષાત્મક નોંધ લખો: ‘કાવ્યની શક્તિ’ ના લેખો કાવ્યકલા ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રકાશ પાડે છે. [2015/15m/8b]

  18. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો:– ‘કાવ્યની શક્તિ’માં રા.વિ. પાઠકની નિજી કવિતા-વિચારણા. [2014/15m/7b]

  19. નીચેના પાંચેય અંશોનું સંદર્ભ મૂલ્ય સમજાવો. (150 શબ્દોમાં) ‘કાવ્ય અને જાતિ બન્ને આત્માના એક જ રહસ્યબિંદુમાંથી પ્રગટ થાય છે.’ [2012/12m/5d]

  20. નીચે આપેલ ચારેય અંશોનું સંદર્ભ મૂલ્ય સમજાવો. ‘કવિતા આત્માની માતૃભાષા …’ [2011/15m/5d]

  21. કવિતાનાં ઘટકો વિશે રા.વિ. પાઠકના વિચારો. [2011/60m/7b]

  22. નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો: કવિતા, આત્માની માતૃભાષા. [2010/20m/5c]

  23. નીચેનામાંથી કોઈપણ ત્રણં અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો. “સમસ્ત આત્મચૈતન્યનો ઉત્કર્ષ અનુભવાવવો એ કાવ્યનું કામ છે.” [2009/20m/5a]

  24. નીચેનામાંથી કોઈપણ ત્રણં અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો. “કવિની પ્રતિભા અનસૂયા જેવી છે એ ત્રણેય કાળને બ્રહ્મા, વિષ્ણુ કે શિવની જેમ પોતાને ખોળે રમાડે છે.” [2009/20m/5d]

3.4] ઝવેરચંદ મેઘાણી

26 questions

  1. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. વસ્તી તો કેમ જાણે એના ગોલાયા કરવા જ અવતરી હોય ! [2026/10m/5b]

  2. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ભાઈબંધી’ અને ‘આહીરની ઉદારતા’ લોકકથાઓનો આસ્વાદ. [2026/15m/6c]

  3. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. હવે હું તારે ખોળે છઉં. [2025/10m/5d]

  4. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર’ની પાત્રસૃષ્ટિનો પરિચય કરાવો. [2025/20m/7a]

  5. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ગાફના ઘણીએ કુંવરને પેરામણીમાં ખસતા ગામ આપ્યુ છે. [2024/10m/5c]

  6. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧’માં વિલક્ષણ નારીસૃષ્ટિનો પરિચય કરાવો. [2024/20m/8a]

  7. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર-1’માં લોકસંસ્કૃતિ [2023/20m/6a]

  8. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1’એ તળધરતીનાં માનવીઓના ગહન આંતરપ્રવાહોની કથા તરીકે. [2022/15m/6c]

  9. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1’ માં સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણ. [2022/15m/8c]

  10. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-૧માં પ્રેમશૌર્યનાં ચિત્રાંકનો. [2021/20m/8a]

  11. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ: ૧ માં વ્યક્ત થયેલો વીરરસ [2020/20m/6a]

  12. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો.
    માફ કરો અને પાછા વળો.’ [2019/10m/5d]

  13. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧’ માં પ્રેમ-શૌર્યનું આલેખન [2019/20m/6a]

  14. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભા. ૧ માં ત્યાંની પ્રજાનો નોખો મિજાજ અને સમર્પિત ભાવના. [2018/15m/6c]

  15. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧’ ની શૌર્યકથાઓ. [2018/15m/7c]

  16. નીચે દર્શાવેલ પાંચેય કૃતિઅંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): “બાપ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો,
    માફ કરો અને પાછાં વળો” [2017/10m/5c]

  17. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-૧ ની કથાઓમાં આલેખાયેલાં ગરવાં ચરિત્ર ચિત્રણો વિશે વિગતે ચર્ચા કરો. [2017/15m/7c]

  18. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): ઢાંક તો અમારી મા કહેવાય. દીકરીનાં માગાં હોય,
    પણ માનાં માગાં ક્યાંય દેખ્યાં છે? [2016/10m/5e]

  19. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: ‘સૌરાષ્ટ્રની રસધાર’ માં વિલક્ષણ નારીસૃષ્ટિ. [2016/20m/6a]

