Menu Close

Gujarati Literature Optional 2026 Paper Analysis

Every question from the Gujarati Literature Optional papers of UPSC Mains 2026, placed in its syllabus unit and checked against all questions asked from 2013 to 2025. See what was familiar, what came back and what was new.

Other years:

What stood out in 2026

  • More marks than usual: ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ (80 marks, against an average of 40); વિભાગ બ: આધુનિક યુગ (65 marks, against an average of 54).
  • Fewer marks than usual: સાહિત્યસ્વરૂપો: અર્વાચીન (130 marks, against an average of 163).
  • One question was a close repeat of an earlier paper: Q1c (Paper II), first seen in 2016.
  • One question came from topics that were new or had not been asked for six years or more.

Which units got the marks in 2026

Marks asked from each unit in 2026 (dark bar) against its average for 2013–2025 (grey bar).

Paper I

Paper II

A question that fits two units is split equally between them.

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper I

Q1a. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: માન્ય ગુજરાતી ભાષાના અનુનાસિકો અને તેનાં વ્યાવર્તક લક્ષણોની ચર્ચા કરો. (10 marks)

Asked 14 times in 2013–2025, most recently in 2025.

Q1b. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: જૈન સાહિત્ય પરંપરાની વિશિષ્ટતાઓ જણાવો. (10 marks)

Asked 12 times in 2013–2025, most recently in 2025.

Q1c. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ઝવેરચંદ મેઘાણીની વાર્તાકળાના વિશેષો નોંધો. (10 marks)

Asked 56 times in 2013–2025, most recently in 2025.

Q1d. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી કાવ્યક્ષેત્રે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ કરેલા પ્રદાનને મૂલવો. (10 marks)

Asked 47 times in 2013–2025, most recently in 2025.

Q1e. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ચરોતરી બોલી અને સુરતી બોલીની ઉચ્ચારણગત અને શબ્દગત વિશેષતાઓ જણાવો. (10 marks)

Asked 15 times in 2013–2025, most recently in 2025.

Q2a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ભાષાના ઉદ્ભવ-વિકાસની વિવિધ ભૂમિકાઓમાં થયેલાં ધ્વનિ પરિવર્તન, રૂપ પરિવર્તન અને શબ્દભંડોળમાં થયેલાં પરિવર્તનો જણાવો. (20 marks)

Asked 13 times in 2013–2025, most recently in 2025.

Q2b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગાંધીયુગીન નાટ્યક્ષેત્રે ચંદ્રવદન ચી. મહેતાના પ્રદાનને મૂલવો. (20 marks)

Asked 9 times in 2013–2025, most recently in 2025.

Q2c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ચુનીલાલ મડિયાના નવલિકા સર્જનને સદૃષ્ટાંત ચર્ચો. (10 marks)

Asked 56 times in 2013–2025, most recently in 2025.

Q3a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન સગુણ-નિર્ગુણ ભક્તિ પરંપરાના મુખ્ય કવિઓના પ્રદાનને આલેખો. (20 marks)

Asked 18 times in 2013–2025, most recently in 2025.

Q3b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સુધારકયુગના સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓના સંદર્ભે નર્મદ-દલપતના ગદ્યસર્જનની સમીક્ષા કરો. (20 marks)

Asked 14 times in 2013–2025, most recently in 2025.

Q3c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: વાક્યના પ્રકારો દર્શાવીને કર્તરિ, કર્મણિ અને ભાવે પ્રયોગ ઉદાહરણ સહિત સમજાવો. (10 marks)

Asked 14 times in 2013–2025, most recently in 2025.

Q4a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ચંદ્રકાન્ત બક્ષીની સર્જકપ્રતિભાના નવોન્મેષો સદૃષ્ટાંત સમજાવો. (20 marks)

Back after a gap: last asked in 2020.

Q4b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: રમણભાઈ નીલકંઠના સાહિત્યિક પ્રદાનની ચર્ચા કરો. (20 marks)

Asked 7 times in 2013–2025, most recently in 2025.

Q4c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન કવિઓના સાહિત્યમાં લૌકિક પરંપરાના થયેલા વિનિયોગની સાધાર ચર્ચા કરો. (10 marks)

Asked 6 times in 2013–2025, most recently in 2024.

Q5a. આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો: લલિત નિબંધના સ્વરૂપ વૈશિષ્ટ્ય સંદર્ભે કાકાસાહેબ કાલેલકરની નિબંધસૃષ્ટિનો પરિચય કરાવો. (10 marks)

Asked 24 times in 2013–2025, most recently in 2025.

Q5b. આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો: ગુજરાતી ગઝલક્ષેત્રે રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયાના પ્રદાનનું મૂલ્યાંકન કરો. (10 marks)

Asked 47 times in 2013–2025, most recently in 2025.

