Menu Close

સાહિત્યસ્વરૂપો: મધ્યકાલીન અને લોક – Gujarati Literature Optional PYQs (Paper I, Unit 4)

Here are all 84 questions on સાહિત્યસ્વરૂપો: મધ્યકાલીન અને લોક asked in UPSC Gujarati Literature Optional Paper I (2009–2026), arranged under the 3 topics of this unit. Within each topic the latest questions come first.

Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

Topic-wise weightage graph of સાહિત્યસ્વરૂપો: મધ્યકાલીન અને લોક, Gujarati Literature Optional Paper I
Topic-wise weightage of સાહિત્યસ્વરૂપો: મધ્યકાલીન અને લોક (Gujarati Literature Optional Paper I) – share of marks asked from each topic.

4.1] કથનાત્મક સ્વરૂપો

44 questions

  1. આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો: પદ્યવાર્તા સ્વરૂપસંદર્ભે શામળની ‘સિંહાસનબત્રીશી’ કૃતિનું મૂલ્યાંકન કરો. [2026/10m/5e]

  2. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી આખ્યાનના સ્વરૂપની ચર્ચા કરી કવિ પ્રેમાનંદે આખ્યાનક્ષેત્રે કરેલા પ્રદાનની સદૃષ્ટાંત ચર્ચા કરો. [2026/20m/7b]

  3. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ‘રાસ’ સ્વરૂપ સંદર્ભે ‘રેવંતગિરિરાસુ’ કૃતિનો આસ્વાદ કરાવો. [2026/10m/8c]

  4. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ સહિત મધ્યકાળની પાંચ રાસકૃતિઓનો પરિચય કરાવો. [2025/10m/5a]

  5. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: શામળ પૂર્વેની અને પછીની પદ્યવાર્તાની પરંપરાનો વિગતે પરિચય કરાવો. [2025/10m/5e]

  6. સમીક્ષાત્મક ઉત્તરો આપો: આખ્યાનના સ્વરૂપ સંદર્ભે પ્રેમાનંદ કૃત ‘કુંવરબાઈનું મામેરું’ની સમીક્ષા કરો. [2025/10m/8c]

  7. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: ‘રાસ’નું સ્વરૂપ સમજાવી જૈનકવિઓકૃત બે રાસકૃતિઓનો પરિચય આપો. [2024/10m/5a]

  8. સમીક્ષાત્મક ઉત્તરો આપો: આખ્યાનની સ્વરૂપગત લાક્ષણિકતા દર્શાવી પ્રેમાનંદની આખ્યાનકલા મૂલવો. [2024/20m/7a]

  9. સમીક્ષાત્મક ઉત્તરો આપો: શામળની પદ્યવાર્તાઓની વિવિધરંગી પાત્રસૃષ્ટિ અને અદ્ભુતરસસૃષ્ટિનો પરિચય આપો. [2024/10m/8c]

  10. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: આખ્યાનકાર પ્રેમાનંદની રસનિરુપણકળાનો સદષ્ટાંત પરિચય કરાવો. [2023/10m/5b]

  11. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: શામળકૃત ‘સિંહાસનબત્રીશી’માં જોવા મળતાં પદ્યવાર્તાનાં લક્ષણો દર્શાવો. [2023/10m/5c]

  12. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ‘રેવંતગિરિરાસુ’માં રાસ સ્વરૂપનાં લક્ષણવિશેષો કયાં કયાં જોવા મળે છે તેની સમીક્ષા કરો. [2023/20m/7b]

  13. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ‘પદ્યવાર્તા’નું સ્વરૂપ સ્પષ્ટ કરીને પદ્યવાર્તાનાં લક્ષણો દર્શાવો. [2022/10m/5a]

  14. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ની વિષયસામગ્રીનો પરિચય કરાવો. [2022/10m/5b]

  15. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ‘આખ્યાન’નું સ્વરૂપ સ્પષ્ટ કરીને આખ્યાનનાં મુખ્ય લક્ષણોની સદષ્ટાંત ચર્ચા કરો. [2022/20m/7a]

  16. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ‘મદનમોહના’ પદ્યવાર્તાના વિશેષો દર્શાવી શામળની વર્ણનકળા તપાસો. [2021/10m/5a]