  20. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: ‘સૌરાષ્ટ્રની રસધાર-ભા. 1’ નાં પાત્રોમાં વ્યક્ત થતાં ધીંગી ધરાનાં ખમીર અને સમર્પણભાવ. [2015/15m/6b]

  21. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો:– ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-૧માં પ્રગટ થતી શૌર્ય અને શહાદતની ભાવના. [2014/15m/7c]

  22. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો:– ‘જટો હલકારો’ વાર્તામાં સમર્પણ અને વીરતાના ગુણો. [2013/25m/7a]

  23. નીચેના ચારેય વિશે ટૂંકનોંધ લખો. (200 શબ્દોમાં) ‘સૌરાષ્ટ્રથી રસધાર-૧’ નાં નારી ચરિત્રોમાંથી પ્રગટતાં ખમીર અને ખુમારીનાં પાસાંઓ. [2012/15m/8d]

  24. ટૂંક નોધ લખો. સૌરાષ્ટ્રની રસધાર-૧ માં નારી સંવેદના [2011/15m/8a]

  25. નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો: ‘ત્યારે આ આંખો કોની? મારા દીકરાને બદલે કોણ મર્યું?’ [2010/20m/5b]

  26. ટૂંક નોંધ લખો: સૌરાષ્ટ્રની રસધાર ભા.૧.માં વર્ણભેદ અને વર્ગભેદને લોપતી કથાઓની વિશેષતાઓ. [2009/15m/8c]

3.5] પન્નાલાલ પટેલ

32 questions

  1. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’ ને આધારે પન્નાલાલ પટેલની સર્જકપ્રતિભા. [2026/20m/7a]

  2. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ખરી વાત કરું છું રાજુ ! હવે મારાથી આ ભૂખ
    નથી વેઠાતી જીવ કાઢી નાખું એમ થાય છે. [2025/10m/5c]

  3. સમીક્ષાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’ કાળપ્રધાન નવલકથા છે – આ વિધાનની સદૃષ્ટાંત ચર્ચા કરો. [2025/20m/8a]

  4. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મનના મોરલા ને મનનો મનખો એજ સાચો મનખો છે ! [2024/10m/5e]

  5. સમીક્ષાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’માં પ્રણયકથા અને છપ્પનિયા દુકાળ ના થયેલા નિરુપણની ચર્ચા કરો. [2024/15m/8b]

  6. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કાળના પાડનાર ભગવાન, તારું મૂળ જજો તે માનવીની આ દશા કરી ! [2023/10m/5c]

  7. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’ – નવલકથામાં હૈયાની ભૂખ અને પેટનીભૂખનું આલેખન. [2023/15m/7c]

  8. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. જગતમાં ભૂંડામાં ભૂંડુ જો કાંઈ હોય તો એક આ ભૂખ છે. [2022/10m/5b]

  9. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’નો જાનપદી પરિવેશ. [2022/20m/7a]

  10. સમીક્ષાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’ જાનપદી નવલકથા તરીકે. [2021/15m/8b]

  11. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. આપણું તો કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો. [2020/10m/5d]

  12. સમીક્ષાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’ નું કથાવસ્તુ જણાવી તેના શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. [2020/20m/8a]

  13. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): ‘રાક્ષસી ! ચાંડાલિની ! લે મારો જીવ, પણ મારો છોકરો બચાવ. મારુ કુળ સંહારવા બેઠી છે.’ [2019/10m/5b]

  14. સમીક્ષાત્મક નોંધ લખો: ‘માનવીની ભવાઈ’ માં ધબકતું જનપદ [2019/20m/8a]

  15. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’ છપ્પનિયા દુકાળની ભયાનક કરુણતા વચ્ચે ગુંથાતી જતી પ્રણયકથા. [2018/20m/7a]

  16. નીચે દર્શાવેલ પાંચેય કૃતિઅંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): “ખરી વાત કરું છું રાજુ! હવે મારાથી આ ભૂખ નથી વેઠાતી. જીવ કાઢી નાખું એમજ થાય છે.” [2017/10m/5d]

  17. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: કથાવસ્તુ અને ચરિત્રચિત્રણનાં પરિપ્રેક્ષ્યમાં ‘માનવીની ભવાઈ’ નવલકથા ના શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. [2017/20m/7a]