Q5c. આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો: લોકનાટ્ય ‘ભવાઈ’ની વિશેષતા સમજાવી ‘ભવાઈ’ના વેશોમાં રહેલી વિવિધતા સમજાવો. (10 marks)

Asked 14 times in 2013–2025, most recently in 2025.

Q5d. આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો: ગુજરાતી ગીતનું સ્વરૂપ સમજાવી તેનાં સ્થિત્યંતરો નોંધો. (10 marks)

Asked 47 times in 2013–2025, most recently in 2025.

Q5e. આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો: પદ્યવાર્તા સ્વરૂપસંદર્ભે શામળની ‘સિંહાસનબત્રીશી’ કૃતિનું મૂલ્યાંકન કરો. (10 marks)

Asked 33 times in 2013–2025, most recently in 2025.

Q6a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: આધુનિક નાટક સ્વરૂપ સંદર્ભે નાટ્યકાર લાભશંકર ઠાકર (લા.ઠા.)નાં નાટકોની ચર્ચા કરો. (20 marks)

Asked 32 times in 2013–2025, most recently in 2025.

Q6b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી નવલકથાક્ષેત્રે વસ્તુસામગ્રી અને રચનારીતિમાં આવેલાં પરિવર્તનો સંદર્ભે મુખ્ય ચાર નવલકથાકારના પ્રદાનની સમીક્ષા કરો. (20 marks)

Asked 56 times in 2013–2025, most recently in 2025.

Q6c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: નરસિંહ મહેતા અને મીરાંબાઈનાં આત્મચરિત્રાત્મક પદોને સદૃષ્ટાંત આલેખો. (10 marks)

Asked 19 times in 2013–2025, most recently in 2025.

Q7a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપ અને વિકાસમાં નારીસર્જકોના યોગદાનની સાધાર ચર્ચા કરો. (20 marks)

Asked 56 times in 2013–2025, most recently in 2025.

Q7b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી આખ્યાનના સ્વરૂપની ચર્ચા કરી કવિ પ્રેમાનંદે આખ્યાનક્ષેત્રે કરેલા પ્રદાનની સદૃષ્ટાંત ચર્ચા કરો. (20 marks)

Asked 33 times in 2013–2025, most recently in 2025.

Q7c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ‘સૉનેટ’ સ્વરૂપની વિશિષ્ટતાઓ દર્શાવી તેના પ્રકારો જણાવો. (10 marks)

Asked 47 times in 2013–2025, most recently in 2025.

Q8a. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી વિવેચનના આધુનિક પ્રવાહને નોંધીને કોઈ પણ બે વિવેચકના પ્રદાનની સવિસ્તર સમીક્ષા કરો. (20 marks)

Asked 26 times in 2013–2025, most recently in 2025.

Q8b. સમીક્ષાત્મક ઉત્તરો આપો: લોકસાહિત્યક્ષેત્રે થયેલાં મુખ્ય સંશોધનકાર્યનો પરિચય કરાવો. (20 marks)

Asked 19 times in 2013–2025, most recently in 2025.

Q8c. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ‘રાસ’ સ્વરૂપ સંદર્ભે ‘રેવંતગિરિરાસુ’ કૃતિનો આસ્વાદ કરાવો. (10 marks)

Asked 33 times in 2013–2025, most recently in 2025.
Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Paper II

Q1a. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. માન મળ્યું મોટું પણ નહિ અભિમાન ઉર,
જાણે મહા જોગીરાજ જગતમાં જાગિયો. (10 marks)

Asked 14 times in 2013–2025, most recently in 2025.

Q1b. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. નવ સૂઝે ઉપાય કૈં: ડોલાય મારી કિસ્તી !
આવા તોફાનમાં જરૂર, ડૂબશે મારી કિસ્તી ! (10 marks)

Asked 20 times in 2013–2025, most recently in 2025.

Q1c. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કોઈ કહે ઈન્દુ, કોઈ કહે કામ, એને રૂપે હાર્યા કેશવરામ. (10 marks)

Asked before: a similar question came in 2016.

Q1d. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. એક કહિ: ‘રહિ કાં અલગી? એટલા માહાં શું થાકી?’
એક કહિ: ‘ના, એ અતિ શીલી પ્રેમદા છિ અતિ પાકી.’ (10 marks)

Asked 17 times in 2013–2025, most recently in 2025.

Q1e. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. સાહસથી જ કંઈ થવાનું છે, પછી તેનાં પરિણામો
થોડા દહાડા નઠારાં થાઓ તો શું થયું? (10 marks)

Asked 15 times in 2013–2025, most recently in 2025.

Q2a. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧ ની વસ્તુસંકલના. (20 marks)

Asked 20 times in 2013–2025, most recently in 2025.

Q2b. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘રાઈનો પર્વત’માં સંઘર્ષનું તત્ત્વ. (15 marks)

Asked 18 times in 2013–2025, most recently in 2025.

Q2c. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો. ‘ચંદ્રચંદ્રાવતીની વારતા’નું કથાવસ્તુ. (15 marks)

Asked 17 times in 2013–2025, most recently in 2025.

Q3a. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘સુદામાચરિત્ર’ ભકત અને ભગવાનનો મહિમા ગાતું આખ્યાન છે.’ – સમજાવો. (20 marks)

Asked 23 times in 2013–2025, most recently in 2025.

Q3b. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘અખેગીતા’ મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનાશ્રયી કવિતાનું ઊંચું શિખર છે.’ – ચર્ચો. (15 marks)

Asked 21 times in 2013–2025, most recently in 2025.

Q3c. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘મારી હકીકત’માં આલેખાયેલાં રેખાચિત્રો. (15 marks)

Asked 15 times in 2013–2025, most recently in 2025.

Q4a. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘પૂર્વાલાપ’ના ખંડકાવ્યોની આસ્વાદમૂલક ચર્ચા કરો. (20 marks)

Asked 23 times in 2013–2025, most recently in 2025.

Q4b. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘વસંતવિલાસ’માં વિપ્રલંભશૃંગાર અને પિયુના આગમનથી સંભોગશૃંગારનું નિરૂપણ કઈ રીતે થયું છે? (15 marks)

Asked 18 times in 2013–2025, most recently in 2025.

Q4c. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. ‘કાદમ્બરી’માં માતૃહૃદયના ભાવનું થયેલું આલેખન. (15 marks)

Asked 13 times in 2013–2025, most recently in 2024.

Q5a. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. ‘ત્યારે તો મને અને મારી હુંસાને બેઆખરૂ કરતાં વિયોગ વધારે વહાલો છે.’ (10 marks)

Asked 21 times in 2013–2025, most recently in 2025.

Q5b. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. વસ્તી તો કેમ જાણે એના ગોલાયા કરવા જ અવતરી હોય ! (10 marks)

Asked 20 times in 2013–2025, most recently in 2025.

Q5c. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. વિમલ અંધારને આયને ન્યાળતો
હું જ મુજને અજાણ્યો પરો લાગતો ! (10 marks)

Asked 21 times in 2013–2025, most recently in 2025.

Q5d. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. કાશી, મહાવત છું હું. મહારથીને ન લાગે; પણ પોતાના જનાવરોના કમોતનું એક મહાવતને તો લાગે ને? (10 marks)

Asked 14 times in 2013–2025, most recently in 2025.

Q5e. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. પ્રકૃતિ, તું શું કરે?
મારી પ્રકૃતિની જ જયાં રામાયણ છે. (10 marks)

Asked 18 times in 2013–2025, most recently in 2025.

Q6a. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ઐતિહાસિક નવલકથા તરીકે ‘પાટણની પ્રભુતા’. (20 marks)

Asked 21 times in 2013–2025, most recently in 2025.

Q6b. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ધ્વનિ’નાં પ્રકૃતિકાવ્યો. (15 marks)

Asked 21 times in 2013–2025, most recently in 2025.

Q6c. સદૃષ્ટાંત વિવરણાત્મક નોંધ લખો. ‘ભાઈબંધી’ અને ‘આહીરની ઉદારતા’ લોકકથાઓનો આસ્વાદ. (15 marks)

Asked 20 times in 2013–2025, most recently in 2025.

Q7a. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘માનવીની ભવાઈ’ ને આધારે પન્નાલાલ પટેલની સર્જકપ્રતિભા. (20 marks)

Asked 23 times in 2013–2025, most recently in 2025.

Q7b. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘પંખીલોક’ કાવ્યનો આસ્વાદ. (15 marks)

Asked 18 times in 2013–2025, most recently in 2025.

Q7c. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. ‘હિન્દસ્વરાજ’માં ગાંધીજીના સ્વરાજ વિશેના વિચારો. (15 marks)

Asked 24 times in 2013–2025, most recently in 2025.

Q8a. સમીક્ષાત્મક નોંધ લખો. ‘કાવ્યની શક્તિ’માં કાવ્યકલા સંદર્ભે લખાયેલા લેખોની ચર્ચા કરો. (20 marks)

Asked 17 times in 2013–2025, most recently in 2025.

Q8b. સમીક્ષાત્મક નોંધ લખો. ‘જનાન્તિકે’માં નિરૂપાયેલા શૈશવનાં સ્મરણો. (15 marks)

Asked 18 times in 2013–2025, most recently in 2025.

Q8c. સમીક્ષાત્મક નોંધ લખો. ‘અશ્વત્થામાં’ નાટકનું કેન્દ્રસ્થ વસ્તુ. (15 marks)

Asked 14 times in 2013–2025, most recently in 2025.

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

Spotted something wrong?

If a question is in the wrong unit or a match looks wrong, please report an error.

Related: Overall Gujarati Literature PYQ analysis · Year-wise question papers · Topic-wise PYQs

Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted