Menu Close

સાહિત્યસ્વરૂપો: અર્વાચીન – Gujarati Literature Optional PYQs (Paper I, Unit 5)

Here are all 190 questions on સાહિત્યસ્વરૂપો: અર્વાચીન asked in UPSC Gujarati Literature Optional Paper I (2009–2026), arranged under the 4 topics of this unit. Within each topic the latest questions come first.

Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

Topic-wise weightage graph of સાહિત્યસ્વરૂપો: અર્વાચીન, Gujarati Literature Optional Paper I
Topic-wise weightage of સાહિત્યસ્વરૂપો: અર્વાચીન (Gujarati Literature Optional Paper I) – share of marks asked from each topic.

5.1] કથાસાહિત્ય

73 questions

  1. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ઝવેરચંદ મેઘાણીની વાર્તાકળાના વિશેષો નોંધો. [2026/10m/1c]

  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ચુનીલાલ મડિયાના નવલિકા સર્જનને સદૃષ્ટાંત ચર્ચો. [2026/10m/2c]

  3. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી નવલકથાક્ષેત્રે વસ્તુસામગ્રી અને રચનારીતિમાં આવેલાં પરિવર્તનો સંદર્ભે મુખ્ય ચાર નવલકથાકારના પ્રદાનની સમીક્ષા કરો. [2026/20m/6b]

  4. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપ અને વિકાસમાં નારીસર્જકોના યોગદાનની સાધાર ચર્ચા કરો. [2026/20m/7a]

  5. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી કથાસાહિત્ય ક્ષેત્રે નારીસર્જકોના પ્રદાનનું મૂલ્યાંકન કરો. [2025/20m/3a]

  6. સમીક્ષાત્મક ઉત્તરો આપો: કથાસાહિત્યનાં બે મુખ્ય સ્વરૂપો નવલકથા અને ટૂંકીવાર્તા વચ્ચેનો ભેદ સદૃષ્ટાંત સ્પષ્ટ કરો. [2025/20m/6a]

  7. સમીક્ષાત્મક ઉત્તરો આપો: નવલકથા અને નાટક ક્ષેત્રે ‘દર્શક’ અને જયંતિ દલાલના પ્રદાનને મૂલવો. [2025/20m/7a]

  8. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ટૂંકીવાર્તાના સ્વરૂપમાં થયેલા પ્રયોગો સંદર્ભે મધુ રાય અને કિશોર જાદવની વાર્તાઓ મૂલવો. [2025/10m/7c]

  9. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: મનુભાઈ પંચોલી (‘દર્શક’)એ નવલકથાક્ષેત્રે કરેલા પ્રદાનની સાધાર ચર્ચા કરો. [2024/10m/1d]

  10. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ધૂમકેતુ અને દ્વિરેફની વાર્તાકલાની વિસ્તૃત ચર્ચા કરો. [2024/20m/3a]

  11. સમીક્ષાત્મક ઉત્તરો આપો: વર્ષા અડાલજા અને હિમાંશી શેલતના કથાસાહિત્યનું મૂલ્યાંકન કરો. [2024/20m/3b]

  12. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: ગુજરાતી ટૂંકીવાર્તાક્ષેત્રે થયેલા અવનવા પ્રયોગોની સદૃષ્ટાંત ચર્ચા કરો. [2024/10m/5d]

  13. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી સાહિત્યમાં પ્રાદેશિક નવલકથાના આરંભ અને વિકાસની ચર્ચા કરો. [2024/20m/6b]

  14. સમીક્ષાત્મક ઉત્તરો આપો: વીનેશ અંતાણીની વાર્તાકલાનો પરિચય આપો. [2024/10m/7c]

  15. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુલાબદાસ બ્રોકરની વાર્તાકળાનું મૂલ્યાંકન કરો. [2023/10m/3c]

  16. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: દર્શકકૃત ‘દીપનિર્વાણ’ નવલકથાનું રસકીય મૂલ્યાંકન કરો. [2023/10m/5d]

  17. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: સુરેશ જોષીની વાર્તાકળાની વિશેષતાઓ દર્શાવો. [2023/10m/5e]

  18. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ટૂંકી વાર્તાની સ્વરૂપગત લાક્ષણિકતાઓ સમજાવીને, નવલકથા અને ટૂંકી વાર્તા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. [2023/20m/6a]

  19. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ધીરુબહેન પટેલની નવલકથાકલાની વિશેષતા દર્શાવો. [2023/10m/6c]

