Menu Close

વિવેચન અને સંશોધન – Gujarati Literature Optional PYQs (Paper I, Unit 6)

Here are all 61 questions on વિવેચન અને સંશોધન asked in UPSC Gujarati Literature Optional Paper I (2009–2026), arranged under the 2 topics of this unit. Within each topic the latest questions come first.

Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

Topic-wise weightage graph of વિવેચન અને સંશોધન, Gujarati Literature Optional Paper I
Topic-wise weightage of વિવેચન અને સંશોધન (Gujarati Literature Optional Paper I) – share of marks asked from each topic.

6.1] ગુજરાતી સૈદ્ધાન્તિક વિવેચનનો ઇતિહાસ

34 questions

  1. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી વિવેચનના આધુનિક પ્રવાહને નોંધીને કોઈ પણ બે વિવેચકના પ્રદાનની સવિસ્તર સમીક્ષા કરો. [2026/20m/8a]

  2. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નવલરામે વિવેચન ક્ષેત્રે કરેલા પ્રદાનનો ખ્યાલ આપો. [2025/10m/1d]

  3. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સૈદ્ધાન્તિક વિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારા પાંચ વિવેચકોના વિવેચનનો પરિચય કરાવો. [2025/20m/8a]

  4. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ઉમાશંકર જોશીએ કરેલાં સૈધ્ધાંતિક, સ્વરૂપગત અને કૃતિલક્ષી વિવેચનો વિશે ચર્ચા કરો. [2024/20m/8a]

  5. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સૈદ્ધાન્તિક વિવેચનક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનારા ચાર વિવેચકોની વિવેચનવિચારણનો પરિચય કરાવો. [2023/20m/8b]

  6. સમીક્ષાત્મક ઉત્તરો આપો. મહત્ત્વના વિવેચકોના પ્રદાનને કેન્દ્રમાં રાખીને ગુજરાતી વિવેચનક્ષેત્રની ગતિવિધિનો પરિચય કરાવો. [2022/20m/6a]

  7. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ઉમાશંકર જોશીના વિવેચનકાર્યને વિગતે તપાસો. [2021/10m/3c]

  8. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી સાહિત્યમાં થયેલા સૈદ્ધાન્તિક વિવેચનના મુખ્ય ચાર સીમાસ્તંભ રૂપી વિવેચકોના પ્રદાનની ચર્ચા કરો. [2021/20m/7a]

  9. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. આનંદશંકર ધ્રુવની વિવેચના. [2020/10m/1e]

  10. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. સૈદ્ધાંતિક વિવેચનક્ષેત્રે શ્રી સુમનશાહનું પ્રદાન. [2020/10m/5d]

  11. સમીક્ષાત્મક ઉત્તર આપો. સુન્દરમ્ના કવિ અને કવિતા વિશેનાં વિચારો જણાવો. ઉમાશંકર જોશીની કવિતાના વિશેષો. [2019/20m/3b]

  12. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: નર્મદની સાહિત્યસેવાનો પરિચય કરાવો. પંડિતયુગની વિવેચનાના નોંધપાત્ર વિવેચકો. [2019/10m/5a]

  13. સમીક્ષાત્મક ઉત્તર આપો. ઉમાશંકર જોશીના એકાંકીઓની ચર્ચા કરો. વિવેચક સુન્દરમ્ના કવિ અને કવિતા વિશેનાં વિચારો. [2019/10m/7c]

  14. સમીક્ષાત્મક ઉત્તર આપો. ગુજરાતી વિવેચનના આધુનિક પ્રવાહો જણાવો. [2018/10m/6c]

  15. ઉમાશંકર જોશીની કૃતિવિવેચના વિશે નોંધ લખો. [2017/10m/3c]

  16. ગુજરાતી વિવેચન સાહિત્યમાં થયેલી કાવ્ય તત્ત્વ વિચારણા અંગે વિસ્તૃત માહિતી આપો. [2017/20m/6b]

  17. પ્રમોદ કુમાર પટેલની સૈદ્ધાંતિક વિવેચના વિશે નોંધ લખો. [2017/10m/8c]

