Menu Close

વિભાગ અ: મધ્યકાલીન – Gujarati Literature Optional PYQs (Paper II, Unit 1)

Here are all 128 questions on વિભાગ અ: મધ્યકાલીન asked in UPSC Gujarati Literature Optional Paper II (2009–2026), arranged under the 5 topics of this unit. Within each topic the latest questions come first.

Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

Topic-wise weightage graph of વિભાગ અ: મધ્યકાલીન, Gujarati Literature Optional Paper II
Topic-wise weightage of વિભાગ અ: મધ્યકાલીન (Gujarati Literature Optional Paper II) – share of marks asked from each topic.

1.1] ‘વસંતવિલાસ ફાગુ’ (અજ્ઞાતકૃત)

26 questions

  1. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘વસંતવિલાસ’માં વિપ્રલંભશૃંગાર અને પિયુના આગમનથી સંભોગશૃંગારનું નિરૂપણ કઈ રીતે થયું છે? [2026/15m/4b]

  2. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. વિરહુ સહૂ તિહ ભાગલઉ
    કાગલઉ કુરતલઉ પેખી,
    વાયસના ગુણ વરણએ
    અરણએ વ્યજીઅ વિશેષિ. [2025/10m/1d]

  3. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘વસંતવિલાસ’માં વિરહ અને શૃંગારના ભાવો વિશે નોંધ લખો. [2025/15m/4b]

  4. વિવેચનાત્મક નોંધ લખો. ઋતુકાવ્ય અને શૃંગારકાવ્ય તરીકે ‘વસંતવિલાસ’ની સમીક્ષાત્મક ચર્ચા કરો. [2024/20m/3a]

  5. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘વસંતવિલાસ’ – જીવન ઉલ્લાસનું કાવ્ય [2023/20m/2a]

  6. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પહિલઉં સરસતિ અરચિસુ રચિસુ વસંતવિલાસુ,
    વીણિ ધરઈ કરિ દાહિણિ વાહણિ હંસલઉ જાસુ. [2022/10m/1a]

  7. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘વસંતવિલાસ’ – મધ્યકાલીન ફાગુસાહિત્યમાં સર્વશ્રેષ્ઠ કલાકૃતિ. [2022/15m/3b]

  8. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ઈમ દેખી રિધિ કામની કામિની કિન્નરકંઠિ
    નેહગહેલીય માનિની માનની મૂકઈ ગંઠિ. [2021/10m/1c]

  9. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘વસંતવિલાસ’ ફાગુકાવ્ય તરીકે. [2021/15m/3b]

  10. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘વસંત વિલાસ’ ફાગુમાં પ્રકૃતિનું રૂપકાત્મક નિરુપણ [2020/20m/2a]

  11. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો: ‘વસંતવિલાસ’ નો પ્રધાન રસ કયો છે તે દૃષ્ટાંત આપી સમજાવો [2019/15m/4b]

  12. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘વસંતવિલાસ’ પ્રકૃતિની પીઠિકા પર પ્રણયનું ગાન. [2018/15m/4b]

  13. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): “અલિમકચંદોહે મુહરિયા કુહરિયા સવિ સહકાર,
    વસંત તણા ગુણ ગહગહયા મહમહયા સવિ સહકાર” [2017/10m/1a]

  14. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો: ‘વસંત વિલાસ’ ફાગુકાવ્યમાં પ્રકૃતિનિરૂપણ. [2017/15m/2b]

  15. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો: ‘વસંતવિલાસ’ માં પ્રકૃતિ અને પ્રણયનું આલેખન. [2016/20m/2a]

  16. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો: રસનિષ્પત્તિની દૃષ્ટિએ ‘વસંતવિલાસ’ માં ઉદ્દીપન વિભાવ તરીકે પ્રકૃતિનું મહત્ત્વ. [2015/20m/4a]

  17. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં):– કામુકજનમનજીવનુ તી વનુ નગર સુરંગુ,
    રાજુ કરઈ અવિભંગિહિં રંગિહિં રાઉ અનંગુ. [2014/10m/1a]

  18. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો:– ‘વસંતવિલાસ’માં તત્કાલીન સમાજનું નિરૂપણ. [2014/15m/2b]

  19. નીચે આપેલ બધા જ કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો:– ઈણિ પરિ નિજ પિયુ રંજવે, મધુર-વચન એ પાસ,
    ધન ધન તે ગુણવંત જે ગાયે વસંતવિલાસ. [2013/10m/1a]