  20. સમીક્ષાત્મક ઉત્તરો આપો. વાર્તાકાર ‘સુન્દરમ્’ની વાર્તાકલાનું મૂલ્યાંકન કરો. [2022/10m/3c]

  21. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. પન્નાલાલ પટેલકૃત ‘માનવીની ભવાઈ’ નવલકથાનું મૂલ્યાંકન કરો. [2022/10m/5e]

  22. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપ અને વિકાસની આધાર સમીક્ષા કરો. [2022/20m/7b]

  23. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી પ્રાદેશિક નવલકથાના વિકાસમાં પન્નાલાલ પટેલના પ્રદાનને મૂલવો. [2021/20m/3b]

  24. સમીક્ષાત્મક ઉત્તરો આપો. આધુનિક ગુજરાતી નવલિકા અને નાટયક્ષેત્રે મધુ રાયના પ્રદાનની વિગતે ચર્ચા કરો. [2021/20m/4a]

  25. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી વાર્તાક્ષેત્રે નારીસર્જકોના પ્રદાનની ચર્ચા કરો. [2021/20m/4b]

  26. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ઐતિહાસિક નવલકથાનું સ્વરૂપ સ્પષ્ટ કરી કનૈયાલાલ મુનશીની નવલકથાકલાની ચર્ચા કરો. [2021/10m/5c]

  27. સમીક્ષાત્મક ઉત્તરો આપો. આધુનિક ગુજરાતી નવલકથાના સ્વરૂપ અને વિકાસની સદષ્ટાંત ચર્ચા કરો. [2021/20m/6b]

  28. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. નંદશંકરકૃત નવલકથાનું નામ દર્શાવીને કથાનકનો પરિચય કરાવો. [2020/10m/1c]

  29. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ચુનીલાલ મડિયાની વાર્તાસૃષ્ટિનું વૈવિધ્ય. [2020/20m/2b]

  30. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. રાધેશ્યામ શર્માની નવલકથાકળાશક્તિ ચર્ચો. [2020/10m/5c]

  31. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ધીરુબહેન પટેલ, વર્ષાઅડાલજા, હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિનો પરિચય. [2020/20m/8b]

  32. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: જ્યન્ત ખત્રીની વાર્તાસૃષ્ટિનો પરિચય કરાવો. આધુનિક ગુજરાતી સ્ત્રીસર્જકો (વાર્તાકાર) [2019/10m/1e]

  33. સમીક્ષાત્મક ઉત્તર આપો. મધુ રાયના કથાસાહિત્યમાં વ્યક્ત આધુનિકતા. [2019/20m/4a]

  34. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: રા.વિ. પાઠકની વાર્તાઓની સમીક્ષા કરો. પદ્યવાર્તાની સ્વરૂપગત લાક્ષણિકતાઓ દ્રષ્ટાંત સાથે. [2019/10m/5b]

  35. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: હિમાંશી શેલતની વાર્તાઓમાં વ્યક્ત સામાજિક સંદર્ભને તપાસો. ચુનીલાલ મડિપાની વાર્તાઓનાં વિશેષો. [2019/10m/5e]

  36. સમીક્ષાત્મક ઉત્તર આપો. જૈનસાહિત્ય ક્ષેત્રે જૈનકવિઓએ કરેલા પ્રદાનને મૂલવો. નવલકથાકાર રઘુવીર ચૌધરીના વિશેષો. [2019/20m/7a]

  37. સમીક્ષાત્મક ઉત્તર આપો. પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓની સમીક્ષા કરો. લોકકથાની પ્રકૃતિ અને સ્વરૂપો. [2019/10m/8c]

  38. સમીક્ષાત્મક ઉત્તર આપો. રા.વિ. પાઠકની વાર્તાકળાના વિશેષો “દ્વિરફની વાતો” ને આધરે જણાવો. [2018/20m/3a]

  39. સમીક્ષાત્મક ઉત્તર આપો. ગુજરાતી નવલકથા સાહિત્યના મુખ્ય પડાવો અંગે વિગતે ચર્ચા કરો. [2018/20m/6b]

  40. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો. ચન્દ્રકાન્ત બક્ષીની નવલકથાઓ નિરૂપાયેલ આધુનિક વલણોની ચર્ચા કરો. [2017/10m/1e]

  41. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો. ક.મા. મુનશીની ઐતિહાસિક નવલકથાઓનો પરિચય કરાવો. [2017/10m/5b]

  42. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો. ગુજરાતી નવલકથાઓમાં થયેલા રચનારીતિના પ્રયોગો વિશે જણાવો. [2017/10m/5e]

  43. ટૂંકીવાર્તાની સ્વરૂપગત લાક્ષણિકતાઓ દર્શાવી ધૂમકેતુના વાર્તાવિશ્વનો પરિચય કરાવો. [2017/20m/7b]

  44. ર.વ. દેસાઈની નવલકથાઓમાં સમાજચિત્ર [2016/20m/3a]

  45. મહત્વની આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાઓ. [2016/10m/6c]

  46. રઘુવીર ચૌધરીની પ્રાદેશિક અને ઐતિહાસિક નવલકથાઓના વિશેષો [2016/20m/7b]

  47. આધુનિક વાર્તાલેખિકાઓ [2016/20m/8b]

  48. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: વાર્તાકાર સુંદરમની સિદ્ધિ-મર્યાદાઓ [2015/10m/1d]

  49. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: કિશોર જાદવની વાર્તાકળા [2015/10m/1e]

  50. સમીક્ષાત્મક નોંધ લખો: મધુરાયની નવલકથાઓ [2015/20m/2b]

  51. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: રા. વિ. પાઠકનું વાર્તાક્ષેત્રે પ્રદાન [2015/10m/5b]

  52. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ટૂંકી વાર્તા અને એકાંકીની તુલના [2015/10m/5d]

  53. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં-વાર્તાક્ષેત્રે કામ કરતા બે સર્જકોનું પ્રદાન લખો. [2014/10m/1e]

  54. રઘુવીર ચૌધરી અને ધીરૂબેન પટેલ નવલકથાકાર તરીકે કઈ રીતે નોખાં પડે છે તેની ચર્ચા કરો. [2014/10m/2c]

  55. અનુઆધુનિક ગુજરાતી વાર્તામાં નારીચેતના અને દલિત ચેતનાનું આલેખન. [2014/20m/4b]

  56. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ઐતિહાસિક નવલકથાના સ્વરૂપ સંદર્ભે દર્શકકૃત ‘સોક્રેટિસ’ નો પરિચય કરાવો. [2014/10m/5a]

  57. જયંતખત્રી અને સરોજ પાઠકની ટૂંકી વાર્તાઓ. [2014/20m/7a]

  58. બસો પચીસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. કનૈયાલાલ મુનશીની નવલકથાનાં નારીપાત્રો [2013/10m/1c]

  59. સમીક્ષાત્મક નોંધ લખો. સુરેશ જોશીની વાર્તાકલા [2013/16.7m/2b]

  60. સમીક્ષાત્મક નોંધ લખો. ગુજરાતી કથા સાહિત્યમાં નારીવાદી વલણો [2013/16.7m/7b]

  61. સમીક્ષાત્મક નોંધ લખો: આધુનિક ગુજરાતી કથા-સાહિત્યમાં વિચ્છિન્નતાનું આલેખન [2012/30m/2a]

  62. સમીક્ષાત્મક નોંધ લખો: મધુ રાયની હરિયાજૂથની વાર્તાઓ [2012/30m/3a]

  63. એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્થિત્યંતરો [2012/12m/5e]

  64. સમીક્ષાત્મક નોંધ લખો: નવલકથાસ્વરૂપનાં ઘટકતત્ત્વો [2012/30m/6a]

  65. સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી દલિત કથા-સાહિત્યની દશા અને દિશા [2012/30m/8a]

  66. સમીક્ષાત્મક નોંધ લખો: રા.વિ. પાઠક અને જયંત ખત્રીનું વાર્તાવિધ [2011/30m/3b]

  67. સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ટૂંકીવાર્તામાં નારીચેતનાનું આલેખન [2011/30m/7b]

  68. સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી પ્રયોગશીલ નવલકથાઓ [2011/30m/8a]

  69. નોંધ લખો: આધુનિક ગુજરાતી વાર્તામાં ઘટનાલોપ [2010/30m/3b]

  70. નોંધ લખો: ગુજરાતી નવલકથાના આધુનિક પ્રવાહો [2010/30m/7b]

  71. નોંધ લખો: આધુનિક વાર્તાલેખિકાઓ [2010/30m/8b]

  72. ગુજરાતી ટૂંકી વાર્તાનાં મહત્ત્વનાં સ્થિત્યંતરો દર્શાવી, તેનો અભ્યાસ રજૂ કરો. [2009/60m/6]

  73. નોંધ લખો: આધુનિક-આધુનિકોત્તર સ્ત્રી નવલકથાકારો [2009/30m/8b]

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

5.2] નાટક

36 questions

  1. સમીક્ષાત્મક ઉત્તરો આપો: આધુનિક નાટક સ્વરૂપ સંદર્ભે નાટ્યકાર લાભશંકર ઠાકર (લા.ઠા.)નાં નાટકોની ચર્ચા કરો. [2026/20m/6a]

  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ન્હાનાલાલનાં ભાવપ્રધાન નાટકો અને ગદ્યગ્રંથોનું મૂલ્યાંકન કરો. [2025/10m/4c]

  3. સમીક્ષાત્મક ઉત્તરો આપો: નવલકથા અને નાટક ક્ષેત્રે ‘દર્શક’ અને જયંતિ દલાલના પ્રદાનને મૂલવો. [2025/20m/7a]

  4. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી નાટ્યક્ષેત્રે મણિલાલ નભુભાઈના પ્રદાનને મૂલવો. [2023/10m/2c]

  5. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ચિનુ મોદીના નાટ્યપ્રયોગો વિશે સમીક્ષાત્મક નોંધ લખો. [2023/20m/4a]

  6. સમીક્ષાત્મક ઉત્તરો આપો: જયંતિ દલાલનાં એકાંકીઓનું વિશ્લેષણ કરો. [2023/20m/6b]

  7. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી નાટ્યક્ષેત્રે દલપતરામે કરેલા પ્રદાનની સમીક્ષા કરો. [2022/10m/2c]

  8. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લાભશંકર ઠાકરે આધુનિક નાટયકાર તરીકે કરેલા વિભિન્ન નાટયપ્રયોગોની ચર્ચા કરો. [2022/10m/4c]

  9. સમીક્ષાત્મક ઉત્તરો આપો. એકાંકીસ્વરૂપ સન્દર્ભે ઉમાશંકર જોશીનું પ્રદાન મૂલવો. [2022/10m/6c]

  10. સમીક્ષાત્મક ઉત્તરો આપો. નાટયકાર મધુ રાયના પ્રદાનની સમીક્ષા કરો. [2022/10m/7c]

  11. સમીક્ષાત્મક ઉત્તરો આપો. જયંતિ દલાલનાં એકાંકીઓમાં પ્રગટ થતી સર્જકની નાટ્યકલા વિશે વિગતે ચર્ચા કરો. [2021/10m/2c]

  12. સમીક્ષાત્મક ઉત્તરો આપો. આધુનિક ગુજરાતી નવલિકા અને નાટયક્ષેત્રે મધુ રાયના પ્રદાનની વિગતે ચર્ચા કરો. [2021/20m/4a]

  13. સમીક્ષાત્મક ઉત્તરો આપો. શ્રેષ્ઠ નાટયકૃતિ તરીકે ‘રાઈનો પર્વત’ના નાટ્ય-વિશેષો અંગે નોંધ લખો. [2021/10m/4c]

  14. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી એબ્સર્ડ નાટકની વ્યાખ્યા આપી ગુજરાતી એબ્સર્ડ નાટકની સ્થિતિ-ગતિ આલેખો. [2021/20m/8a]

  15. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ‘દર્શક’ નાં નાટકોનો પરિચય કરાવો. [2020/10m/2c]

  16. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ચં.ચી. મહેતા અને મધુરાયનું નાટ્યક્ષેત્રે પ્રદાન. [2020/20m/8a]

  17. સમીક્ષાત્મક ઉત્તર આપો. લૌકિક પરંપરાને ઉજાગર કરતી અસાઈતકૃત ‘હંસાઉલી’ની ચર્ચા કરો. એબ્સર્ડ નાટકના પ્રયોગો. [2019/10m/6c]

  18. સમીક્ષાત્મક ઉત્તર આપો. ઉમાશંકર જોશીના એકાંકીઓની ચર્ચા કરો. વિવેચક સુન્દરમ્ના કવિ અને કવિતા વિશેનાં વિચારો. [2019/10m/7c]

  19. સમીક્ષાત્મક ઉત્તર આપો. નાટ્યક્ષેત્રે સતીશ વ્યાસના પ્રદાનની ચર્ચા કરો. [2019/20m/8a]

  20. સમીક્ષાત્મક ઉત્તર આપો. આધુનિક એકાંકીના વિશેષોની ચર્ચા કરો. [2018/10m/3c]

