Menu Close

Gujarati Literature Optional 2021 Paper Analysis

Every question from the Gujarati Literature Optional papers of UPSC Mains 2021, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2020. See what was familiar, what came back and what was new.

Other years:

What stood out in 2021

  • More marks than usual: સાહિત્યસ્વરૂપો: અર્વાચીન (220 marks, against an average of 161); વિભાગ અ: મધ્યકાલીન (115 marks, against an average of 101); વિભાગ બ: આધુનિક યુગ (65 marks, against an average of 54).
  • Fewer marks than usual: ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ (10 marks, against an average of 33); સાહિત્યસ્વરૂપો: મધ્યકાલીન અને લોક (50 marks, against an average of 69); વિભાગ અ: સુધારક યુગ અને પંડિત યુગ (85 marks, against an average of 101).
  • 2 questions were close repeats of an earlier paper: Q4b (Paper II), first seen in 2011; Q5c (Paper II), first seen in 2016.
  • Every question came from a topic UPSC had asked recently.

Which units got the marks in 2021

Marks asked from each unit in 2021 (dark bar) against its average for 2013–2020 (grey bar).

Paper I

Paper II

A question that fits two units is split equally between them.

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper I

Q1a. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ગુજરાતી ભાષાનાં ધ્વનિઘટકો દર્શાવી તેની વિગતે ચર્ચા કરો. (10 marks)

Asked 9 times in 2013–2020, most recently in 2020.

Q1b. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. જ્ઞાનમાર્ગી કવિ તરીકે અખાનું મૂલ્યાંકન કરો. (10 marks)

Asked 12 times in 2013–2020, most recently in 2020.

Q1c. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. સૌરાષ્ટ્રી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવી તેનાં ત્રણ દષ્ટાંતો આપો. (10 marks)

Asked 10 times in 2013–2020, most recently in 2020.

Q1d. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. નર્મદના નિબંધોને કેન્દ્રમાં રાખીને ‘સુધારક યુગના સારથિ’ તરીકે નર્મદને તપાસો. (10 marks)

Asked 8 times in 2013–2020, most recently in 2019.

Q1e. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ઝવેરચંદ મેઘાણીની કવિતાને ભારતીયતાના સંદર્ભે તપાસો. (10 marks)

Asked 30 times in 2013–2020, most recently in 2020.

Q2a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. મધ્યકાલીન જૈન સાહિત્યનું સ્વરૂપ સમજાવી કોઈ પણ ત્રણ જૈનકૃતિઓનો ટૂંકમાં પરિચય કરાવો. (20 marks)

Asked 7 times in 2013–2020, most recently in 2020.

Q2b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. કાન્તનાં ખંડકાવ્યોને વિષયસામગ્રી અને અભિવ્યક્તિના નાવીન્ય સંદર્ભે તપાસો. (20 marks)

Asked 30 times in 2013–2020, most recently in 2020.

Q2c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. જયંતિ દલાલનાં એકાંકીઓમાં પ્રગટ થતી સર્જકની નાટ્યકલા વિશે વિગતે ચર્ચા કરો. (10 marks)

Asked 19 times in 2013–2020, most recently in 2020.

Q3a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી ભાષાના વિકાસક્રમની વિગતે ચર્ચા કરો. (20 marks)

Asked 8 times in 2013–2020, most recently in 2020.

Q3b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી પ્રાદેશિક નવલકથાના વિકાસમાં પન્નાલાલ પટેલના પ્રદાનને મૂલવો. (20 marks)

Asked 33 times in 2013–2020, most recently in 2020.

Q3c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ઉમાશંકર જોશીના વિવેચનકાર્યને વિગતે તપાસો. (10 marks)

Asked 19 times in 2013–2020, most recently in 2020.

Q4a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. આધુનિક ગુજરાતી નવલિકા અને નાટયક્ષેત્રે મધુ રાયના પ્રદાનની વિગતે ચર્ચા કરો. (20 marks)

Asked 33 times in 2013–2020, most recently in 2020.

Q4b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી વાર્તાક્ષેત્રે નારીસર્જકોના પ્રદાનની ચર્ચા કરો. (20 marks)

Asked 33 times in 2013–2020, most recently in 2020.

Q4c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. શ્રેષ્ઠ નાટયકૃતિ તરીકે ‘રાઈનો પર્વત’ના નાટ્ય-વિશેષો અંગે નોંધ લખો. (10 marks)

Asked 19 times in 2013–2020, most recently in 2020.

Q5a. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ‘મદનમોહના’ પદ્યવાર્તાના વિશેષો દર્શાવી શામળની વર્ણનકળા તપાસો. (10 marks)

Asked 19 times in 2013–2020, most recently in 2020.

Q5b. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ‘ભવાઈ’ સંજ્ઞા સ્પષ્ટ કરીને લોકનાટ્યની લાક્ષણિકતાઓ જણાવો. (10 marks)

Asked 9 times in 2013–2020, most recently in 2020.

Q5c. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ઐતિહાસિક નવલકથાનું સ્વરૂપ સ્પષ્ટ કરી કનૈયાલાલ મુનશીની નવલકથાકલાની ચર્ચા કરો. (10 marks)

Asked 33 times in 2013–2020, most recently in 2020.

Q5d. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ગુજરાતી ગઝલક્ષેત્રે કલાપીએ કરેલા પ્રદાનને મૂલવો. (10 marks)

Asked 30 times in 2013–2020, most recently in 2020.

Q5e. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. નિબંધની સ્વરૂપગત લાક્ષણિકતાઓના સંદર્ભે કાકાસાહેબ કાલેલકરની નિબંધકલાનો પરિચય કરાવો. (10 marks)

Asked 15 times in 2013–2020, most recently in 2020.

Q6a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. આખ્યાનનું સ્વરૂપ કેન્દ્રમાં રાખીને પ્રેમાનંદનાં આખ્યાનો વિશે સમીક્ષાત્મક નોંધ તૈયાર કરો. (20 marks)

Asked 19 times in 2013–2020, most recently in 2020.

Q6b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. આધુનિક ગુજરાતી નવલકથાના સ્વરૂપ અને વિકાસની સદષ્ટાંત ચર્ચા કરો. (20 marks)

Asked 33 times in 2013–2020, most recently in 2020.

Q6c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. સોનેટકાર તરીકે બળવંતરાય ઠાકોરની સિધ્ધિઓ તપાસો. (10 marks)

Asked 30 times in 2013–2020, most recently in 2020.

Q7a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી સાહિત્યમાં થયેલા સૈદ્ધાન્તિક વિવેચનના મુખ્ય ચાર સીમાસ્તંભ રૂપી વિવેચકોના પ્રદાનની ચર્ચા કરો. (20 marks)

Asked 19 times in 2013–2020, most recently in 2020.

Q7b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. રમેશ પારેખની ગીત રચનાઓને વિષયવૈવિધ્ય અને અભિવ્યક્તિના નાવીન્ય સંદર્ભે તપાસો. (20 marks)

Asked 30 times in 2013–2020, most recently in 2020.

Q7c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. નરસિંહ મહેતાનાં પદોની ભાવસૃષ્ટિનો સાધાર પરિચય કરાવો. (10 marks)

Asked 13 times in 2013–2020, most recently in 2020.

Q8a. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી એબ્સર્ડ નાટકની વ્યાખ્યા આપી ગુજરાતી એબ્સર્ડ નાટકની સ્થિતિ-ગતિ આલેખો. (20 marks)

Asked 19 times in 2013–2020, most recently in 2020.

Q8b. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લોકસાહિત્યના સંશોધન ક્ષેત્રે હસુ યાજ્ઞિકના પ્રદાનને વિગતે મૂલવો. (20 marks)

Asked 13 times in 2013–2020, most recently in 2020.

Q8c. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લલિત નિબંધના સ્વરૂપ સંદર્ભે સુરેશ જોશીના નિબંધોને તપાસો. (10 marks)

Asked 15 times in 2013–2020, most recently in 2020.
Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper II

Q1a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મહા રોગની રીત, પ્રીત વિશે પ્રત્યક્ષ છે,
કોઈ ન કરશો પ્રીત, પ્રીત કરે દુઃખ પ્રાણને. (10 marks)

Asked 8 times in 2013–2020, most recently in 2020.

Q1b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મન બુધ્ય ચિત્ત અહંકાર જે, તે સત્ત્વગુણથી ઊપનાં;
એ સૃષ્ટિનાં ચોવીસ કારણ માયા-શમલિત રૂપનાં. (10 marks)

Asked 12 times in 2013–2020, most recently in 2020.

Q1c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ઈમ દેખી રિધિ કામની કામિની કિન્નરકંઠિ
નેહગહેલીય માનિની માનની મૂકઈ ગંઠિ. (10 marks)

Asked 10 times in 2013–2020, most recently in 2020.

Q1d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ઉપાન-રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય?
પથિક મારગ જે મલે, તે જોઈ વિસ્મય થાય. (10 marks)

Asked 13 times in 2013–2020, most recently in 2020.

Q1e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. હૈયાના હોજમાંથી આ શું પાણી છલકાય છે?
પ્રેમ છે, એ નહીં બીજું, પ્રતીતિ એમ થાય છે. (10 marks)

Asked 10 times in 2013–2020, most recently in 2020.