  18. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: પંડિતયુગની વિવેચનાની મહત્વની ચાર સ્થાપનાઓ અને તેના સ્થાપક વિવેચકો. [2016/10m/1d]

  19. સુરેશ જોશીનું મધ્યકાલીન સાહિત્ય સંશોધન ક્ષેત્ર પ્રદાન [2016/20m/4a]

  20. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી આધુનિક વિવેચનનો ઇતિહાસ – મહત્વનાં પાંચ વિવેચકોને સંદર્ભે [2016/10m/5d]

  21. બ. ક. ઠાકોરની કાવ્યતત્ત્વવિચારણા સ્પષ્ટ કરો. [2015/20m/3b]

  22. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: સુરેશ જોશીની વિવેચન વિભાવના [2015/10m/5e]

  23. નવલરામનું વિવેચનક્ષેત્રે પ્રદાન મૂલવો. [2015/10m/6c]

  24. ગાંધીયુગના સૈદ્ધાન્તિક-તત્ત્વદર્શી વિવેચકો. [2014/20m/7b]

  25. સમીક્ષાત્મક નોંધ લખો. ગાંધીયુગના વિવેચક શ્રી સુંદરમ્‌નું સૈદ્ધાંતિક વિવેચન [2013/16.7m/4a]

  26. બસો પચીસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. સ્વરૂપ ચર્ચા [2013/10m/5b]

  27. સમીક્ષાત્મક નોંધ લખો. પંડિતયુગમાં થયેલી કાવ્ય તત્ત્વ વિચારણા [2013/16.7m/7a]

  28. સમીક્ષાત્મક નોંધ લખો: ઉમાશંકર જોશીનું સૈદ્ધાંતિક વિવેચન [2012/30m/4b]

  29. એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી વિવેચનમાં રૂપરચનાવાદ [2012/12m/5c]

  30. બસો શબ્દોમાં નોંધ લખો: પંડિતયુગનું સૈદ્ધાંતિક વિવેચન [2011/20m/5a]

  31. સમીક્ષાત્મક નોંધ લખો: આધુનિક ગુજરાતી વિવેચન [2011/30m/6b]

  32. નોંધ લખો: પંડિતયુગનું સૈદ્ધાન્તિક વિવેચન [2010/30m/4a]

  33. કોઈ પણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: ગુજરાતી પ્રત્યક્ષ વિવેચન [2010/20m/5d]

  34. નોંધ લખો: પંડિતયુગનું વિવેચન [2009/30m/2b]

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

6.2] લોકપરંપરામાં સાંપ્રત સંશોધન

27 questions

  1. સમીક્ષાત્મક ઉત્તરો આપો: લોકસાહિત્યક્ષેત્રે થયેલાં મુખ્ય સંશોધનકાર્યનો પરિચય કરાવો. [2026/20m/8b]

  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો: લોકસાહિત્ય સંશોધન ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી અને હસુ યાજ્ઞિકના પ્રદાનને મૂલવો. [2025/20m/7b]

  3. સમીક્ષાત્મક ઉત્તરો આપો: સંશોધનક્ષેત્રે ઝવેરચંદ મેઘાણી અને હરિવલ્લભ ભાયાણીના પ્રદાનનું મૂલ્યાંકન કરો. [2024/20m/7b]

  4. સમીક્ષાત્મક ઉત્તરો આપો: લોકસાહિત્યસંશોધક હસુ યાજ્ઞિકનાં પ્રદાનને મૂલવો. [2023/20m/7a]

  5. સમીક્ષાત્મક ઉત્તરો આપો: કનુભાઈ જાની અને ઝવેરચંદ મેઘાણીની ‘લોકવિદ્યા’ની વિભાવના સ્પષ્ટ કરો. [2023/10m/8c]

  6. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લોકસાહિત્યના સંશોધન ક્ષેત્રે શાંતિભાઈ આચાર્ય અને જયાનંદ જોશીના પ્રદાનને મૂલવો. [2022/20m/8a]

  7. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લોકસાહિત્યના સંશોધન ક્ષેત્રે હસુ યાજ્ઞિકના પ્રદાનને વિગતે મૂલવો. [2021/20m/8b]

  8. સમીક્ષાત્મક ઉત્તરો આપો. શાંતિભાઈ આચાર્ય અને રેવાબહેન શંકરભાઈ તડવીના જનજાતીય લોકસાહિત્ય ક્ષેત્રની સાહિત્યસેવાનો પરિચય કરાવો. [2020/20m/7b]

  9. સમીક્ષાત્મક ઉત્તરો આપો. બળવંત જાનીનાં કંઠસ્થપરંપરાના લોકસાહિત્ય ક્ષેત્રના સંશોધનોનો પરિચય કરાવો. [2020/10m/8c]

  10. સમીક્ષાત્મક ઉત્તર આપો. આદિવાસી સંશોધન, સંપાદન ક્ષેત્રે ભગવાનદાસ પટેલનું પ્રદાન. [2019/20m/6b]

  11. સમીક્ષાત્મક ઉત્તર આપો. પન્નાલાલ પટેલની જાનપદી નવલકથાઓની સમીક્ષા કરો. લોકકથાની પ્રકૃતિ અને સ્વરૂપો. [2019/10m/8c]

  12. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: લોકપરંપરાના સાહિત્ય સંશોધનની દિશાઓ. [2018/10m/5e]

  13. સમીક્ષાત્મક ઉત્તર આપો. લોકવાર્તામાં સામાજિક સંદર્ભો કઈ રીતે સંકળાયેલા હોય છે તેની ઉદાહરણ આપી ચર્ચા કરો. [2018/10m/8c]

  14. લોકકથા અને લોકગીતો વિષયક થયેલાં સંશોધનોની માહિતી આપો. [2017/20m/7a]

  15. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: લોક કથા સાહિત્યનું સ્વરૂપ [2016/10m/5e]

  16. લોકસાહિત્યક્ષેત્ર રેવાબહેન શંકરભાઈ તડવી દંપતિનું પ્રદાન [2016/20m/8a]

  17. લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું મૂલ્યાંકન કરો. [2015/20m/6b]

  18. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ડૉ. શાંતિભાઈ આચાર્ય સંશોધિત-સંપાદિત લોકસાહિત્યનો પરિચય કરાવો. [2014/10m/5d]

  19. લોકસાહિત્યના વાર્ષિક-ત્રૈમાસિક ‘લોકગુર્જરી’ નું પ્રદાન ચર્ચો. [2014/10m/6c]

  20. સમીક્ષાત્મક નોંધ લખો. ગુજરાતી લોકસાહિત્યમાં થયેલું સંપાદન-સંશોધન કાર્ય [2013/16.7m/6a]

  21. સમીક્ષાત્મક નોંધ લખો: લોકસાહિત્યનાં સંશોધન-સંપાદનની સમસ્યાઓ [2012/30m/8b]

  22. સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી લોકસાહિત્ય અને આદિવાસી સાહિત્ય [2011/30m/2a]

  23. સમીક્ષાત્મક નોંધ લખો: લોકસાહિત્યના સંશોધનની પદ્ધતિઓ [2011/30m/4a]

  24. સમીક્ષાત્મક નોંધ લખો: હસુ યાજ્ઞિક અને કનુભાઇ જાનીનું લોકસાહિત્યના ક્ષેત્રે સંશોધન-સંપાદન [2011/30m/8b]

  25. કોઈ પણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: ગુજરાતી લોકગીતો [2010/20m/1b]

  26. નોંધ લખો: લોકસાહિત્યના સાંપ્રત સંશોધકો [2010/30m/8a]

  27. કોઈપણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: લોકસાહિત્યના સંશોધનની સમસ્યાઓ [2009/20m/5d]

Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

« Previous: સાહિત્યસ્વરૂપો: અર્વાચીન · Next: વિભાગ અ: મધ્યકાલીન »

Back to: Gujarati Literature Optional PYQs – Topic-wise

Last updated: 2 November 2026