  20. નીચે આપેલ પાંચેય કૃતિ અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. (150 શબ્દોમાં) ભમરલા છાંડિ ન પાખલ ખાંખલ થ્યાં અમ્હ સઇર
    ચાંદુલા સઇરસંતાપણ આપણ તાં નહીં વઇર. [2012/12m/1e]

  21. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ અને સંદર્ભસમેત સમજાવો. (200 શબ્દોમાં) ‘વસંત વિલાસ’ ફાગુનાં લક્ષણોને ઉદ્ઘાટિત કરે છે. [2012/15m/4c]

  22. નીચે આપેલ ચારેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ
    વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ. [2011/15m/1a]

  23. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘વસંતવિલાસ’માં પ્રણયસન્દર્ભે પ્રકૃતિના સંકેતો [2011/15m/4c]

  24. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘વસંતવિલાસ’ની વસ્તુસંકલના [2010/30m/3a]

  25. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘વસંતવિલાસ’માં પ્રકૃતિનિરૂપણ [2010/30m/3b]

  26. ટૂંક નોંધ લખો: ‘વસંત વિલાસ’ માં જીવન ઉલ્લાસનાં ચિત્રો. [2009/15m/4a]

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

1.2] ભાલણ

19 questions

  1. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કોઈ કહે ઈન્દુ, કોઈ કહે કામ, એને રૂપે હાર્યા કેશવરામ. [2026/10m/1c]

  2. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘કાદમ્બરી’માં માતૃહૃદયના ભાવનું થયેલું આલેખન. [2026/15m/4c]

  3. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. નહાના નહાના દંત બિનિ સુંદર મુખનું વાન
    પુત્ર હસતું નહીં દીઠું કરાવતાં પયપાન. [2024/10m/1e]

  4. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘કાંદબરી’માં ભાલણની કથનકળા [2023/15m/2b]

  5. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ભાલણ કૃત ‘કાંદબરી’માં અભિવ્યક્તિકલા. [2022/15m/2c]

  6. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘કાદંબરી’ને આધારે આખ્યાનકાર અને અનુવાદક ભાલણ. [2021/20m/2a]

  7. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘કાદંબરી’ માં જન્મજન્માન્તરનું કથાઘટક [2020/15m/2b]

  8. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘કાદંબરી’ માં ભાલણની અભિવ્યક્તિકલા. [2018/15m/3c]

  9. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): “નામિ નરપતિ ત્રાસ જ પામિ જે મહાબલિયા યોધ,
    શત્રુમંડલિનિ મનિ ભાસિ નરહરિના સમુ ક્રોધ” [2017/10m/1b]

  10. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો: ‘કાદંબરી’માં ભાલણની કથનકળાની યથાર્થતા દર્શાવો. [2017/15m/2c]

  11. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): કો કહે ઈન્દુ, કો કહે કામ,
    એને રૂપે હાર્યા કેશવરામ. [2016/10m/1a]

  12. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો: ‘કાદંબરી’ માં ભાવવાહી ચિત્રો. [2016/15m/4c]

  13. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): અનેક ઉપમા, કઠિણ સંસ્કૃત ગદ્ય, પદ્ય પણ કપંહી એક;
    સાહિત્ય સકલ તણી ચાતુરી તેહ માંહાં રચી વિવેક. [2015/10m/1e]

  14. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો: ‘કાદંબરી’નાં સ્ત્રીપાત્રો. [2015/15m/4c]

  15. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો:– ‘કાદંબરી’માં ભાલણની આખ્યાનકલા. [2014/15m/2c]

  16. નીચે આપેલ પાંચેય કૃતિ અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. (150 શબ્દોમાં) ‘અરછોદ નામિ સર, પ્રૂઢ એટલિ દીઢ્ અશ્વારૂઢ ઊપરિ
    તરુઅર શાલ તમાલ, છાહયા છત્રાકાર રસાલ’ [2012/12m/1d]

  17. નીચેના ત્રણ વિશે સદૃષ્ટાંત એ સમીક્ષાત્મક ચર્ચા આલેખો. (250 શબ્દોમાં) ‘કાદંબરી આખ્યાન’ પીડાથી પ્રસન્નતા સુધની પાત્રાનું કાવ્ય છે. [2012/20m/2b]

  18. નીચે આપેલ ચારેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. દુઃખ દારુણ પ્રકટયું છે દેહ નારી સાથે લાગ્યો નેહ
    અહો મહારાજ સદા શિવ સાર તું છે નોધારો આધાર. [2011/15m/1b]

  19. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘કાદમ્બરી’માં ભાલણનું ભાષાપ્રભુત્વ [2011/15m/4b]

1.3] પ્રેમાનંદ

31 questions

  1. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘સુદામાચરિત્ર’ ભકત અને ભગવાનનો મહિમા ગાતું આખ્યાન છે.’ – સમજાવો. [2026/20m/3a]

  2. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ગહન દીસે ભાઈ, કર્મની ગતિ,
    એક ગુરુના અમો વિદ્યારથી;
    એ થઈ બેઠો પૃથ્વીપતિ,
    મારા ઘરમાં ખાવા નથી. [2025/10m/1a]

  3. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ગાય શીખે તે સાંભળે મનના પોચે કોડ;
    એક વાર સૌ બોલજો જય જય શ્રી રણછોડ. [2025/10m/1c]

  4. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. ‘સુદામા ચરિત્ર’ આખ્યાનમાં સુદામાના પાત્રનો પરિચય કરાવો. [2025/15m/2b]

  5. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ઊઠી ધાયા જાદવરાય રે, મોજાં નવ પહેયાઁ પાય રે,
    પીતાંબર ભોમ ભરાય રે, જઈ રુક્મિણી ઊંચું સાહે રે. [2024/10m/1b]

  6. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સુદામા ચરિત્ર’ના સંદર્ભે પ્રેમાનંદની આખ્યાનકલાનો પરિચય કરાવો. [2024/20m/4a]

  7. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પિતાજી એવું લાવજો, જેણે જાય અમારી ભૂખ. [2023/10m/1a]

  8. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સુદામા ચરિત્ર’માં કૃષ્ણ-સુદામાની સખ્યભક્તિ. [2023/15m/4c]

  9. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘સુદામાચરિત’માં પ્રગટ થતી પ્રેમાનંદની આખ્યાનકલા. [2022/20m/2a]

  10. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ઉપાન-રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય?
    પથિક મારગ જે મલે, તે જોઈ વિસ્મય થાય. [2021/10m/1d]

  11. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સુદામાચરિત્ર’ મૈત્રીકાવ્ય કે ભક્તિકાવ્ય? [2021/15m/4b]

  12. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. જે રહે કલ્પવૃક્ષની તળે, તેને શી વસ્તુ નવ મળે?
    જે જીવ જળમાં ક્રીડા કરે, તે પ્રાણી કયમ તરશે મરે? [2020/10m/1b]

  13. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘સુદામા ચરિત્ર’ માં નિરૂપીત વિવિધ રસના ઉદાહરણ આપી પ્રેમાનંદના રાર્જક કર્મનો પરિચય કરાવો. [2020/15m/4c]

  14. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): દોહયલાં હર્યાં ને સોહયલાં કર્યાં, ભાવ માટે ભૂધરે;
    એક મૂઠી તાંદુલે જે વિભૂતિ, તે લક્ષ યસે નવ જડે. [2019/10m/1b]

  15. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિએ ચર્ચા કરો: ‘સુદામાચરિત’ માં સબ્યભક્તિનો મહિમા કઈ રીતે થયો છે તે સમજાવો [2019/15m/2b]

  16. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): ત્રૂટી સરખી ઝૂંપડી ને લૂંટી સરખી નાર,
    છળ્યાં સરખા છોકરાં, ન મળ્યાં બીજી વાર. [2018/10m/1a]

  17. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘સુદામાચરિત્ર’ મૈત્રીકાવ્ય કે ભક્તિકાવ્ય? [2018/20m/3a]

  18. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): “ભાભી અમારાં વઢકણાં, તે શું લોહીડું શોષે?” [2017/10m/1c]

  19. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: ‘સુદામા ચરિત’ આખ્યાનનાં કથાવસ્તુમાં નિરૂપીત વિવિધ રસના ઉપલક્ષમાં આખ્યાનકાર પ્રેમાનંદનાં સર્જકકર્મનું મૂલ્યાંકન. [2017/15m/3b]

  20. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો: આખ્યાનકૃતિ તરીકે પ્રેમાનંદનું ‘સુદામાચરિત્ર’. [2015/20m/2a]

  21. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં):– અજાચક વ્રત મેં મૂક્યું આજ, ખોઈ લાખ ટકાની લાજ. [2014/10m/1b]

  22. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો:– ‘સુદામાચરિત્ર’માં વ્યક્ત થતું મૈત્રીનું મહિમાગાન. [2014/15m/3b]

  23. નીચે આપેલ બધા જ કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો:– શેં દુઃખે તમે દૂબળા મારા મિત્ર સનેહી? [2013/10m/1b]

  24. નીચેના વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો:– ‘સુદામાચરિત્ર’માં પ્રેમાનંદની પાત્ર નિરૂપણ કળા. [2013/25m/2a]

  25. નીચેના બે વિશે વિવેચનાત્મક નોંધ લખો. (400 શબ્દોમાં) ‘સુદામાચરિત્ર’ માંથી પ્રગટતું પ્રેમાનંદનું દર્શન સમજાવીને આખ્યાનકૃતિ તરીકે મૂલ્યાંકન કરો. [2012/30m/3a]

  26. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. સુદામા ચરિત્ર – ભક્તિકાવ્ય કે મૈત્રીકાવ્ય? [2011/15m/4d]

  27. ઉદાહરણો સાથે વિવરણ કરો: ‘પ્રેમાનંદનાં આખ્યાનોમાં રસનિરુપણ વિશે વિવિધ વિવેચકોનાં નિરીક્ષણો. [2011/30m/6a]

  28. નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો: આજ પ્રભુજી મુજને મળ્યા, દેહી પુષ્ટ જ થાશે. [2010/20m/1b]

  29. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો: પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત્ર’: પરંપરા-પોતીકાપણું [2010/30m/2a]

  30. નીચેના વિશે વિવેચનાત્મક નોંધ લખો: ‘સુદામાચરિત્ર’માં પ્રેમાનંદનું રસનિરૂપણ [2010/30m/2b]

  31. ટૂંક નોંધ લખો: ‘સુદામાચરિત્ર’ માં આખ્યાનકાર પ્રેમાનંદનું વર્ણનકૌશલ. [2009/15m/4b]

1.4] શામળ

24 questions

  1. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. એક કહિ: ‘રહિ કાં અલગી? એટલા માહાં શું થાકી?’
    એક કહિ: ‘ના, એ અતિ શીલી પ્રેમદા છિ અતિ પાકી.’ [2026/10m/1d]

  2. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘ચંદ્રચંદ્રાવતીની વારતા’નું કથાવસ્તુ. [2026/15m/2c]

  3. વિવેચનાત્મક નોંધ લખો. ‘ચંદ્ર ચંદાવતી’ વાર્તામાંની સમસ્યાઓ વિશે નોંધ તૈયાર કરો. [2025/15m/3b]

  4. વિવેચનાત્મક નોંધ લખો. ‘ચંદ્ર ચંદાવતીની વારતા’ના મુખ્ય કથાઘટકો અને પાત્રસૃષ્ટિનો પરિચય કરાવો. [2024/15m/3c]

  5. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. વિશ્વનાથ વિશ્વેશ્વરે સાય કરી જગદીશ ચન્દ્ર ચન્દ્રાવતી વર્ણવી પ્રસન્ન ઉમયાઈશ. [2023/10m/1b]

  6. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘ચંદ્રચંદ્રાવતી’ પદ્યવાર્તામાં રોમાંચક કથાઘટકો. [2022/15m/4b]

  7. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘ચંદ્રચન્દ્રાવતીની વારતા’ ને આધારે પદ્યવાર્તાકાર શામળ. [2021/15m/2b]

  8. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘ચન્દ્રચન્દ્રાવતીની વારતા’ કૃતિને આધારે શામળની સર્જકતાનું મૂલ્યાંકન કરો [2020/15m/3b]

  9. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): એક મહિનો તમે શું કહો એક પલક ન જાયે
    દેહમાં જીવ રહે નહિ બીજોગ તહમારો થાયે. [2019/10m/1e]

  10. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: ‘ચંદ્ર-ચંદ્રાવતી વારતા’ માં શૃંગારનિરૂપણ [2019/15m/3b]

  11. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): “ગંધરવ વીવા(નિ)સ્યે કરી ચંદ્રસેન ચંદ્રાવતી વરી
    નેહે સાગરમાં નાંહાંયાંને પુરણ ગર્ભ છે પ્રેમદા પેટ.” [2018/10m/1e]

  12. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો. ‘ચંદ્ર ચંદ્રાવતીની વારતા’ માં કથનકલા સાથે કૌતુકરસની જમાવટ કરવામાં શામળની સર્જકતા. [2018/15m/2c]

  13. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): “એકાદશ વર્ષની અર્ભકી ચતુરા ચતુર સુજાણ,
    ચંતનીથી સોચટ ઘણી પદમીની પૂર પ્રમાણ” [2017/10m/1d]

  14. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: પદ્યવાર્તાના સ્વરૂપલક્ષણોનાં સંદર્ભમાં ‘ચંદ્રચંદ્રાવતીની વાર્તા’ની પાત્રસૃષ્ટિનું મૂલ્યાંકન. [2017/20m/3a]

  15. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): એક મહિનો તમે શૂં કહો એક પલક ન જાયે,
    દેહમાં જીવ રહે નહિ બીજોગ તહમારો થાયે. [2016/10m/1c]

  16. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિથી ચર્ચા કરો: ‘ચંદ્ર ચંદ્રાવતીની વારતા’ નાં મુખ્ય કયાઘટકો. [2016/15m/2b]

  17. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: ‘ચંદ્રચંદ્રાવતી’ પદ્યવાર્તામાં વ્યક્ત થતી સર્જકની લાક્ષણિક મુદ્રા. [2015/15m/3b]

  18. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો:– ‘ચંદ્રચંદ્રાવતીની વાર્તા’માં સિદ્ધ થતી પદ્યવાર્તાની સ્વરૂપગત વિશેષતાઓ. [2014/20m/3a]

  19. દૃષ્ટાંત સાથે વિવેચનાત્મક નોંધ લખો:– ‘ચંદ્રચંદ્રાવતી’વાર્તામાં સમસ્યાઓ. [2013/25m/3a]

  20. નીચેના ત્રણ વિશે સદૃષ્ટાંત એ સમીક્ષાત્મક ચર્ચા આલેખો. (250 શબ્દોમાં) ‘ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તા’ નું પાત્રાલેખન. [2012/20m/2a]

  21. નીચેના વિશે સમીક્ષાત્મક દષ્ટિથી ચર્ચા કરો. ‘ચન્દ્ર-ચન્દ્રાવતીની વારતા’ના ફલિતાર્થો જણાવો [2011/20m/2c]

  22. ટૂંકનોંધ લખો: ‘ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તા’માં વ્યક્ત થતું સમાજદર્શન [2010/15m/4a]

  23. નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો. “કર્મ તણી આશે રહે તે કાયર કે’વાય રૂડા
    પુરુષે કરવો ઘટે કર્મોદ્યોગ પિવાય.” [2009/20m/1a]

  24. નીચેનામાંથી કોઈપણ ત્રણ અંશોનું સંદર્ભસહિત વિવરણ કરો. “વચને પ્રીત વિવેક, એવા મિત્ર અનેક છે
    છાતીરંજન છેક, એક જ જડે અનેક માં.” [2009/20m/1b]

1.5] અખો

28 questions

  1. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘અખેગીતા’ મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનાશ્રયી કવિતાનું ઊંચું શિખર છે.’ – ચર્ચો. [2026/15m/3b]

  2. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. હું તો જ્યમ દારુકની પૂતળી, તે ચાળા કરે અપાર;
    પણ કાષ્કમાં કાંઈએ નથી, એ તો કળ ચાંપે સૂત્રધાર. [2025/10m/1b]

  3. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. ‘અખેગીતા’માં માયાવિચારનું આલેખન [2025/20m/2a]

  4. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ભણી ભણીને ભેદ પાડે, અક્ષર તણી તે ખોટ
    સિધ્ધાંત નાવે સમગમાં, બાંધી રહયા ખટકોટ. [2024/10m/1d]

  5. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. મધ્યકાલીન જ્ઞાનાશ્રયી કવિતાના ઉચ્ચ શિખર તરીકે ‘અખેગીતા’ને મૂલવો. [2024/20m/2a]

  6. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘અખેગીતા’ તત્વજ્ઞાનનો ગૌરવગ્રંથ [2023/15m/3b]

  7. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. એમ ભરમે ભટકે ઘણા ભવ વિષે, ગુરુ ગોવિંદના શરણે પાખે;
    માયારૂપિણી મા જ વાહાલી અખા, તે જાણીને જનુની ભેદ રાખે. [2022/10m/1b]

  8. સદષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘અખેગીતા’માં અખાએ કરેલ જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગનો સમન્વય. [2022/15m/3c]

  9. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. મન બુધ્ય ચિત્ત અહંકાર જે, તે સત્ત્વગુણથી ઊપનાં;
    એ સૃષ્ટિનાં ચોવીસ કારણ માયા-શમલિત રૂપનાં. [2021/10m/1b]

  10. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘ભાષાને શું વળગે, ભૂર?’ સંદર્ભે ‘અખેગીતા’માં અખાનું કવિત્વ. [2021/20m/4a]