Q2a. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘કાદંબરી’ને આધારે આખ્યાનકાર અને અનુવાદક ભાલણ. (20 marks)

Asked 9 times in 2013–2020, most recently in 2020.

Q2b. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘ચંદ્રચન્દ્રાવતીની વારતા’ ને આધારે પદ્યવાર્તાકાર શામળ. (15 marks)

Asked 12 times in 2013–2020, most recently in 2020.

Q2c. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘રાઈનો પર્વત’ નાટયકૃતિ તરીકે. (15 marks)

Asked 10 times in 2013–2020, most recently in 2020.

Q3a. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧ પાત્રાલેખન સંદર્ભે. (20 marks)

Asked 12 times in 2013–2020, most recently in 2020.

Q3b. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘વસંતવિલાસ’ ફાગુકાવ્ય તરીકે. (15 marks)

Asked 10 times in 2013–2020, most recently in 2020.

Q3c. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘પૂર્વાલાપ’નાં ખંડકાવ્યો. (15 marks)

Asked 15 times in 2013–2020, most recently in 2020.

Q4a. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘ભાષાને શું વળગે, ભૂર?’ સંદર્ભે ‘અખેગીતા’માં અખાનું કવિત્વ. (20 marks)

Asked 12 times in 2013–2020, most recently in 2020.

Q4b. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સુદામાચરિત્ર’ મૈત્રીકાવ્ય કે ભક્તિકાવ્ય? (15 marks)

Asked before: a similar question came in 2011.

Q4c. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘મારી હકીકત’ ખરડો કે આત્મકથા? (15 marks)

Asked 9 times in 2013–2020, most recently in 2020.

Q5a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે, હિન્દી સુધારો સેશ્વરી છે. (10 marks)

Asked 15 times in 2013–2020, most recently in 2020.

Q5b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કોઈ એક ક્ષણની જવનિકા હટાવી મૃત્યુ સ્વયં બોલી રહેશે:
લે, પ્રભુ સાથે તારે હાથ મિલાવવા હતા ને? (10 marks)

Asked 11 times in 2013–2020, most recently in 2020.

Q5c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ગહન નિધિ હું, મોજું યે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. (10 marks)

Asked before: a similar question came in 2016.

Q5d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સૃષ્ટિ પોતે દેખાતી નથી, સૃષ્ટિની પાણ્ડુલિપિ માત્ર દેખાય છે. (10 marks)

Asked 9 times in 2013–2020, most recently in 2020.

Q5e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કાવ્યજીવન હીન વૃત્તિ વહે તો આત્માને હણે. (10 marks)

Asked 10 times in 2013–2020, most recently in 2020.

Q6a. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘હિંદ સ્વરાજ’ એ ‘સરસ્વતીના મનોરાજય’ જેવું એક ભારતપ્રેમી કવિનું સ્વપ્ન છે. (20 marks)

Asked 15 times in 2013–2020, most recently in 2020.

Q6b. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’માં વ્યક્ત થયેલી રા.વિ. પાઠકની કાવ્યવિચારણા. (15 marks)

Asked 10 times in 2013–2020, most recently in 2020.

Q6c. સદષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’નાં ગીતો. (15 marks)

Asked 14 times in 2013–2020, most recently in 2020.

Q7a. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘પાટણની પ્રભુતા’ – સત્તાસંઘર્ષની કથા કે પ્રણયકથા? (20 marks)

Asked 13 times in 2013–2020, most recently in 2020.

Q7b. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘સપ્તપદી’માં કવિની વૈચારિક અભિવ્યક્તિ. (15 marks)

Asked 11 times in 2013–2020, most recently in 2020.

Q7c. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’ની ભાષાશૈલી. (15 marks)

Asked 9 times in 2013–2020, most recently in 2020.

Q8a. સમીક્ષાત્મક નોંધ લખો. ‘સૌરાષ્ટ્રની રસધાર’ ભાગ-૧માં પ્રેમશૌર્યનાં ચિત્રાંકનો. (20 marks)

Asked 12 times in 2013–2020, most recently in 2020.

Q8b. સમીક્ષાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’ જાનપદી નવલકથા તરીકે. (15 marks)

Asked 14 times in 2013–2020, most recently in 2020.

Q8c. સમીક્ષાત્મક નોંધ લખો. ‘અશ્વત્થામા’ નાટયકૃતિ તરીકે. (15 marks)

Asked 10 times in 2013–2020, most recently in 2020.

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

Spotted something wrong?

If a question is in the wrong unit or a match looks wrong, please report an error.

Related: Overall Gujarati Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted