Here are all 52 questions on ગુજરાતી ભાષા: સ્વરૂપ અને ઇતિહાસ asked in UPSC Gujarati Literature Optional Paper I (2009–2026), arranged under the 3 topics of this unit. Within each topic the latest questions come first.
Each question ends with a code such as [2024/15m/3b] – the year, the marks, the word limit (where UPSC set one) and the question number in the paper.

1.1] ગુજરાતી ભાષાનો ઇતિહાસ (નવ્ય ભારતીય આર્ય ભૂમિકા, છેલ્લાં હજાર વર્ષ)
15 questions
સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ભાષાના ઉદ્ભવ-વિકાસની વિવિધ ભૂમિકાઓમાં થયેલાં ધ્વનિ પરિવર્તન, રૂપ પરિવર્તન અને શબ્દભંડોળમાં થયેલાં પરિવર્તનો જણાવો. [2026/20m/2a]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ભાષાના ઉદ્ભવની પ્રથમ ભૂમિકાનો વિગતે પરિચય કરાવો. [2025/10m/1a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ભાષાના ઉદ્ભવ-વિકાસની વિભિન્ન ભૂમિકાઓ અને તેનાં લક્ષણોની સમીક્ષાત્મક ચર્ચા કરો. [2024/20m/2a]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ભાષાના ઉદ્ભવની પહેલી ભૂમિકાનો વિસ્તૃત પરિચય કરાવો. [2023/10m/1a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી ભાષાની ક્રમિક વિકાસયાત્રા વિશે વિગતે ચર્ચા કરો. [2022/20m/3a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી ભાષાના વિકાસક્રમની વિગતે ચર્ચા કરો. [2021/20m/3a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો. ભારતીય આર્યની પ્રાચીન અને મધ્ય ભૂમિકા સમજાવો. [2020/20m/3b]
સમીક્ષાત્મક ઉત્તર આપો. ભારતીય આર્યભાષાઓમાં ગુજરાતી ભાષાના મહત્ત્વના સ્થાન અંગે જણાવો. [2019/20m/2a]
સમીક્ષાત્મક ઉત્તર આપો. મધ્ય ભારતીય આર્યભાષાઓનો વિકાસક્રમ આલેખો. દક્ષિણ ગુજરાતની સુરતી બોલી. [2019/10m/3c]
લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: પ્રાગ્ નરસિંહયુગની ભાષાની લાક્ષણિકતાઓ [2018/10m/1a]
ગુજરાતી ભાષાના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરો. [2017/20m/3b]
લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ભારતીય આર્યની અર્વાચીન ભૂમિકાનાં મહત્ત્વનાં લક્ષણો [2015/10m/1b]
પ્રાચીન ગુજરાતીથી આજ સુધીના ગુજરાતી-ભાષાના વિકાસના તબક્કાઓ જણાવો. [2014/20m/2b]
બસો પચીસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ભાષામાં અર્થપરિવર્તનના પ્રભેદો જણાવો [2013/10m/1a]
બસો શબ્દોમાં નોંધ લખો: ભાષાની પરિવર્તનશીલતા વિશે મુદ્દાસર નોંધ લખો. [2011/20m/1a]
1.2] ગુજરાતી ભાષાની લાક્ષણિકતાઓ
20 questions
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: માન્ય ગુજરાતી ભાષાના અનુનાસિકો અને તેનાં વ્યાવર્તક લક્ષણોની ચર્ચા કરો. [2026/10m/1a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો: વાક્યના પ્રકારો દર્શાવીને કર્તરિ, કર્મણિ અને ભાવે પ્રયોગ ઉદાહરણ સહિત સમજાવો. [2026/10m/3c]
સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ભાષાનાં ધ્વનિઘટકોનો પરિચય કરાવો. [2025/20m/2a]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ભાષાના સ્પર્શ વ્યંજનો, સંઘર્ષીઓ અને સ્વરો વિશે નોંધ લખો. [2024/10m/1a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો: ગુજરાતી ભાષાની ધ્વનિવ્યવસ્થા અને તેના લાક્ષણિકતાઓની સદષ્ટાંત ચર્ચા કરો. [2023/20m/3a]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ગુજરાતી ભાષાના વાક્યપ્રકારો સદષ્ટાંત સમજાવો. [2022/10m/1a]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. ગુજરાતી ભાષાનાં ધ્વનિઘટકો દર્શાવી તેની વિગતે ચર્ચા કરો. [2021/10m/1a]
સમીક્ષાત્મક ઉત્તરો આપો. ગુજરાતી ભાષાનાં તત્સમ્, તદ્ભવ, દશ્ય, ફારસી, પોર્ટુગિઝ, અંગ્રેજી, હિન્દી, મરાઠી, કન્નડ અને બંગાળી એમ દશ પ્રકારના શબ્દભંડોળનો ક્રમ પ્રમાણે ઉદાહરણ સહિત પરિચય કરાવો. [2020/20m/4a]
લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: વાણીના અવયવો અને તેના કાર્ય વિશે નોંધ લખો. ગુજરાતી ભાષાના ધ્વનિઘટકો [2019/10m/1c]
સમીક્ષાત્મક ઉત્તર આપો. ગુજરાતી ભાષાના વાક્યપ્રકારો સદૃષ્ટાંત સમજાવો. [2018/20m/4a]
લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો. ગુજરાતી ભાષાના શબ્દભંડોળ વિશે માહિતી આપો. [2017/10m/1d]
ગુજરાતી ભાષાના ધ્વનિઘટકોનો પરિચય કરાવો. [2017/20m/4a]
લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી વાક્યતંત્રની લાક્ષણિકતાઓ. [2016/10m/1a]
સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યનો ભેદ સ્પષ્ટ કરી વાક્યના પ્રકારો સદૃષ્ટાંત ચર્ચો. [2015/20m/3a]
લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. વાક્ય એટલે શું તે સમજાવી એના વિવિધ પ્રકારોની સદૃષ્ટાંત ચર્ચા કરો. [2014/10m/1a]
સમીક્ષાત્મક નોંધ લખો. ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકો [2013/16.7m/3b]
એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતી ભાષાનું ધ્વનિતંત્ર [2012/12m/1b]
સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતીના ધ્વનિઘટકો [2011/30m/4b]
કોઈ પણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: ગુજરાતી વાક્યતંત્રની લાક્ષણિકતાઓ [2010/20m/1a]
કોઈપણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ [2009/20m/1a]
1.3] ગુજરાતીની મુખ્ય બોલીઓ
18 questions
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ચરોતરી બોલી અને સુરતી બોલીની ઉચ્ચારણગત અને શબ્દગત વિશેષતાઓ જણાવો. [2026/10m/1e]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: પટ્ટણી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવી તેનાં સાત દૃષ્ટાંતો આપો. [2025/10m/1b]
સમીક્ષાત્મક ઉત્તરો આપો: સુરતી અને સૌરાષ્ટ્રીબોલી વચ્ચેની ભિન્નતા દર્શાવો. [2024/10m/3c]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ચરોતરી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવી તેનાં પાંચ દષ્ટાંતો આપો. [2023/10m/1b]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. સુરતી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવી તેનાં પાંચ દષ્ટાંતો આપો. [2022/10m/1b]
આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. સૌરાષ્ટ્રી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવી તેનાં ત્રણ દષ્ટાંતો આપો. [2021/10m/1c]
લગભગ 150 શબ્દોમાં ટિપ્પણી લખો. ચરોતરી બોલી અને તેના લક્ષણો. [2020/10m/1a]
લગભગ 150 શબ્દોમાં ઉત્તરો લખો: ઉત્તર ગુજરાતની પદ્દણીબોલીની [?] લાક્ષણિકતાઓ [2019/10m/1d]
સમીક્ષાત્મક ઉત્તર આપો. મધ્ય ભારતીય આર્યભાષાઓનો વિકાસક્રમ આલેખો. દક્ષિણ ગુજરાતની સુરતી બોલી. [2019/10m/3c]
સમીક્ષાત્મક ઉત્તર આપો. દક્ષિણ ગુજરાતની સુરતી બોલીની લાક્ષણિકતાઓ દર્શાવો. મધ્યકાલીન લૌકિક પરંપરા. [2019/10m/4c]
લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: સૌરાષ્ટ્રી બોલીનાં લક્ષણો ચર્ચો [2018/10m/1c]
ઉત્તર ગુજરાતની પટ્ટણીબોલીની લાક્ષણિકતાઓ દર્શાવો. [2017/10m/4c]
લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતીની સૌરાષ્ટ્રી અને ચરોત્તરી બોલીની લાક્ષણિકતાઓ. [2016/10m/1c]
લગભગ 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: બોલીની વિભાવના અને સુરતી બોલીની લાક્ષણિકતાઓ [2015/10m/1a]
ગુજરાતની પ્રાદેશિક બોલીઓનું વૈવિધ્ય. [2014/10m/7c]
બસો પચીસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો. પટ્ટણી અને ચરોતરી બોલીમાં સામ્ય-વૈષમ્ય તપાસો [2013/10m/1b]
એકસો પચાસ શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો: ગુજરાતીની સુરતી અને પટ્ટણી બોલીની ધ્વનિવિષયક લાક્ષણિકતાઓ [2012/12m/1d]
કોઈપણ ત્રણ વિશે બસો શબ્દોમાં નોંધ લખો: પટ્ટણી બોલી [2009/20m/1b]
Next: ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: મધ્યકાળ »
Back to: Gujarati Literature Optional PYQs – Topic-wise
Last updated: 2 November 2026

