Menu Close

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: મધ્યકાળ – Gujarati Literature Optional PYQs (Paper I, Unit 2)

Here are all 48 questions on ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: મધ્યકાળ asked in UPSC Gujarati Literature Optional Paper I (2009–2026), arranged under the 3 topics of this unit. Within each topic the latest questions come first.

Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

Topic-wise weightage graph of ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: મધ્યકાળ, Gujarati Literature Optional Paper I
Topic-wise weightage of ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: મધ્યકાળ (Gujarati Literature Optional Paper I) – share of marks asked from each topic.

2.1] જૈન પરંપરા

15 questions

  1. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: જૈન સાહિત્ય પરંપરાની વિશિષ્ટતાઓ જણાવો. [2026/10m/1b]

  2. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નરસિંહ પૂર્વેના જૈન સાહિત્યનો પાંચ કૃતિઓ સહિત સંક્ષિપ્ત પરિચય કરાવો. [2025/10m/1c]

  3. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: જૈનસાહિત્યમાં રચાયેલી ગદ્યકૃતિઓનો પરિચય કરાવો. [2024/10m/1b]

  4. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: જૈન સાહિત્યમાં જોવા મળતી રામકથાની સમૃદ્ધ પરંપરા તપાસી ‘સીતારામચોપાઈ’નો પરિચય આપો. [2023/10m/1c]

  5. સમીક્ષાત્મક ઉત્તરો આપો. મધ્યકાલીન જૈન સાહિત્યની વિશેષતાઓનો સદષ્ટાંત પરિચય કરાવો. [2022/20m/2a]

  6. સમીક્ષાત્મક ઉત્તરો આપો. મધ્યકાલીન જૈન સાહિત્યનું સ્વરૂપ સમજાવી કોઈ પણ ત્રણ જૈનકૃતિઓનો ટૂંકમાં પરિચય કરાવો. [2021/20m/2a]

  7. સમીક્ષાત્મક ઉત્તરો આપો. આનંદઘન અને યશોવિજયના સાહિત્યિક મૂલ્યો જણાવો. [2020/20m/2a]

  8. સમીક્ષાત્મક ઉત્તર આપો. આખ્યાન સ્વરુપની ચર્ચા કરી પ્રેમાનંદના આખ્યાનોની સમીક્ષા કરો. પ્રાગ નરસિંહયુગનું સાહિત્ય. [2019/20m/2b]

  9. સમીક્ષાત્મક ઉત્તર આપો. જૈનસાહિત્ય ક્ષેત્રે જૈનકવિઓએ કરેલા પ્રદાનને મૂલવો. નવલકથાકાર રઘુવીર ચૌધરીના વિશેષો. [2019/20m/7a]

  10. સમીક્ષાત્મક ઉત્તર આપો. મધ્યકાલીન જૈન સર્જકોના સાહિત્યક પ્રદાનની સમીક્ષા કરો. [2018/20m/2a]

  11. ગુજરાતી સાહિત્યમાં જૈનકવિઓના પ્રદાનને મૂલવો. [2017/20m/3a]

  12. સમીક્ષાત્મક નોંધ લખો: પ્રાગ્ નરસિંહયુગનું સાહિત્ય [2016/20m/2a]

  13. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્યનાં પદોનો પરિચય કરાવો. [2014/10m/5c]

  14. બસો શબ્દોમાં નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જૈન પરંપરાના રાસ અને ફાગુ સ્વરૂપોનો પરિચય કરાવો. [2011/20m/1b]

  15. કોઈપણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: મધ્યકાલીન ગદ્યસાહિત્ય [2009/20m/1c]

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

2.2] ભક્તિ પરંપરા

23 questions

  1. સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન સગુણ-નિર્ગુણ ભક્તિ પરંપરાના મુખ્ય કવિઓના પ્રદાનને આલેખો. [2026/20m/3a]

  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન ભક્તિકવિતાના વિવિધ પ્રવાહોનો પરિચય કરાવો. [2025/20m/4a]

  3. સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન ભક્તકવિઓના પ્રદાનની સદૃષ્ટાંત ચર્ચા કરો. [2024/20m/4a]

  4. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નરસિંહ મહેતાની કવિતામાં અદ્વૈતાનુભૂતિનું આલેખન કેવી રીતે થયું છે તેનું આકલન કરો. [2023/10m/1d]

  5. સમીક્ષાત્મક ઉત્તરો આપો: અખાની કાવ્યસૃષ્ટિમાં નિર્ગુણ ભાવનો ઉદ્ઘોષ કેવી રીતે થયો છે તે વિશે સાધાર ચર્ચા કરો. [2023/20m/2a]

  6. સમીક્ષાત્મક ઉત્તરો આપો. કવિ અખો અને કવિ દયારામનું સાહિત્યિક પ્રદાન મૂલવો. [2022/20m/3b]

  7. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. જ્ઞાનમાર્ગી કવિ તરીકે અખાનું મૂલ્યાંકન કરો. [2021/10m/1b]

  8. સમીક્ષાત્મક ઉત્તરો આપો. નરસિંહના પદો અને અખાના છપ્પાની સમીક્ષા કરો. [2020/20m/4b]

  9. સમીક્ષાત્મક ઉત્તર આપો. મીરાંનાં પરમેશ્વર પ્રીતિનાં કાવ્યોની ચર્ચા કરો. મધ્યકાલીન સગુલભક્તિ પરંપરાના કવિઓનું પ્રદાન. [2019/20m/3a]

  10. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા [2018/10m/1d]

  11. સમીક્ષાત્મક ઉત્તર આપો. મધ્યકાલીન નિર્ગુણ ભક્તિ પરંપરાના કવિઓના પ્રદાનનું મૂલ્યાંકન કરો. [2018/20m/4b]

  12. મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કવિઓની કવિતાને મૂલવો. [2017/20m/2a]

  13. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમલક્ષણા ભક્તિની કવિતાના મહત્વનાં ત્રણ કવિઓ. [2016/10m/1b]

  14. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નરસિંહની પ્રેમલક્ષણા ભક્તિની કવિતા [2015/10m/1c]

  15. સમીક્ષાત્મક નોંધ લખો: મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતા [2015/20m/2a]

  16. નરસિંહ અને અખાની તત્ત્વદર્શી કવિતાનો વિગતે પરિચય કરાવો. [2014/20m/2a]

  17. સમીક્ષાત્મક નોંધ લખો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમલક્ષણા ભક્તિ [2013/16.7m/2a]

  18. બસો પચીસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. મધ્યકાલીન ગુજરાતી સ્ત્રી કવિઓ [2013/10m/5c]

  19. સમીક્ષાત્મક નોંધ લખો. મધ્યકાલીન ગુજરાતી કવિ: ધીરો અને પ્રીતમ [2013/16.7m/6b]

  20. એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: અખાની કવિતામાં અદ્વૈતવાદ [2012/12m/5d]

  21. બસો શબ્દોમાં નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતામાં અદ્વૈતવાદનું નિરુપણ ક્યાં અને કેવી રીતે થયું છે તે સમજાવો. [2011/20m/1c]

  22. કોઈ પણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: મધ્યકાલીન કવિતામાં પ્રેમલક્ષણા ભક્તિ [2010/20m/1c]

  23. મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાનો વિગતવાર પરિચય કરાવો. [2009/60m/3]

2.3] બિનસાંપ્રદાયિક પરંપરા (લૌકિક પરંપરા)

10 questions

  1. સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન કવિઓના સાહિત્યમાં લૌકિક પરંપરાના થયેલા વિનિયોગની સાધાર ચર્ચા કરો. [2026/10m/4c]

  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ભીમ કૃત ‘સદ્યવત્સવીર પ્રબંધ’માં થયેલો લૌકિક કથાનો વિનિયોગ જણાવો. [2024/10m/2c]

  3. સમીક્ષાત્મક ઉત્તર આપો. દક્ષિણ ગુજરાતની સુરતી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવો. મધ્યકાલીન લૌકિક પરંપરા. [2019/10m/4c]

  4. સમીક્ષાત્મક ઉત્તર આપો. લૌકિક પરંપરાને ઉજાગર કરતી અસાઈતકૃત ‘હંસાઉલી’ની ચર્ચા કરો. એબ્સર્ડ નાટકના પ્રયોગો. [2019/10m/6c]

  5. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો. મધ્યકાલીન લૌકિક પરંપરા વિશે નોંધ લખો. [2017/10m/1c]

  6. લૌકિક પરંપરા અને કથનતત્ત્વનો સંબંધ દર્શાવો. [2015/20m/4a]

  7. મધ્યકાલીન જૈનેતર સાહિત્ય પર નોંધ લખો. [2015/10m/4c]

  8. એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જૈનેતર પરંપરાનાં ફાગુકાવ્યો [2012/12m/1e]

  9. સમીક્ષાત્મક નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી પ્રબંધસાહિત્ય [2012/30m/7a]

  10. કોઈપણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: પ્રાગ્-નરસિંહ યુગનું જૈનેતર સાહિત્ય [2009/20m/1d]

Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

« Previous: ગુજરાતી ભાષા: સ્વરૂપ અને ઇતિહાસ · Next: ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ »

Back to: Gujarati Literature Optional PYQs – Topic-wise

Last updated: 2 November 2026