  21. સમીક્ષાત્મક ઉત્તર આપો. રમણભાઈ નીલકંઠની નાટ્યકળાના વિશેષો તારવી આપો. [2018/10m/4c]

  22. સમીક્ષાત્મક ઉત્તર આપો. ઉમાશંકર જોશીનાં પદ્યનાટકોની વિશેષતા-મર્યાદા જણાવો. [2018/20m/7b]

  23. ચિનુમોદીની નાટયસૃષ્ટિની વિલક્ષણતાઓ દર્શાવો. [2017/10m/6c]

  24. નાટકના સ્વરૂપની વિશેષતા દર્શાવી ચન્દ્રવદન. ચી. મહેતાએ નાટયક્ષેત્રે કરેલા પ્રદાનને મૂલવો. [2017/20m/8b]

  25. એબ્સર્ડ નાટકના પ્રયોગો [2016/10m/4c]

  26. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ટૂંકી વાર્તા અને એકાંકીની તુલના [2015/10m/5d]

  27. સાંપ્રત ચરિત્રલક્ષી નાટકો પર નોંધ લખો. [2015/10m/7c]

  28. ગુજરાતીમાં આધુનિક નાટકોનો પરિચય કરાવો. [2014/20m/3a]

  29. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. એકાંકી સાહિત્ય સ્વરૂપની લાક્ષણિકતાઓ જણાવો. [2014/10m/5e]

  30. સમીક્ષાત્મક નોંધ લખો. મધુ રાયનું નાટક અને નિબંધ ક્ષેત્રે પ્રદાન [2013/16.7m/4c]

  31. બસો પચીસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ‘સાપના ભારા’ એકાંકી સંગ્રહમાં નારી સમસ્યા [2013/10m/5a]

  32. સમીક્ષાત્મક નોંધ લખો. ગુજરાતી ઍબ્સર્ડ નાટકો [2013/16.7m/7c]

  33. સમીક્ષાત્મક નોંધ લખો. સિતાંશુ યશશ્ચન્દ્રની આધુનિક કવિતા અને નાટક [2013/16.7m/8a]

  34. સમીક્ષાત્મક નોંધ લખો: સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી એકાંકીઓ [2012/30m/7b]

  35. બસો શબ્દોમાં નોંધ લખો: ગુજરાતી નાટયસાહિત્યનો વિકાસક્રમ [2011/20m/5c]

  36. નાટ્યસ્વરૂપની વ્યાવર્તકતા જણાવો [2010/60m/6b]

5.3] લલિત નિબંધ

29 questions

  1. આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો: લલિત નિબંધના સ્વરૂપ વૈશિષ્ટ્ય સંદર્ભે કાકાસાહેબ કાલેલકરની નિબંધસૃષ્ટિનો પરિચય કરાવો. [2026/10m/5a]

  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો: કાકાસાહેબ કાલેલકરના પ્રવાસ સાહિત્યનું મૂલ્યાંકન કરો. [2025/10m/2c]

  3. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: લલિતનિબંધનાં લક્ષણો દર્શાવી સુરેશ જોષીની નિબંધકલાનું મૂલ્યાંકન કરો. [2025/10m/5c]

  4. સમીક્ષાત્મક ઉત્તરો આપો: લલિત નિબંધના સ્વરૂપ વિકાસમાં પ્રવીણદરજી અને ભગીરથ બ્રહ્મભટ્ટના પ્રદાનને મૂલવો. [2025/10m/6c]

  5. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: લલિતનિબંધનાં લક્ષણો દર્શાવી દિગીશ મહેતાની નિબંધકલાની ચર્ચા કરો. [2024/10m/5c]

  6. સમીક્ષાત્મક ઉત્તરો આપો: લલિત નિબંધ ક્ષેત્રે દિગીશ મહેતા અને પ્રવીણ દરજીનાં પ્રદાનને મૂલવો. [2023/20m/8a]

  7. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. લલિતનિબંધક્ષેત્રે ભોળાભાઈ પટેલના પ્રદાનને મૂલવો. [2022/10m/5d]

  8. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લલિતનિબંધનું સ્વરૂપ સ્પષટ કરીને ચાર મુખ્ય નિબંધકારોના યોગદાનની ચર્ચા કરો. [2022/20m/6b]

  9. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. નિબંધની સ્વરૂપગત લાક્ષણિકતાઓના સંદર્ભે કાકાસાહેબ કાલેલકરની નિબંધકલાનો પરિચય કરાવો. [2021/10m/5e]

