Here are all 48 questions on ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: મધ્યકાળ asked in UPSC Gujarati Literature Optional Paper I (2009–2026), arranged under the 3 topics of this unit. Within each topic the latest questions come first.
Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

2.1] જૈન પરંપરા
15 questions
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: જૈન સાહિત્ય પરંપરાની વિશિષ્ટતાઓ જણાવો. [2026/10m/1b]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નરસિંહ પૂર્વેના જૈન સાહિત્યનો પાંચ કૃતિઓ સહિત સંક્ષિપ્ત પરિચય કરાવો. [2025/10m/1c]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: જૈનસાહિત્યમાં રચાયેલી ગદ્યકૃતિઓનો પરિચય કરાવો. [2024/10m/1b]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: જૈન સાહિત્યમાં જોવા મળતી રામકથાની સમૃદ્ધ પરંપરા તપાસી ‘સીતારામચોપાઈ’નો પરિચય આપો. [2023/10m/1c]
સમીક્ષાત્મક ઉત્તરો આપો. મધ્યકાલીન જૈન સાહિત્યની વિશેષતાઓનો સદષ્ટાંત પરિચય કરાવો. [2022/20m/2a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો. મધ્યકાલીન જૈન સાહિત્યનું સ્વરૂપ સમજાવી કોઈ પણ ત્રણ જૈનકૃતિઓનો ટૂંકમાં પરિચય કરાવો. [2021/20m/2a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો. આનંદઘન અને યશોવિજયના સાહિત્યિક મૂલ્યો જણાવો. [2020/20m/2a]
સમીક્ષાત્મક ઉત્તર આપો. આખ્યાન સ્વરુપની ચર્ચા કરી પ્રેમાનંદના આખ્યાનોની સમીક્ષા કરો. પ્રાગ નરસિંહયુગનું સાહિત્ય. [2019/20m/2b]
સમીક્ષાત્મક ઉત્તર આપો. જૈનસાહિત્ય ક્ષેત્રે જૈનકવિઓએ કરેલા પ્રદાનને મૂલવો. નવલકથાકાર રઘુવીર ચૌધરીના વિશેષો. [2019/20m/7a]
સમીક્ષાત્મક ઉત્તર આપો. મધ્યકાલીન જૈન સર્જકોના સાહિત્યક પ્રદાનની સમીક્ષા કરો. [2018/20m/2a]
ગુજરાતી સાહિત્યમાં જૈનકવિઓના પ્રદાનને મૂલવો. [2017/20m/3a]
સમીક્ષાત્મક નોંધ લખો: પ્રાગ્ નરસિંહયુગનું સાહિત્ય [2016/20m/2a]
લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્યનાં પદોનો પરિચય કરાવો. [2014/10m/5c]
બસો શબ્દોમાં નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જૈન પરંપરાના રાસ અને ફાગુ સ્વરૂપોનો પરિચય કરાવો. [2011/20m/1b]
કોઈપણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: મધ્યકાલીન ગદ્યસાહિત્ય [2009/20m/1c]
2.2] ભક્તિ પરંપરા
23 questions
સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન સગુણ-નિર્ગુણ ભક્તિ પરંપરાના મુખ્ય કવિઓના પ્રદાનને આલેખો. [2026/20m/3a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન ભક્તિકવિતાના વિવિધ પ્રવાહોનો પરિચય કરાવો. [2025/20m/4a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન ભક્તકવિઓના પ્રદાનની સદૃષ્ટાંત ચર્ચા કરો. [2024/20m/4a]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નરસિંહ મહેતાની કવિતામાં અદ્વૈતાનુભૂતિનું આલેખન કેવી રીતે થયું છે તેનું આકલન કરો. [2023/10m/1d]
સમીક્ષાત્મક ઉત્તરો આપો: અખાની કાવ્યસૃષ્ટિમાં નિર્ગુણ ભાવનો ઉદ્ઘોષ કેવી રીતે થયો છે તે વિશે સાધાર ચર્ચા કરો. [2023/20m/2a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો. કવિ અખો અને કવિ દયારામનું સાહિત્યિક પ્રદાન મૂલવો. [2022/20m/3b]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. જ્ઞાનમાર્ગી કવિ તરીકે અખાનું મૂલ્યાંકન કરો. [2021/10m/1b]
સમીક્ષાત્મક ઉત્તરો આપો. નરસિંહના પદો અને અખાના છપ્પાની સમીક્ષા કરો. [2020/20m/4b]
સમીક્ષાત્મક ઉત્તર આપો. મીરાંનાં પરમેશ્વર પ્રીતિનાં કાવ્યોની ચર્ચા કરો. મધ્યકાલીન સગુલભક્તિ પરંપરાના કવિઓનું પ્રદાન. [2019/20m/3a]
લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા [2018/10m/1d]
સમીક્ષાત્મક ઉત્તર આપો. મધ્યકાલીન નિર્ગુણ ભક્તિ પરંપરાના કવિઓના પ્રદાનનું મૂલ્યાંકન કરો. [2018/20m/4b]
મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કવિઓની કવિતાને મૂલવો. [2017/20m/2a]
લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમલક્ષણા ભક્તિની કવિતાના મહત્વનાં ત્રણ કવિઓ. [2016/10m/1b]
લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: નરસિંહની પ્રેમલક્ષણા ભક્તિની કવિતા [2015/10m/1c]
સમીક્ષાત્મક નોંધ લખો: મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતા [2015/20m/2a]
નરસિંહ અને અખાની તત્ત્વદર્શી કવિતાનો વિગતે પરિચય કરાવો. [2014/20m/2a]
સમીક્ષાત્મક નોંધ લખો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમલક્ષણા ભક્તિ [2013/16.7m/2a]
બસો પચીસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. મધ્યકાલીન ગુજરાતી સ્ત્રી કવિઓ [2013/10m/5c]
સમીક્ષાત્મક નોંધ લખો. મધ્યકાલીન ગુજરાતી કવિ: ધીરો અને પ્રીતમ [2013/16.7m/6b]
એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: અખાની કવિતામાં અદ્વૈતવાદ [2012/12m/5d]
બસો શબ્દોમાં નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતામાં અદ્વૈતવાદનું નિરુપણ ક્યાં અને કેવી રીતે થયું છે તે સમજાવો. [2011/20m/1c]
કોઈ પણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: મધ્યકાલીન કવિતામાં પ્રેમલક્ષણા ભક્તિ [2010/20m/1c]
મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાનો વિગતવાર પરિચય કરાવો. [2009/60m/3]
2.3] બિનસાંપ્રદાયિક પરંપરા (લૌકિક પરંપરા)
10 questions
સમીક્ષાત્મક ઉત્તરો આપો: મધ્યકાલીન કવિઓના સાહિત્યમાં લૌકિક પરંપરાના થયેલા વિનિયોગની સાધાર ચર્ચા કરો. [2026/10m/4c]
સમીક્ષાત્મક ઉત્તરો આપો: ભીમ કૃત ‘સદ્યવત્સવીર પ્રબંધ’માં થયેલો લૌકિક કથાનો વિનિયોગ જણાવો. [2024/10m/2c]
સમીક્ષાત્મક ઉત્તર આપો. દક્ષિણ ગુજરાતની સુરતી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવો. મધ્યકાલીન લૌકિક પરંપરા. [2019/10m/4c]
સમીક્ષાત્મક ઉત્તર આપો. લૌકિક પરંપરાને ઉજાગર કરતી અસાઈતકૃત ‘હંસાઉલી’ની ચર્ચા કરો. એબ્સર્ડ નાટકના પ્રયોગો. [2019/10m/6c]
લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો. મધ્યકાલીન લૌકિક પરંપરા વિશે નોંધ લખો. [2017/10m/1c]
લૌકિક પરંપરા અને કથનતત્ત્વનો સંબંધ દર્શાવો. [2015/20m/4a]
મધ્યકાલીન જૈનેતર સાહિત્ય પર નોંધ લખો. [2015/10m/4c]
એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જૈનેતર પરંપરાનાં ફાગુકાવ્યો [2012/12m/1e]
સમીક્ષાત્મક નોંધ લખો: મધ્યકાલીન ગુજરાતી પ્રબંધસાહિત્ય [2012/30m/7a]
કોઈપણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: પ્રાગ્-નરસિંહ યુગનું જૈનેતર સાહિત્ય [2009/20m/1d]
« Previous: ગુજરાતી ભાષા: સ્વરૂપ અને ઇતિહાસ · Next: ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: અર્વાચીન કાળ »
Back to: Gujarati Literature Optional PYQs – Topic-wise
Last updated: 2 November 2026