  11. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. જયમ દર્પણ મૂકિયે સામસામાં તે પ્રતિબિંબે એકમેકમાં,
    તે અન્યોઅન્ય અનંત થાયે, જો દૃષ્ટ પહોંચે જઈ છેકમાં. [2020/10m/1e]

  12. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો. ‘અખેગીતા’ માં જીવ-જગત-માપાનું સ્વરૂપ [2020/20m/3a]

  13. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): અભિનવો આનંદ આજ,
    અગોચર ગોચર હવું એ;
    જે પરપંચ પાર મહારાજ,
    તે પૂરણ બ્રહ્મ હું સ્તવું એ. [2019/10m/1a]

  14. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક દૃષ્ટિએ ચર્ચા કરો: ‘અખેગીતા’ માં અદ્વૈતાનુભૂતિનું આલેખન [2019/20m/2a]

  15. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘અખેગીતા’ માં નિરૂપિત માયાનું સ્વરૂપ, જગતનું મિથ્યાત્વ, ભ્રમનું પૃથ્થકરણ. [2018/15m/4c]

  16. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): “ચર્ણ ચીત્તવી સ્તુતિ કરું ચિદ્શક્તિ બ્રહ્માનંદની
    અણછતે અખો અધ્યારોપ કરે કથા નિજ આનંદની” [2017/10m/1e]

  17. નીચેનાં પ્રશ્નોને કૃતિનાં મર્મ સંદર્ભે સમજાવો: ‘અખેગીતા’માં સચોટ અને રસપ્રદ દૃષ્ટાંતો દ્વારા શુષ્ક તત્ત્વજ્ઞાનનો મર્મસ્પર્શી બોધ. [2017/20m/4a]

  18. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં): કર્મજડને કર્મ વ્હાલાં, પણ મર્મ ન પ્રીછે બ્રહ્મનો;
    ફરી ફરી તે આચરે, પણ ટળે નહિ દેહ ચર્મનો. [2016/10m/1d]

  19. સદૃષ્ટાંત વિવેચનાત્મક નોંધ લખો: ‘અખેગીતા’ માં જીવ, જગત અને ઈશ્વર પર વ્યક્ત થયેલા વિચારો. [2016/15m/3c]

  20. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો: ‘અખેગીતા’માં અખાની પ્રજ્ઞા અને પ્રતિભા પ્રગટે છે. [2015/15m/4b]

  21. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો (150 શબ્દોમાં):– શબ્દ વિના સોહં સદા, વેત્તા વિના વેવું;
    જાણે કો સંત સીધી કલા, આકાશ વસેવું. [2014/10m/1c]

  22. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો:– ‘અખેગીતા’માં ચિંતન અને સર્જનનો સમન્વય. [2014/20m/4a]

  23. નીચે આપેલ પાંચેય કૃતિ અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. (150 શબ્દોમાં) ‘અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું’ [2012/12m/1b]

  24. નીચેના ત્રણ વિશે સદૃષ્ટાંત એ સમીક્ષાત્મક ચર્ચા આલેખો. (250 શબ્દોમાં) ‘અખેગીતા’ માં અખાની પ્રજ્ઞા અને પ્રતિભા પ્રગટે છે. [2012/20m/2c]

  25. નીચેના બે વિશે વિવેચનાત્મક નોંધ લખો. (400 શબ્દોમાં) અખેગીતામાંથી પ્રગટતું અખાને અભિપ્રેત તત્ત્વદર્શનનો પરિચય કરાવીને અખેગીતાનું ગીતાકાવ્ય પરંપરા સંદર્ભે મૂલ્યાંકન કરો. [2012/30m/3b]

  26. નીચેના વિશે સમીક્ષાત્મક દષ્ટિથી ચર્ચા કરો. ‘અખેગીતા’માં ‘અદ્વૈત’નું નિરુપણ [2011/20m/2a]

  27. ટૂંકનોંધ લખો: ‘અખેગીતા’માં જીવન્મુકતનું વર્ણન [2010/15m/4d]

  28. ‘અખેગીતા’ માં જોવા મળતાં માયાનાં સ્વરૂપની સવિગત સમીક્ષા કરો. [2009/60m/2]

Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

« Previous: વિવેચન અને સંશોધન · Next: વિભાગ અ: સુધારક યુગ અને પંડિત યુગ »

Back to: Gujarati Literature Optional PYQs – Topic-wise

Last updated: 2 November 2026