  17. સમીક્ષાત્મક ઉત્તરો આપો. આખ્યાનનું સ્વરૂપ કેન્દ્રમાં રાખીને પ્રેમાનંદનાં આખ્યાનો વિશે સમીક્ષાત્મક નોંધ તૈયાર કરો. [2021/20m/6a]

  18. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. ‘ભરતેશ્વર બાહુબલિરાસ’નું કથાનક. [2020/10m/1b]

  19. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ‘મદનમોહના’ની કથાસૃષ્ટિ. [2020/10m/3c]

  20. લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. આખ્યાનકાર ભાલણનો પરિચય. [2020/10m/5a]

  21. સમીક્ષાત્મક ઉત્તરો આપો. મધ્યકાલીન ગુજરાતી રાસ સાહિત્યનો આરંભ અને વિકાસ. [2020/20m/6b]

  22. સમીક્ષાત્મક ઉત્તરો આપો. ‘માધવાનંદ કામકંદલા’નો પરિચય કરાવો. [2020/10m/7c]

  23. સમીક્ષાત્મક ઉત્તર આપો. આખ્યાન સ્વરુપની ચર્ચા કરી પ્રેમાનંદના આખ્યાનોની સમીક્ષા કરો. પ્રાગ નરસિંહયુગનું સાહિત્ય. [2019/20m/2b]

  24. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: રા.વિ. પાઠકની વાર્તાઓની સમીક્ષા કરો. પદ્યવાર્તાની સ્વરૂપગત લાક્ષણિકતાઓ દ્રષ્ટાંત સાથે. [2019/10m/5b]

  25. સમીક્ષાત્મક ઉત્તર આપો. પ્રેમાનંદના આખ્યાનોમાં હાસ્યરસની ઉદાહરણ સાથે સમીક્ષા કરો. [2018/20m/6a]

  26. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો. પદ્યવાર્તાના વિકાસમાં શામળે કરેલા પ્રદાનને મૂલવો. [2017/10m/5a]

  27. આખ્યાનનાં અંતરંગ અને બહિરંગ તત્ત્વો દર્શાવી આખ્યાન સ્વરૂપના વિકાસની ચર્ચા કરો. [2017/20m/6a]

  28. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ભાલણનાં આખ્યાનો… [2016/10m/5a]

  29. પદ્યવાર્તાની સ્વરૂપગંત લાક્ષણિકતાઓ દૃષ્ટાંતો સાથે [2016/20m/6b]

  30. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: આખ્યાન સ્વરૂપની લાક્ષણિકતાઓ [2015/10m/5a]

  31. રાસની વિશિષ્ટતાઓ સવિસ્તર ચર્ચો. [2015/20m/8b]

  32. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. પદ્યવાર્તા અને ખંડકાવ્ય વચ્ચેનો સ્વરૂપભેદ સ્પષ્ટ કરો. [2014/10m/1c]

  33. મધ્યકાલીન આખ્યાન કાવ્યોમાં પ્રેમાનંદની રસસંક્રાન્તિ કળા વિશે સદૃષ્ટાંત લખો. [2014/10m/4c]

  34. નાકર અને વિષ્ણુદાસનાં આખ્યાનો. [2014/20m/8a]

  35. બસો પચીસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. પદ્યવાર્તા અને ફાગુ ની સ્વરૂપગત વિશેષતાઓ [2013/10m/1d]

  36. સમીક્ષાત્મક નોંધ લખો. ‘ભરતેશ્વર બાહુબલિરાસ’ – મૂલ્યાંકન [2013/16.7m/2c]

  37. એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ભાલણની કવિતાની વિશેષતાઓ સદૃષ્ટાંત ઓળખાવો [2012/12m/1c]

  38. એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: શામળની પદ્યવાર્તાની નાયિકાઓ [2012/12m/5a]

  39. બસો શબ્દોમાં નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જૈન પરંપરાના રાસ અને ફાગુ સ્વરૂપોનો પરિચય કરાવો. [2011/20m/1b]

  40. સમીક્ષાત્મક નોંધ લખો: ‘મદનમોહના’નો સમીક્ષાત્મક પરિચય [2011/30m/2b]

  41. કોઈ પણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: પ્રેમાનંદનાં ચરિત્રપરક આખ્યાનો [2010/20m/5b]

  42. નોંધ લખો: મધ્યકાલીન રાસા સાહિત્ય [2010/30m/7a]

  43. કોઈપણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: આખ્યાન: સ્વરૂપ અને વિકાસ [2009/20m/5b]

  44. નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી રાસ-રાસાનું સ્વરૂપ [2009/30m/7a]

Cover of the UPSC Prelims Topic-wise PYQ book with detailed explanations

From the Optional Province team

Preparing for Prelims too?

Our UPSC Prelims Topic-wise PYQ Book covers every Prelims question with detailed explanations, so you can see exactly where UPSC asks from. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

4.2] ઊર્મિપ્રધાન સ્વરૂપ: પદ

23 questions

  1. સમીક્ષાત્મક ઉત્તરો આપો: નરસિંહ મહેતા અને મીરાંબાઈનાં આત્મચરિત્રાત્મક પદોને સદૃષ્ટાંત આલેખો. [2026/10m/6c]

  2. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: ભાલણ અને ભોજાનાં પદોનો પરિચય કરાવો. [2025/10m/5d]

  3. સમીક્ષાત્મક ઉત્તરો આપો: પદનાં સ્વરૂપગત લક્ષણો સંદર્ભે નરસિંહ અને મીરાંનાં પદોની સમીક્ષા કરો. [2024/20m/6a]

  4. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: પદનું સ્વરૂપ સ્પષ્ટ કરી એની વિશેષતાઓ દષ્ટાંત સહિત સમજાવો. [2023/10m/5a]

  5. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. નરસિંહ મહેતાનાં પદોમાં જ્ઞાન અને વૈરાગ્યના થયેલા નિરૂપણના સદષ્ટાંત ચર્ચા કરો. [2022/10m/1c]

  6. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. મીરાંનાં કૃષ્ણવિષયક પદોની સમીક્ષા કરો. [2022/10m/5c]

  7. સમીક્ષાત્મક ઉત્તરો આપો. નરસિંહ મહેતાનાં પદોની ભાવસૃષ્ટિનો સાધાર પરિચય કરાવો. [2021/10m/7c]

  8. સમીક્ષાત્મક ઉત્તરો આપો. નરસિંહના પદો અને અખાના છપ્પાની સમીક્ષા કરો. [2020/20m/4b]

  9. સમીક્ષાત્મક ઉત્તરો આપો. રવિસાહેબ, દાસીજીવણ અને બ્રહ્માનંદનું પદ સાહિત્ય. [2020/20m/7a]

  10. લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: દલિત કવિઓની કવિતાઓમાં વ્યક્ત થતી દલિત સંવેદનાઓની ચર્ચા કરો. મધ્યકાળ સાહિત્ય સ્વરૂપોમાં પદસ્વરૂપની લાક્ષણિકતાઓ. [2019/10m/5c]

  11. સમીક્ષાત્મક ઉત્તર આપો. મધ્યકાળનાં સાહિત્ય સ્વરૂપોમાં મુક્તક અને પદ અંગે જણાવો. ઊર્મિકવિ રમેશ પારેખ. [2019/20m/6a]

  12. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નરસિંહ મહેતાના પદ-સાહિત્યમાંના પ્રદાનની ચર્ચા કરો. [2018/10m/5a]

  13. સમીક્ષાત્મક ઉત્તર આપો. દયારામના પદોમાં કૃષ્ણભક્તિની સદૃષ્ટાંત ચર્ચા કરો. [2018/20m/7a]

  14. પદ સ્વરૂપની લાક્ષણિકતાના સંદર્ભમાં નરસિંહ મહેતાનાં જ્ઞાનભક્તિનાં પદોની સદૃષ્ટાંત ચર્ચા કરો. [2017/20m/8a]

  15. સમીક્ષાત્મક નોંધ લખો: દયારામની ગરબીઓમાં શૃંગારનું નિરૂપણ… [2016/20m/2b]

  16. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નરસિંહના જ્ઞાનભક્તિનાં પદો [2016/10m/5b]

  17. મધ્યકાલીન પદ સ્વરૂપના લક્ષણો [2016/10m/7c]

  18. પદનાં ઘટકબળો પર નોંધ લખો. [2015/20m/8a]

  19. બ્રહ્માનંદ અને રાજેની પદ કવિતા મૂલવો. [2014/20m/6a]

  20. સમીક્ષાત્મક નોંધ લખો. સ્વામીનારાયણ સંપ્રદાયના પદ કવિઓ [2013/16.7m/6c]

  21. બસો શબ્દોમાં નોંધ લખો: દયારામનું પદલાલિત્ય [2011/20m/5b]

  22. કોઈ પણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: નરસિંહનાં જ્ઞાનબોધનાં પદો [2010/20m/5a]

  23. નોંધ લખો: નરસિંહનાં આત્મચરિત્રાત્મક પદો [2009/30m/7b]

4.3] ભવાઈ

17 questions

  1. આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો: લોકનાટ્ય ‘ભવાઈ’ની વિશેષતા સમજાવી ‘ભવાઈ’ના વેશોમાં રહેલી વિવિધતા સમજાવો. [2026/10m/5c]

  2. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: લોકનાટ્ય ભવાઈનો પરિચય કરાવી અસાઈતના પ્રદાનને મૂલવો. [2025/10m/5b]

  3. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો: ભવાઈના સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક વેશો વિશે વિવરણ કરો. [2024/10m/5b]

  4. સમીક્ષાત્મક ઉત્તરો આપો: ‘ઝંડા ઝૂલણ’ અને ‘મિયાં જૂઠણ’ – આ બે ભવાઈવેશની સંરચના સમજાવો. [2023/10m/7c]

  5. સમીક્ષાત્મક ઉત્તરો આપો. લોકનાટય-ભવાઈની પરંપરાનું મહત્વ સમજાવો. [2022/10m/8c]

  6. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો. ‘ભવાઈ’ સંજ્ઞા સ્પષ્ટ કરીને લોકનાટ્યની લાક્ષણિકતાઓ જણાવો. [2021/10m/5b]

  7. સમીક્ષાત્મક ઉત્તરો આપો. અસાઈતના પ્રદાનનો પરિચય કરાવો. [2020/10m/6c]

  8. સમીક્ષાત્મક ઉત્તર આપો. ભવાઈનાં લક્ષણો જણાવી રંગલાના પાત્રની આવશ્યકતા જણાવો. લોકનાટયમાં ભવાઈનું સ્થાન અને તેમાં સમાજદર્શન. [2019/20m/7b]

  9. લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: લોકનાટ્યની વિશેષતાઓ અંગે વિસ્તારથી ચર્ચા કરો. [2018/10m/5b]

  10. સમીક્ષાત્મક ઉત્તર આપો. ભવાઈમાં રંગલાના પાત્રનું મહત્ત્વ શા માટે છે તે સમજાવો. [2018/10m/7c]

  11. લોકનાટય તરીકે ‘ભવાઈ’ ની લાક્ષણિકતા દર્શાવી તેના વિકાસનો નિર્દેશ કરો. [2017/10m/7c]

  12. ભવાઈના વિકાસમાં અસાઈતનું પ્રદાન [2016/20m/6a]

  13. ભવાઈ પરંપરાનો પરિચય કરાવો. [2015/10m/8c]

  14. ‘ભવાઈ’ માં લોકતત્ત્વો. [2014/10m/8c]

  15. બસો પચીસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ‘ભવાઈ’: વિશેષતાઓ અને મર્યાદાઓ [2013/10m/5d]

  16. સમીક્ષાત્મક નોંધ લખો: લોકનાટ્ય ભવાઇનાં લક્ષણવિશેષો [2011/30m/7a]

  17. કોઈપણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: અસાઈતના ભવાઈવેશ [2009/20m/5a]

Cover of the UPSC Mains Topic-wise and Year-wise PYQs book (2013–2026)

From the Optional Province team

Strengthen your GS papers

Our UPSC Mains Topic-wise & Year-wise PYQ Book (2013–2026) maps every GS question to the syllabus, so you know what UPSC asks and how often. Now available as a hard copy and an eBook.

Buy Hard Copy on AmazonBuy eBook (PDF)

Download a free sample

Spotted an error? Tell us.

We classify every PYQ with care, but mistakes can slip in. If a question is in the wrong topic, has a typo, the wrong year, or is missing, let us know. We review every report and update the page.

Report an Error

« Previous: ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ · Next: સાહિત્યસ્વરૂપો: અર્વાચીન »

Back to: Gujarati Literature Optional PYQs – Topic-wise

Last updated: 2 November 2026