  18. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘માનવીની ભવાઈ’ માં ગ્રામપરિવેશનું નિરૂપણ. [2016/20m/7a]

  19. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): તમને તો મોતની નવાઈ છે બાકી અમને તો –
    જીવતરના નામનું નાઈને બેઠાં છીએ. આ પેલી નદીમાં
    અત્યારથી જ દનની ત્રણ-ચાર ચેહો ભડભડતી
    જોઈએ છીએ, એ ભેગી એક દન અમારીય. [2015/10m/5b]

  20. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: ગુજરાતી જાનપદી નવલકથાના પ્રતિનિધિરૂપ નમૂના તરીકે ‘માનવીની ભવાઈ’. [2015/20m/6a]

  21. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં):– મનના મોરલા મનમાં જ રમાડવા અને એમ મનખો પૂરો કરવો. [2014/10m/5e]

  22. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો:– પ્રાદેશિક નવલકથાના પરિપ્રેક્ષ્યમાં ‘માનવીની ભવાઈ’ની સિદ્ધિઓ. [2014/20m/7a]

  23. નીચે આપેલ બધા જ કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો:– રાજુનો કંઈ દન નથી ઊઠ્યો ઘડીમાં આ ડાળે તો ઘડીમાં પેલે એ મનેખના લેખામાં ન લખાય. [2013/10m/5d]

  24. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો:– ‘માનવાની ભવાઈ’માં થયેલું દુકાળનું નિરૂપણ. [2013/25m/7b]

  25. નીચેના પાંચેય અંશોનું સંદર્ભ મૂલ્ય સમજાવો. (150 શબ્દોમાં) ‘આ દનના બાપડાનાય ટાંટિયા ભૂખે ભાંગી ગયા છે કે શું? તે હેંડતા જ નથી.’ [2012/12m/5b]

  26. નીચેના ચારેય વિશે ટૂંકનોંધ લખો. (200 શબ્દોમાં) કાળુની બહુપરિમાણી ચરિત્રરેખાઓ. [2012/15m/8a]

  27. નીચે આપેલ ચારેય અંશોનું સંદર્ભ મૂલ્ય સમજાવો. ‘કાળના પાડનાર ભગવાન, તારું મૂળ જજો તેં માનવીની આ દશા કરી?’ [2011/15m/5a]

  28. જાનપદી નવલકથા તરીકે ‘માનવીની ભવાઇ’ ના વિશેષો તારવો. [2011/0m/7a]

  29. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘માનવીની ભવાઈ’માં રાજુનું પાત્ર [2010/30m/7a]

  30. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘માનવીની ભવાઈ’માં લેખકની ભાષાશૈલી [2010/30m/7b]

  31. નીચેનામાંથી કોઈપણ ત્રણં અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો. “મનના મોરલા મનમાં રમાડવા ને એમ મનખો પૂરો કરવો !” [2009/20m/5b]

  32. કાળપ્રધાન નવલકથા તરીકે ‘માનવીની ભવાઈ’નું મૂલ્યાંકન કરો. [2009/60m/6]

3.6] રાજેન્દ્ર શાહ

32 questions

  1. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. વિમલ અંધારને આયને ન્યાળતો
    હું જ મુજને અજાણ્યો પરો લાગતો ! [2026/10m/5c]

  2. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’નાં પ્રકૃતિકાવ્યો. [2026/15m/6b]

  3. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહના ‘ભાઈરે આપણા દુઃખનું કેટલું જોર’ કાવ્યનો આસ્વાદ કરાવો. [2025/15m/7b]

  4. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’નાં કાવ્યોમાં ભાવવૈવિધ્ય અને અભિવ્યક્તિની અવનવી છટાઓ વિશે સદૃષ્ટાંત નોંધ લખો. [2024/15m/6b]

  5. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહમાં કવિ રાજેન્દ્ર શાહના ભાવવિશ્વની નિર-નિરાળી મુદ્રા [2023/15m/6b]

  6. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર?
    નાની એવી જાતક વાતનો મચાએ નહિ શોર. [2022/10m/5c]

  7. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’નાં પ્રણયકાવ્યો. [2022/15m/7b]

  8. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ગહન નિધિ હું, મોજું યે હું, વળી ઘનવર્ષણ,
    અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. [2021/10m/5c]

  9. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’નાં ગીતો. [2021/15m/6c]

  10. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહની ‘આયુષ્યના અવશેષે’ સોનેટમાળામાં રજૂ થયેલું જીવનચિંતન [2020/15m/6b]

  11. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન:
    અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન. [2019/10m/5c]

  12. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘ધ્વનિ’ નાં કાવ્યોમાં સંવેદના અને અધ્યાત્મનું અદ્ભુત સંયોજન [2019/15m/7c]

  13. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): હું જ રહું વિલસી સહુ સંગ ને
    હું જ રહું અવશેષે નિરુદ્દેશે…. [2018/10m/5b]

  14. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહમાં ભાવ અને ચિંતનની સમૃદ્ધિ ઉચ્ચ કલ્પનાબળ અને અભિવ્યક્તિ કૌશલથી પ્રતીત થાય છે: [2018/15m/6b]

  15. નીચે દર્શાવેલ પાંચેય કૃતિઅંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): “જનમસ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
    ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું” [2017/10m/5e]

  16. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો: ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહની રચનાઓમાં ભાષાનિયોજન સંદર્ભે કવિ રાજેન્દ્ર શાહના કવિકર્મનું મૂલ્યાંકન કરો. [2017/15m/6c]

  17. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): ગહન નિધિ હું, મોજું યે હું, વળી ઘનવર્ષણ,
    અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. [2016/10m/5a]

  18. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘ધ્વનિ’ માં ગ્રંથસ્થ ગીતરચનાઓ. [2016/15m/7c]

  19. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): ‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની …’ [2015/10m/5c]

  20. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહમાં ગીતકવિ રાજેન્દ્રશાહની કવિત્વશક્તિ. [2015/15m/7b]

  21. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં):– એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી. [2014/10m/5b]

  22. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો:– ‘ધ્વનિ’નાં કાવ્યોમાં પ્રગટ થતાં કવિત્વના ઉન્મેષો. [2014/15m/6c]

  23. નોંધ લખો:– ‘ધ્વનિ’માં પ્રગટ થતી કવિ રાજેન્દ્ર શાહની કવિ પ્રતિભા. [2013/25m/8b]

  24. નીચેના પાંચેય અંશોનું સંદર્ભ મૂલ્ય સમજાવો. (150 શબ્દોમાં) ‘તને જોઇ-જોઇ તોય તું અજાણાં’ [2012/12m/5c]

  25. નીચેના ચારેય વિશે ટૂંકનોંધ લખો. (200 શબ્દોમાં) ‘ધ્વનિ’ ની ગીતરચનાઓનું ભાવવિશ્વ અને લય. [2012/15m/8b]

  26. નીચે આપેલ ચારેય અંશોનું સંદર્ભ મૂલ્ય સમજાવો. કોકડું છે પણ રેશમનું એનું ઝીણું વણાય દુકૂલ. [2011/15m/5c]

  27. ઉદાહરણો સાથે વિવરણ કરો: ‘ધ્વનિ’ કાવ્યસંચયમાં ગામ-સીમ-વગડાનું વર્ણન. [2011/30m/6b]

  28. નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો: ગહન નિધિ હું, મોજું યે હું, વળી ઘનવર્ષણ અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. [2010/20m/5a]

  29. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘ધ્વનિ’નાં પ્રેમકાવ્યો [2010/30m/6a]

  30. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘ધ્વનિ’માં રાજેન્દ્રશાહની કાવ્ય-ઇબારત [2010/30m/6b]

  31. નીચેનામાંથી કોઈપણ ત્રણં અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો. “તું રિકત થૈ સભર થા
    ત્યજીને તું પામ.” [2009/20m/5c]

  32. ટૂંક નોંધ લખો: ‘ધ્વનિ’ કાવ્યસંગ્રહમાં વતનપ્રીતિ અને સતીતપ્રીતિનાં કાવ્યો. [2009/15m/8d]

Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

« Previous: વિભાગ અ: સુધારક યુગ અને પંડિત યુગ · Next: વિભાગ બ: આધુનિક યુગ »

Back to: Gujarati Literature Optional PYQs – Topic-wise

Last updated: 2 November 2026