  10. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લલિત નિબંધના સ્વરૂપ સંદર્ભે સુરેશ જોશીના નિબંધોને તપાસો. [2021/10m/8c]

  11. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. ભોળાભાઈ પટેલના નિબંધવિશ્વનો પરિચય. [2020/10m/5e]

  12. સમીક્ષાત્મક ઉત્તર આપો. નિબંધ સ્વરૂપની લાક્ષણિકતાઓ જણાવી ભોળાભાઈ પટેલનાં નિબંધો. [2019/20m/8b]

  13. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: સુંદરમનું પ્રવાસ સાહિત્ય [2018/10m/1b]

  14. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નિબંધક્ષેત્રે સુરેશ જોષીનું પ્રદાન: ઉદાહરણ આપી સમીક્ષા કરો. [2018/10m/5c]

  15. સમીક્ષાત્મક ઉત્તર આપો. લલિતનિબંધની વિશેષતાઓ જણાવી કેટલાક નોંધપાત્ર નિબંધકારોના પ્રદાનની વિગતો આપો. [2018/20m/8a]

  16. પ્રવીણ દરજીની નિબંધસૃષ્ટિનો પરિચય કરાવો. [2017/10m/2c]

  17. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો. સુરેશજોશીના લલિતનિબંધોની વિશેષતા ચર્ચો. [2017/10m/5c]

  18. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: રામનારાયણ પાઠકનું નિબંધસાહિત્યમાં પ્રદાન [2016/10m/1e]

  19. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નિબંધ સ્વરૂપના લક્ષણો [2016/10m/5c]

  20. નિબંધકાર ઉમાશંકર જોશીની વિશેષતાઓ ચર્ચો. [2015/20m/4b]

  21. નિબંધના સાહિત્યસ્વરૂપની વિકાસરેખા સ્પષ્ટ કરો. [2015/20m/7a]

  22. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. પ્રવાસ નિબંધના સ્વરૂપ સંદર્ભે ‘વિદિશા’ નો પરિચય કરાવો. [2014/10m/5b]

  23. કાકાસાહેબના નિબંધોમાં સંસ્કૃતિચિંતન. [2014/20m/8b]

  24. સમીક્ષાત્મક નોંધ લખો. નિબંધકાર ભોળાભાઈ પટેલ [2013/16.7m/4b]

  25. સમીક્ષાત્મક નોંધ લખો. મધુ રાયનું નાટક અને નિબંધ ક્ષેત્રે પ્રદાન [2013/16.7m/4c]

  26. એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી પ્રવાસ સાહિત્ય [2012/12m/5b]

  27. કોઈ પણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: ગુજરાતી લલિત નિબંધ [2010/20m/5c]

  28. નિબંધસ્વરૂપનાં લક્ષણો દર્શાવો. [2010/0m/6a]

  29. કોઈપણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: દસમા દાયકાનો ગુજરાતી લલિત નિબંધ [2009/20m/5c]

5.4] ઊર્મિકવિતા

57 questions

  1. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી કાવ્યક્ષેત્રે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ કરેલા પ્રદાનને મૂલવો. [2026/10m/1d]

  2. આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો: ગુજરાતી ગઝલક્ષેત્રે રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયાના પ્રદાનનું મૂલ્યાંકન કરો. [2026/10m/5b]

  3. આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો: ગુજરાતી ગીતનું સ્વરૂપ સમજાવી તેનાં સ્થિત્યંતરો નોંધો. [2026/10m/5d]

  4. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ‘સૉનેટ’ સ્વરૂપની વિશિષ્ટતાઓ દર્શાવી તેના પ્રકારો જણાવો. [2026/10m/7c]

  5. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: સૉનેટકાર તરીકે બ.ક. ઠાકોરનું મૂલ્યાંકન કરો. [2025/10m/1e]

  6. સમીક્ષાત્મક ઉત્તરો આપો: નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતામાં જોવા મળતાં આધુનિકતાવાદી વલણોની સાધાર ચર્ચા કરો. [2025/10m/3c]

  7. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ગઝલક્ષેત્રે થયેલા વિભિન્ન પ્રકારના પ્રયોગોની સદૃષ્ટાંત ચર્ચા કરો. [2025/20m/6b]

  8. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગીતરચનાના સંદર્ભે રાજેન્દ્ર શાહ અને રમેશ પારેખની ગીતકાર તરીકેની વિશેષતાઓ વર્ણવો. [2025/20m/8b]

  9. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ના ગઝલકર્મનો પરિચય આપો. [2024/10m/1e]

  10. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: સૉનેટનું સ્વરૂપ સ્પષ્ટ કરી ઉશનસ્નાં સોનેટ કાવ્યોનો પરિચય આપો. [2024/10m/5e]

  11. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગીતનાં સ્વરૂપગત લક્ષણોને કેન્દ્રમાં રાખીને રાજેન્દ્ર શાહનાં ગીતોને મૂલવો. [2024/10m/6c]

  12. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગઝલનું સ્વરૂપ સ્પષ્ટ કરી ગુજરાતી ગઝલની ગતિવિધિનો આલેખ આપો. [2024/20m/8b]

  13. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ગઝલ ક્ષેત્રે બાલાશંકર કંથારિયાના પ્રદાનને મૂલવો. [2023/10m/1e]

  14. સમીક્ષાત્મક ઉત્તરો આપો: પ્રિયકાન્ત મણિયાર અને નલિન રાવળની કાવ્યસૃષ્ટિમાં આલેખાયેલી સૌંદર્યલક્ષિતાનો આલેખ આપો. [2023/10m/4c]

  15. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. કવિ ‘કલાપી’ની ગઝલરચનાઓમાં પ્રેમ અને અધ્યાત્મ ભાવના થયેલા નિરૂપણની આધાર ચર્ચા કરો. [2022/10m/1e]

  16. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ખંડકાવ્ય સ્વરૂપની લાક્ષણિકતાઓ દર્શાવી ગુજરાતી ખંડકાવ્યની વિકાસયાત્રા આલેખો. [2022/20m/8b]

  17. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ઝવેરચંદ મેઘાણીની કવિતાને ભારતીયતાના સંદર્ભે તપાસો. [2021/10m/1e]

  18. સમીક્ષાત્મક ઉત્તરો આપો. કાન્તનાં ખંડકાવ્યોને વિષયસામગ્રી અને અભિવ્યક્તિના નાવીન્ય સંદર્ભે તપાસો. [2021/20m/2b]

  19. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ગુજરાતી ગઝલક્ષેત્રે કલાપીએ કરેલા પ્રદાનને મૂલવો. [2021/10m/5d]

  20. સમીક્ષાત્મક ઉત્તરો આપો. સોનેટકાર તરીકે બળવંતરાય ઠાકોરની સિધ્ધિઓ તપાસો. [2021/10m/6c]

  21. સમીક્ષાત્મક ઉત્તરો આપો. રમેશ પારેખની ગીત રચનાઓને વિષયવૈવિધ્ય અને અભિવ્યક્તિના નાવીન્ય સંદર્ભે તપાસો. [2021/20m/7b]

  22. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. કાન્તનાં ખંડકાવ્યોની વિષયસામગ્રીનો પરિચય. [2020/10m/1d]

  23. સમીક્ષાત્મક ઉત્તરો આપો. રમેશ પારેખ અને વિનોદ જોશીની કવિ તરીકેની વિશેષતાઓ. [2020/20m/3a]

  24. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. ગુજરાતી ગઝલનાં મહત્ત્વનાં પાંચ સ્થિત્યંતરોનો પરિચય કરાવો. [2020/10m/5b]

  25. સમીક્ષાત્મક ઉત્તર આપો. ન્હાનાલાલની અપદ્યાગદ્ય શૈલીનો પરિચય કરાવો. સુધારક યુગના કાવ્યવિશેષો. [2019/10m/2c]

  26. સમીક્ષાત્મક ઉત્તર આપો. સુન્દરમ્ના કવિ અને કવિતા વિશેનાં વિચારો જણાવો. ઉમાશંકર જોશીની કવિતાના વિશેષો. [2019/20m/3b]

  27. સમીક્ષાત્મક ઉત્તર આપો. જ્યન્તપાઠકના પ્રકૃતિરાગનાં કાવ્યોની ચર્ચા કરો. નિરંજન ભગતની કવિતાના વિશેષો. [2019/20m/4b]

  28. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: દલિત કવિઓની કવિતાઓમાં વ્યક્ત થતી દલિત સંવેદનાઓની ચર્ચા કરો. મધ્યકાળ સાહિત્ય સ્વરૂપોમાં પદસ્વરૂપની લાક્ષણિકતાઓ. [2019/10m/5c]

  29. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: કવિ પ્રહલાદ પારેખનાં કાવ્યો અંગે જણાવો. [2019/10m/5d]

  30. સમીક્ષાત્મક ઉત્તર આપો. મધ્યકાળનાં સાહિત્ય સ્વરૂપોમાં મુક્તક અને પદ અંગે જણાવો. ઊર્મિકવિ રમેશ પારેખ. [2019/20m/6a]

  31. સમીક્ષાત્મક ઉત્તર આપો. કલાયીની કવિતામાં પ્રણયાનુભૂતિ: ઉદાહરણ આપી ચર્ચા કરો. [2018/20m/2b]

  32. સમીક્ષાત્મક ઉત્તર આપો. દલપતરામની કવિતાની લાક્ષણિકતાઓ જણાવો. [2018/10m/2c]

  33. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ગીતકવિતાના સ્થિત્યંતરો દર્શાવો. [2018/10m/5d]

  34. સમીક્ષાત્મક ઉત્તર આપો. ઊર્મિકવિ ન્હાનાલાલના પ્રદાનનું મૂલ્યાંકન કરો. [2018/20m/8b]

  35. મેધાણીની કવિતાઓમાં નિરૂપાયેલ વિષય વૈવિધ્ય વિશે સદૃષ્ટાંત ચર્ચા કરો. [2017/20m/2b]

  36. રાજેન્દ્રશાહની ગીતરચના અને સોનેટરચના વિશે સાધાર ચર્ચા કરો. [2017/20m/4b]

  37. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો. રમેશ પારેખની ગીતરચનાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો. [2017/10m/5d]

  38. સમીક્ષાત્મક નોંધ લખો: કવિ કાન્તના ખંડકાવ્યોની લાક્ષણિકતાઓ [2016/10m/2c]

  39. ઉમાશંકર જોશીની કવિતાના વિશેષો [2016/20m/3b]

  40. નિરંજન ભગતની કવિતામાં આધુનિકતા [2016/20m/4b]

  41. ઊર્મિકવિતાની લાક્ષણિકતાઓ [2016/20m/7a]

  42. આધુનિક ગુજરાતી દીર્ઘકવિતા [2016/10m/8c]

  43. સમીક્ષાત્મક નોંધ લખો: નર્મદની દેશભક્તિની કવિતા [2015/10m/2c]

  44. ગઝલનું સ્વરૂપ દર્શાવી અમૃત ઘાયલની ગઝલોનો પરિચય કરાવો. [2015/20m/6a]

  45. સોનેટની લાક્ષણિકતાઓ વિગતે ચર્ચો. [2015/20m/7b]

  46. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. પદ્યવાર્તા અને ખંડકાવ્ય વચ્ચેનો સ્વરૂપભેદ સ્પષ્ટ કરો. [2014/10m/1c]

  47. ‘કાન્ત’ અને ‘ઉશનસ્’ ની છાંદસ કવિતાનો પરિચય કરાવો. [2014/10m/3c]

  48. ન્હાનાલાલની ઊર્મિકવિતાના વિશેષો જણાવો. [2014/20m/6b]

  49. સમીક્ષાત્મક નોંધ લખો. ગુજરાતી સોનેટ કવિતાની વિકાસરેખા [2013/16.7m/3a]

  50. બસો પચીસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ઊર્મિકાવ્યના પ્રકારો અને લક્ષણો [2013/10m/5e]

  51. સમીક્ષાત્મક નોંધ લખો. સિતાંશુ યશશ્ચન્દ્રની આધુનિક કવિતા અને નાટક [2013/16.7m/8a]

  52. સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી અછાંદસ્ કવિતાની ભૂમિકા અને વિભાવના [2012/30m/3b]

  53. સમીક્ષાત્મક નોંધ લખો: આધુનિક ગુજરાતી ગઝલમાં પ્રયોગશીલતા [2012/30m/4a]

  54. સમીક્ષાત્મક નોંધ લખો: ઊર્મિકવિતાનાં લક્ષણવિશેષો [2012/30m/6b]

  55. સમીક્ષાત્મક નોંધ લખો: આધુનિક ગુજરાતી દીર્ઘ કવિતા [2011/30m/6a]

  56. નોંધ લખો: આધુનિક ગુજરાતી ગઝલ [2010/30m/4b]

  57. નોંધ લખો: સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતકવિતા [2009/30m/4a]

Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

« Previous: સાહિત્યસ્વરૂપો: મધ્યકાલીન અને લોક · Next: વિવેચન અને સંશોધન »

Back to: Gujarati Literature Optional PYQs – Topic-wise

Last updated: 2 November 2026